Gujarat latest News Live: ચૂંટણી વચ્ચે સુરત શહેરમાં બુટલેગર બેફામ બન્યા

રાજ્યમાં લોકસભાની ચૂંટણીને આડે થોડા દિવસો બાકી છે ત્યારે તમામ પાર્ટી નેતાઓ પોતાના કાર્યકરો માટે વિવિધ સ્થળોએ જોરશોરથી સભાઓ ગજવી રહ્યા છે. તમામ પક્ષો વિપક્ષ પર આરોપો લગાવી રહ્યા છે અને પોતાની પાર્ટી માટે મત મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે જ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ પણ અટકવાનું નામ લઈ રહી નથી. તો આ સિવાય ગુજરાતમાં ગરમીનો પારો સતત પોતાનું જોર વધારી રહ્યો છે જેના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. તો જાણો તમામ લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -