Rajkot News : કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, સિટી બસના મુસાફરો બન્યા બેહાલ

રાજકોટમાં સિટી બસના મુસાફરો બન્યા બેહાલ ગમે તેવી ગરમી પડે નોકરી કરવા બહાર નીકળવું પડે'બહાર ન નીકળે તો ઘરનું પૂરું કેમ કરવું : મુસાફરહાલ સમગ્ર દેશમાં ભયંકર ગરમી પડી રહી છે. જ્યાં જુઓ ત્યાં ગરમીથી લોકો પરેશાન થઇ રહ્યા છે. રાજકોટમાં સિટી બસના મુસાફરો બેહાલ છે. ભર બપોરે સિટી બસની મુસાફરીમાં આકરો તાપ સહન કરવા સાથે મુસાફરી કરવી પડી રહી છે. બપોરે 1થી 4 જરૂર ન હોય તો બહાર નીકળવાની મનાઈ છતા શ્રમિકો અને નોકરિયાતોને કરવી પડે છે મુસાફરી. પેટનો ખાડો પુરવા મુસાફરોને કરવી પડે છે આકરા તાપમાં મુસાફરી.મુસાફરોને કરવી પડે છે આકરા તાપમાં મુસાફરી સંદેશ ન્યૂઝ અવારનવાર આવા સમાચાર આપતુ રહે છે. ત્યારે ખરેખર ગ્રાઉન્ડ પર શું છે તે જાણવા માટે સંદેશ ન્યૂઝ સાથે શ્રમિકો અને મુસાફરોએ કરી વાતચીત કરી હતી. ગમે તેવી ગરમી પડે નોકરી અને મજૂરી કરવા બહાર નીકળવું પડે છે. બહાર ન નીકળે તો ઘરનું પૂરું કેમ કરવું . 

Rajkot News : કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, સિટી બસના મુસાફરો બન્યા બેહાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં સિટી બસના મુસાફરો બન્યા બેહાલ
  • ગમે તેવી ગરમી પડે નોકરી કરવા બહાર નીકળવું પડે'
  • બહાર ન નીકળે તો ઘરનું પૂરું કેમ કરવું : મુસાફર

હાલ સમગ્ર દેશમાં ભયંકર ગરમી પડી રહી છે. જ્યાં જુઓ ત્યાં ગરમીથી લોકો પરેશાન થઇ રહ્યા છે. રાજકોટમાં સિટી બસના મુસાફરો બેહાલ છે. ભર બપોરે સિટી બસની મુસાફરીમાં આકરો તાપ સહન કરવા સાથે મુસાફરી કરવી પડી રહી છે. બપોરે 1થી 4 જરૂર ન હોય તો બહાર નીકળવાની મનાઈ છતા શ્રમિકો અને નોકરિયાતોને કરવી પડે છે મુસાફરી. પેટનો ખાડો પુરવા મુસાફરોને કરવી પડે છે આકરા તાપમાં મુસાફરી.


મુસાફરોને કરવી પડે છે આકરા તાપમાં મુસાફરી

સંદેશ ન્યૂઝ અવારનવાર આવા સમાચાર આપતુ રહે છે. ત્યારે ખરેખર ગ્રાઉન્ડ પર શું છે તે જાણવા માટે સંદેશ ન્યૂઝ સાથે શ્રમિકો અને મુસાફરોએ કરી વાતચીત કરી હતી. ગમે તેવી ગરમી પડે નોકરી અને મજૂરી કરવા બહાર નીકળવું પડે છે. બહાર ન નીકળે તો ઘરનું પૂરું કેમ કરવું .