Ahmedabad હવામાન વિભાગની આગાહી24 કલાક માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારી

સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી આજે નવસારી વલસાડ સુરત દમણ દાદરાનગર હવેલીમાં પડી શકે છે વરસાદ ચોમાસાની ગતિ નવસારીમાં સ્થિર છે અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરાઈ છે.આજે નવસારી, વલસાડ, સુરત, દમણ દાદરાનગર હવેલીમાં ભારે રહેશે,સાથે સાથે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ગીર સોમનાથ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારે પવન સાથે વરસાદ રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો ગાંધીનગર,આણંદ,પંચમહાલ અમદાવાદ,મણેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે,હાલ ચોમાસાની ગતિ નવસારીમાં સ્થિર છે.પૂર્વ ભારતમાં બંગાળ ઉપ સાગરના શાખાના વાહનથી પૂર્વ ભારતમાં ભારે વરસાદ આવ્યો છે.બંગાળ ઉપસાગરનો ભેજ ગુજરાત તરફ હજી પહોંચી શકયો નથી.હાલમાં દક્ષિણ ગોળાર્ધમાથી વિસુવૃત ઓળંગી પૂર્વ આફ્રિકાથી હાલમાં તેજ ગતિના પવન ફુંકાઈ રહ્યા છે.પવનની ગતિનાં કારણે વરસાદ નથી થઈ રહ્યો. સુરતમાં વરસાદી માહલો જામ્યો રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઇ ગયું છે પણ હજી બરાબરનું જામ્યું નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારથી નવસારી, સુરત, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢ સહિત રાજ્યના 6 જિલ્લામાં વરસાદી વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના પલસાણામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો છે. 20 જૂને કયા પડી શકે છે વરસાદ અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં વરસાદની આગાહી. 21 જૂને કયા પડી શકે છે વરસાદ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી. 22 જૂને કયા પડી શકે છે વરસાદ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, જુનાગઢ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,દીવમાં વરસાદની આગાહી. 23 જૂને કયા પડી શકે છે વરસાદ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા નર્મદા ભરૂચ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી. 24 જૂને કયા પડી શકે છે વરસાદ અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમનદાદરા નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદની આગાહી. 25 જૂને કયા પડી શકે છે વરસાદ ગાંધીનગર અરવલ્લી અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમન દાદરા નગર હવેલી પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદની આગાહી.

Ahmedabad હવામાન વિભાગની આગાહી24 કલાક માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી
  • આજે નવસારી વલસાડ સુરત દમણ દાદરાનગર હવેલીમાં પડી શકે છે વરસાદ
  • ચોમાસાની ગતિ નવસારીમાં સ્થિર છે

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરાઈ છે.આજે નવસારી, વલસાડ, સુરત, દમણ દાદરાનગર હવેલીમાં ભારે રહેશે,સાથે સાથે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ગીર સોમનાથ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ભારે પવન સાથે વરસાદ રહેશે

હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો ગાંધીનગર,આણંદ,પંચમહાલ અમદાવાદ,મણેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે,હાલ ચોમાસાની ગતિ નવસારીમાં સ્થિર છે.પૂર્વ ભારતમાં બંગાળ ઉપ સાગરના શાખાના વાહનથી પૂર્વ ભારતમાં ભારે વરસાદ આવ્યો છે.બંગાળ ઉપસાગરનો ભેજ ગુજરાત તરફ હજી પહોંચી શકયો નથી.હાલમાં દક્ષિણ ગોળાર્ધમાથી વિસુવૃત ઓળંગી પૂર્વ આફ્રિકાથી હાલમાં તેજ ગતિના પવન ફુંકાઈ રહ્યા છે.પવનની ગતિનાં કારણે વરસાદ નથી થઈ રહ્યો.

સુરતમાં વરસાદી માહલો જામ્યો

રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઇ ગયું છે પણ હજી બરાબરનું જામ્યું નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારથી નવસારી, સુરત, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢ સહિત રાજ્યના 6 જિલ્લામાં વરસાદી વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના પલસાણામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો છે.

20 જૂને કયા પડી શકે છે વરસાદ

અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં વરસાદની આગાહી.

21 જૂને કયા પડી શકે છે વરસાદ

પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી.

22 જૂને કયા પડી શકે છે વરસાદ

સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, જુનાગઢ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,દીવમાં વરસાદની આગાહી.

23 જૂને કયા પડી શકે છે વરસાદ

બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા નર્મદા ભરૂચ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી.

24 જૂને કયા પડી શકે છે વરસાદ

અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમનદાદરા નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદની આગાહી.

25 જૂને કયા પડી શકે છે વરસાદ

ગાંધીનગર અરવલ્લી અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમન દાદરા નગર હવેલી પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદની આગાહી.