Rainને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,28થી 30 જૂન સુધીમાં ચોમાસુ જામશે

ગુજરાતમાં 24 થી 26 જૂને વરસાદની શરૂઆત થશે ઉત્તર ભારતની ગરમીના કારણે ગુજરાતમાં ચોમાસાને લઈ વિલંબ મહારાષ્ટ્ર-ગોવામાં 23 જૂને ભારે વરસાદની શકયતા વરસાદને લઈ ને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,ગુજરાતમાં 24 થી 26 જૂન વરસાદની શરૂઆત થશે અને 28 થી 30 જૂન સુધીમાં ચોમાસુ જામી જશે.26 થી 30 જૂન સુધીમાં ગુજરાતના ઘણા પ્રાંતમાં વરસાદ રહેશે.દક્ષિણ ભારતના કેરળથી કર્ણાટક સુધી 23 થી 26 જૂન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા રહેલી છે. ગુજરાતમાં સારો વરસાદ રહેશે 20થી 28 જૂનના ગુજરાતમાં સારો વરસાદ થશે. 20થી 28 જૂનમાં વાવણી લાયક વરસાદ થશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થશે અમુક વિસ્તારમાં અતિભારે વરસાદ થશે. પવનની ગતિના કારણે વરસાદ નથી થઈ રહ્યો મહારાષ્ટ્ર ગોવામાં પણ 23 જૂન ભરે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.વરસાદ નહી થવા પાછળ ઉત્તર ભારતમાં પડી રહેલી ગરમી અને ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં આવેલા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે વરાળને ઠંડક મળી નથી રહી.અને પૂર્વ ભારતમાં બંગાળ ઉપ સાગરના શાખાના વાહનથી પૂર્વ ભારતમાં ભારે વરસાદ આવ્યો છે,બંગાળ ઉપ સાગરનો ભેજ ગુજરાત તરફ નથી પહોંચી શકયો. ભારે પવન ફૂંકાશે અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે. 17થી 19 જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે.17થી 22 જૂન દરમિયાન ભારે પવન ફૂંકાશે દક્ષિણ ગોળાર્ધમાંથી પૂર્વ આફ્રિકાથી અરબ સાગર પરથી તેજ પવન ફૂંકાશે. અતિભારે વરસાદની શકયતા 20 જૂનમાં અરબ સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર બાદ ડીપ ડિપ્રેશન બનશે બંગાળના ઉપસાગમાં પણ ડીપ ડિપ્રેશન બનશે. જેનો ભેજ મધ્ય પ્રદેશ સુધી પહોંચશે અને અરબ સમુદ્રનો ભેજ પણ પહોંચશે દેશના પશ્ચિમ કિનારા પર ભારે વરસાદી સિસ્ટમ બનશે. મુંબઈ મહારાષ્ટ્ર ભારે વરસાદ થશે 28 જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગના ભાગમાં સારો વરસાદ થવાની શકયતા રહેશે. કોઈ કોઈ ભાગોમાં તો અતિભારે વરસાદ થવાની શકયતા રહેશે.

Rainને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,28થી 30 જૂન સુધીમાં ચોમાસુ જામશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં 24 થી 26 જૂને વરસાદની શરૂઆત થશે
  • ઉત્તર ભારતની ગરમીના કારણે ગુજરાતમાં ચોમાસાને લઈ વિલંબ
  • મહારાષ્ટ્ર-ગોવામાં 23 જૂને ભારે વરસાદની શકયતા

વરસાદને લઈ ને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,ગુજરાતમાં 24 થી 26 જૂન વરસાદની શરૂઆત થશે અને 28 થી 30 જૂન સુધીમાં ચોમાસુ જામી જશે.26 થી 30 જૂન સુધીમાં ગુજરાતના ઘણા પ્રાંતમાં વરસાદ રહેશે.દક્ષિણ ભારતના કેરળથી કર્ણાટક સુધી 23 થી 26 જૂન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા રહેલી છે.

ગુજરાતમાં સારો વરસાદ રહેશે

20થી 28 જૂનના ગુજરાતમાં સારો વરસાદ થશે. 20થી 28 જૂનમાં વાવણી લાયક વરસાદ થશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થશે અમુક વિસ્તારમાં અતિભારે વરસાદ થશે.

પવનની ગતિના કારણે વરસાદ નથી થઈ રહ્યો

મહારાષ્ટ્ર ગોવામાં પણ 23 જૂન ભરે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.વરસાદ નહી થવા પાછળ ઉત્તર ભારતમાં પડી રહેલી ગરમી અને ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં આવેલા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે વરાળને ઠંડક મળી નથી રહી.અને પૂર્વ ભારતમાં બંગાળ ઉપ સાગરના શાખાના વાહનથી પૂર્વ ભારતમાં ભારે વરસાદ આવ્યો છે,બંગાળ ઉપ સાગરનો ભેજ ગુજરાત તરફ નથી પહોંચી શકયો.

ભારે પવન ફૂંકાશે

અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે. 17થી 19 જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે.17થી 22 જૂન દરમિયાન ભારે પવન ફૂંકાશે દક્ષિણ ગોળાર્ધમાંથી પૂર્વ આફ્રિકાથી અરબ સાગર પરથી તેજ પવન ફૂંકાશે.

અતિભારે વરસાદની શકયતા

20 જૂનમાં અરબ સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર બાદ ડીપ ડિપ્રેશન બનશે બંગાળના ઉપસાગમાં પણ ડીપ ડિપ્રેશન બનશે. જેનો ભેજ મધ્ય પ્રદેશ સુધી પહોંચશે અને અરબ સમુદ્રનો ભેજ પણ પહોંચશે દેશના પશ્ચિમ કિનારા પર ભારે વરસાદી સિસ્ટમ બનશે. મુંબઈ મહારાષ્ટ્ર ભારે વરસાદ થશે 28 જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગના ભાગમાં સારો વરસાદ થવાની શકયતા રહેશે. કોઈ કોઈ ભાગોમાં તો અતિભારે વરસાદ થવાની શકયતા રહેશે.