Indian Coast Guard: સતત બીજા દિવસે ગુજરાતના દરિયા કાંઠેથી ઝડપાયુ ડ્રગ્સ

ATS અને કોસ્ટગાર્ડની મોટી કાર્યવાહી ભારતીય બોટમાંથી પકડાયુ ડ્રગ્સ 173 કિલો ડ્રગ્સ સાથે 2 લોકોની કરાઈ ધરપકડ અરબ સાગરમાથી વધુ એક નાર્કોટિકસનો જથ્થો ATS અને કોસ્ટગાર્ડે સંયુકત રીતે ઝડપી પાડયો છે.ભારતીય બોટમાંથી 173 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી બે આરોપીઓની ધરપકડ કરી છે.આ પકડાયેલ ડ્રગ્સની અંદાજિત કિંમત 60 કરોડ રૂપિયા થાય છે. ગઈકાલે પણ ઝડપાયું મોટા પ્રમાણમાં ડ્રગ્સ ગુજરાત એટીએસ,કોસ્ટગાર્ડ અને એનસીબીની ટીમે આજે પોરબંદરમાંથી 90 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે.એક ખાનગી ઈનપુટના આધારે આ તમામ ઓપરેશન પાર પાડીને 14 પાકિસ્તાનીઓને ઝડપ્યા છે.આ સમગ્ર ઘટનાને લઈ એટીએસએ વધુ તપાસ હાથધરી છે.અંદાજિત 600 કરોડનું ડ્રગ્સ કરાયું હતુ જપ્ત,પાકિસ્તાની બોટચાલકે NCB પર બોટ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો,NCBના વળતા હુમલામાં પાકિસ્તાની બોટચાલક ઈજાગ્રસ્ત થયો હતો.78 પેકેટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો ula.પાકિસ્તાનીઓને તાત્કાલિક ડીટેઈન કરાયા હતા.ગઈકાલે ઓપરેશન દરમિયાન કર્યુ હતુ ફાયરિંગસમગ્ર ઘટનામાં ફાયરિંગ કરવામાં આવ્યુ છે,પાકિસ્તાની બોટને પોરબંદર લવાઈ છે.ATS એ મુખ્ય શકલેન નામના આરોપીની ધરપકડ કરી છે.આ કેસની તપાસ હવે NCB કરશે.પકડાયેલ તમામ જથ્થો હેરોઈન હોવાનું સામે આવ્યું હતું,આરોપી પકડાયા તો ડ્રગ્સ દરિયામાં ફેંકયું હતું.ફાયરિંગમાં એક પાકિસ્તાનીને ઈજા થઈ છે તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે.હેરોઈન જે રિસિવ કરવાના હતા તે લોકો ભારતીય ન હતા.ઝડપાયેલુ ડ્રગ્સ પાકિસ્તાનથી શ્રીલંકા જવાનું હતુ. ઈન્ડીયન કોસ્ટગાર્ડની મદદથી ઓપરેશ પડયુ પારસમગ્ર ઘટનામાં ઈન્ડીયન કોસ્ટગાર્ડે ઓપરેશન પાર પાડયુ છે. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત પોલીસ પણ વધુ સતર્ક બની છે,જે તપાસ દરમિયાન આ ડ્રગ્સની કાર્યવાહીમાં સફળતા મળી છે,અગાઉ 21 તારીખે ATSના એક ઉચ્ચકક્ષાના અધિકારીને આ બાતમી મળી હતી કે,પાકિસ્તાન સ્થિત એક વ્યકતિ હાજી અસલમ દ્વારા ડ્રગસ મોકલવાની કામગીરી કરાઈ રહી છે.અને આ ડ્રગ્સ કે જે તમિલનાડુ મોકલી ત્યાથી શ્રીલંકા મોકલવાનુ હતુ,તે પહેલા ઈન્ડીયન કોસ્ટગાર્ડની મદદથી તમામ ઓપરેશનને પાર પાડી દેવાયું છે.3 થી 4 દિવસ સુધી એટીએસએ દરિયામાં રહેવાની મહેનત કરી હતી.આ સમગ્ર ઘટનામાં નાસીર હુસેન ,અમિર હુસેન,અબ્દુલ રશીદ,ઝાકર ખાન નૂર મોહમમદ સહિતના આરોપીઓ હાજર મળી આવ્યા હતા.  બે દિવસ અગાઉ ગાંધીનગરમાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેકટરી ગાંધીનગરના પિપળજ ગામે ગુજરાત ATS અને NCBને મોટી સફળતા મળી છે.પિપળજ ગામે ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ છે,તો જે ઘરમાં આ કામકાજ કરાતું હતુ.ત્યા આગળથી 10 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરાઈ છે.તો બીજી તરફ આ ડ્રગ્સને લઈ રાજસ્થાનમાં પણ ATSએ દરોડા પાડયા હતા.25 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે.કયાંથી અને કેવી રીતે આ કામગીરી કરાતી હતી તેને લઈ ATSએ વધુ તપાસ હાથધરી હતી.

Indian Coast Guard: સતત બીજા દિવસે ગુજરાતના દરિયા કાંઠેથી ઝડપાયુ ડ્રગ્સ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ATS અને કોસ્ટગાર્ડની મોટી કાર્યવાહી
  • ભારતીય બોટમાંથી પકડાયુ ડ્રગ્સ
  • 173 કિલો ડ્રગ્સ સાથે 2 લોકોની કરાઈ ધરપકડ

અરબ સાગરમાથી વધુ એક નાર્કોટિકસનો જથ્થો ATS અને કોસ્ટગાર્ડે સંયુકત રીતે ઝડપી પાડયો છે.ભારતીય બોટમાંથી 173 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ પકડાયેલ ડ્રગ્સની અંદાજિત કિંમત 60 કરોડ રૂપિયા થાય છે. 

ગઈકાલે પણ ઝડપાયું મોટા પ્રમાણમાં ડ્રગ્સ

ગુજરાત એટીએસ,કોસ્ટગાર્ડ અને એનસીબીની ટીમે આજે પોરબંદરમાંથી 90 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે.એક ખાનગી ઈનપુટના આધારે આ તમામ ઓપરેશન પાર પાડીને 14 પાકિસ્તાનીઓને ઝડપ્યા છે.આ સમગ્ર ઘટનાને લઈ એટીએસએ વધુ તપાસ હાથધરી છે.અંદાજિત 600 કરોડનું ડ્રગ્સ કરાયું હતુ જપ્ત,પાકિસ્તાની બોટચાલકે NCB પર બોટ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો,NCBના વળતા હુમલામાં પાકિસ્તાની બોટચાલક ઈજાગ્રસ્ત થયો હતો.78 પેકેટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો ula.પાકિસ્તાનીઓને તાત્કાલિક ડીટેઈન કરાયા હતા.


ગઈકાલે ઓપરેશન દરમિયાન કર્યુ હતુ ફાયરિંગ

સમગ્ર ઘટનામાં ફાયરિંગ કરવામાં આવ્યુ છે,પાકિસ્તાની બોટને પોરબંદર લવાઈ છે.ATS એ મુખ્ય શકલેન નામના આરોપીની ધરપકડ કરી છે.આ કેસની તપાસ હવે NCB કરશે.પકડાયેલ તમામ જથ્થો હેરોઈન હોવાનું સામે આવ્યું હતું,આરોપી પકડાયા તો ડ્રગ્સ દરિયામાં ફેંકયું હતું.ફાયરિંગમાં એક પાકિસ્તાનીને ઈજા થઈ છે તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે.હેરોઈન જે રિસિવ કરવાના હતા તે લોકો ભારતીય ન હતા.ઝડપાયેલુ ડ્રગ્સ પાકિસ્તાનથી શ્રીલંકા જવાનું હતુ.

ઈન્ડીયન કોસ્ટગાર્ડની મદદથી ઓપરેશ પડયુ પાર

સમગ્ર ઘટનામાં ઈન્ડીયન કોસ્ટગાર્ડે ઓપરેશન પાર પાડયુ છે. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત પોલીસ પણ વધુ સતર્ક બની છે,જે તપાસ દરમિયાન આ ડ્રગ્સની કાર્યવાહીમાં સફળતા મળી છે,અગાઉ 21 તારીખે ATSના એક ઉચ્ચકક્ષાના અધિકારીને આ બાતમી મળી હતી કે,પાકિસ્તાન સ્થિત એક વ્યકતિ હાજી અસલમ દ્વારા ડ્રગસ મોકલવાની કામગીરી કરાઈ રહી છે.અને આ ડ્રગ્સ કે જે તમિલનાડુ મોકલી ત્યાથી શ્રીલંકા મોકલવાનુ હતુ,તે પહેલા ઈન્ડીયન કોસ્ટગાર્ડની મદદથી તમામ ઓપરેશનને પાર પાડી દેવાયું છે.3 થી 4 દિવસ સુધી એટીએસએ દરિયામાં રહેવાની મહેનત કરી હતી.આ સમગ્ર ઘટનામાં નાસીર હુસેન ,અમિર હુસેન,અબ્દુલ રશીદ,ઝાકર ખાન નૂર મોહમમદ સહિતના આરોપીઓ હાજર મળી આવ્યા હતા.

 બે દિવસ અગાઉ ગાંધીનગરમાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેકટરી

ગાંધીનગરના પિપળજ ગામે ગુજરાત ATS અને NCBને મોટી સફળતા મળી છે.પિપળજ ગામે ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ છે,તો જે ઘરમાં આ કામકાજ કરાતું હતુ.ત્યા આગળથી 10 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરાઈ છે.તો બીજી તરફ આ ડ્રગ્સને લઈ રાજસ્થાનમાં પણ ATSએ દરોડા પાડયા હતા.25 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે.કયાંથી અને કેવી રીતે આ કામગીરી કરાતી હતી તેને લઈ ATSએ વધુ તપાસ હાથધરી હતી.