Suratમાં 23 વર્ષ પહેલા હીરા લઈ ફરાર થયેલો આરોપી વાઘોડિયામાંથી ઝડપાયો

પોલીસે વડોદરાના વાઘોડિયાથી આરોપીની ઝડપ્યો પોલીસે નેપાળી રાજુ લાલબહાદૂર ભંડારીની કરી ધરપકડ વડોદરામાં વાઘોડિયા GIDCમાં કરતો હતો નોકરી સુરત SOGએ ચિરાગ લેસ કારખાનામાંથી આરોપીને ઝડપ્યો છે,આરોપીએ 23 વર્ષ પહેલા વરાછામાંથી હીરાની ચોરી કરી હતી,આ હીરાની કિંમત 23 વર્ષ પહેલા 15 લાખ રૂપિયા હતા.આરોપી વડોદરાના વાઘોડિયાની જીઆઈડીસીમાં નોકરી કરતો હતો.આરોપીએ હીરા વેચીને તેના મોજશોખ પૂરા કર્યા હતા.તો બીજી તરફ જયારે રૂપિયાની જરૂર પડી ત્યારે ફરી ગુજરાતમાં નોકરી માટે આવ્યો હતો. 23 વર્ષે ચોર ઝડપાયો સુરતના વરાછામાં 23 વર્ષ પહેલા એક નોકર હીરા લઈને ફરાર થઈ ગયો હતો.તે બાબતે ગુનો નોંધાયો હતો,આરોપી હીરા લઈને નેપાળ ભાગી ગયો હતો,અને ત્યાં તેણે હીરા વેચીને મોજશોખ પૂરા થયા,ઘણા વર્ષો પછી તે ગુજરાતના વડોદરામાં આવેલ વાઘોડિયામાં નોકરી અર્થે આવ્યો હતો અને છૂટક મજૂરી કરીને નોકરી કરતો હતો.સુરત એસઓજી પોલીસને આ બાબતે બાતમી મળી હતી અને બાતમીના આધારે તેની ધરપકડ કરી હતી.રૂપિયા 15 લાખના રફ હીરાની કરી હતી ચોરી. લીંબાયતમાંથી એક મહિના પહેલા ચોર ઝડપાયો સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર આખરે ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ચોરી કરનાર આ યુવકનું નામ કિશન દુબેની છે. જે રાત્રીના સમયે મોટી મોટી ઓફિસો અને દુકાનોના પાછળના ભાગેથી ચઢી મોબાઈલ અને લેપટોપ જેવી ઈલેક્ટ્રિક કિમતી વસ્તુઓની ચોરી કરતો હતો. વલસાડમાં તસ્કર કાજુ-બદામ ચોરી ગયો દુકાન માલિકે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસની કાર્યવાહી શરૂ કરી છે. રાત્રિના અંધકારમાં શટરનું તાળું તોડી આવેલોએ સમયે દુકાનમાં પ્રવેશ કરી 15 કિલો કાજુ,7 કિલો બદામ,3 અંજીર મળી કીમત કુલ 10 હજાર રૂપિયા તેમજ દુકાનના ગલ્લામાં રાખેલા રૂપિયા 2000 રોકડાની ચોરી કરી ગયો હોવાનું સામે આવ્યું છે.  

Suratમાં 23 વર્ષ પહેલા હીરા લઈ ફરાર થયેલો આરોપી વાઘોડિયામાંથી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે વડોદરાના વાઘોડિયાથી આરોપીની ઝડપ્યો
  • પોલીસે નેપાળી રાજુ લાલબહાદૂર ભંડારીની કરી ધરપકડ
  • વડોદરામાં વાઘોડિયા GIDCમાં કરતો હતો નોકરી

સુરત SOGએ ચિરાગ લેસ કારખાનામાંથી આરોપીને ઝડપ્યો છે,આરોપીએ 23 વર્ષ પહેલા વરાછામાંથી હીરાની ચોરી કરી હતી,આ હીરાની કિંમત 23 વર્ષ પહેલા 15 લાખ રૂપિયા હતા.આરોપી વડોદરાના વાઘોડિયાની જીઆઈડીસીમાં નોકરી કરતો હતો.આરોપીએ હીરા વેચીને તેના મોજશોખ પૂરા કર્યા હતા.તો બીજી તરફ જયારે રૂપિયાની જરૂર પડી ત્યારે ફરી ગુજરાતમાં નોકરી માટે આવ્યો હતો.

23 વર્ષે ચોર ઝડપાયો

સુરતના વરાછામાં 23 વર્ષ પહેલા એક નોકર હીરા લઈને ફરાર થઈ ગયો હતો.તે બાબતે ગુનો નોંધાયો હતો,આરોપી હીરા લઈને નેપાળ ભાગી ગયો હતો,અને ત્યાં તેણે હીરા વેચીને મોજશોખ પૂરા થયા,ઘણા વર્ષો પછી તે ગુજરાતના વડોદરામાં આવેલ વાઘોડિયામાં નોકરી અર્થે આવ્યો હતો અને છૂટક મજૂરી કરીને નોકરી કરતો હતો.સુરત એસઓજી પોલીસને આ બાબતે બાતમી મળી હતી અને બાતમીના આધારે તેની ધરપકડ કરી હતી.રૂપિયા 15 લાખના રફ હીરાની કરી હતી ચોરી.

લીંબાયતમાંથી એક મહિના પહેલા ચોર ઝડપાયો

સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર આખરે ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ચોરી કરનાર આ યુવકનું નામ કિશન દુબેની છે. જે રાત્રીના સમયે મોટી મોટી ઓફિસો અને દુકાનોના પાછળના ભાગેથી ચઢી મોબાઈલ અને લેપટોપ જેવી ઈલેક્ટ્રિક કિમતી વસ્તુઓની ચોરી કરતો હતો.

વલસાડમાં તસ્કર કાજુ-બદામ ચોરી ગયો

દુકાન માલિકે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસની કાર્યવાહી શરૂ કરી છે. રાત્રિના અંધકારમાં શટરનું તાળું તોડી આવેલોએ સમયે દુકાનમાં પ્રવેશ કરી 15 કિલો કાજુ,7 કિલો બદામ,3 અંજીર મળી કીમત કુલ 10 હજાર રૂપિયા તેમજ દુકાનના ગલ્લામાં રાખેલા રૂપિયા 2000 રોકડાની ચોરી કરી ગયો હોવાનું સામે આવ્યું છે.