Arvalli News : મેઘરજમાં ભર બજારમાં કાર દુકાનમાં ઘુસી

મેઘરજમાં ભરબજારમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર દુકાનમાં ઘુસી કારમાં સવાર ત્રણ લોકો અને દુકાન માલિકનો થયો બચાવ અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા અને ટોળા ઉમટયા અરવલ્લીના મેઘરજમાં એક એવી ઘટના બની કે તમે પણ વાંચીને ચોંકી ઉઠશો,કાર ચાલકે નવી કાર લીધી હતી અને કાર લઈ તે મેઘરજના બજારમાં નિકળ્યાં ત્યારે અચાનકે ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર દુકાનમાં ઘુસી ગઈ હતી અને દોડધામ મચી હતી,તો દુકાનમાં બેઠેલા વેપારીઓ બહાર નિકળી આવ્યા હતા,કાચ ચાલકનો પણ બચાવ થયો હતો,ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી,તો બીજી તરફ પોલીસે પણ કાચ ચાલકની પૂછપરછ હાથધરી છે. કઈ રીતે થયો હોય અકસ્માત ઘણી વાર અલગ-અલગ રીતે અકસ્માત થતા હોય છે,પરંતુ એક તારણ મુજબ વિચારીએ તો એવું પણ થયું હોય કે કાર ચાલકે બ્રેકની બદલે સ્ટેયરિંગ પર પગ મૂકી દીધો હોય તો પણ આ રીતે અકસ્માતની ઘટના બનતી હોય છે.મહત્વનું છે કે સમગ્ર અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.તો બીજી તરફ જે દુકાનમાં કાર ઘુસી હતી તે દુકાનમાં મોટી પ્રમાણમાં નુકસાન થયું છે,તો દુકાનની અંદર રહેલી વસ્તુઓ પણ તૂટી ગઈ છે. પોલીસે હાથધરી તપાસ સમગ્ર ઘટનામાં પોલીસે પણ ઝીણવટ પૂર્વક તપાસ હાથધરી છે,સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરાઈ છે,કાર ચાલક પાસે લાયસન્સ છે કે નહી તેને લઈને પણ તપાસ હાથધરાઈ છે,હજી સુધી પોલીસે ગુનો નોંધ્યો નથી.  

Arvalli News : મેઘરજમાં ભર બજારમાં કાર દુકાનમાં ઘુસી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મેઘરજમાં ભરબજારમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર દુકાનમાં ઘુસી
  • કારમાં સવાર ત્રણ લોકો અને દુકાન માલિકનો થયો બચાવ
  • અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા અને ટોળા ઉમટયા

અરવલ્લીના મેઘરજમાં એક એવી ઘટના બની કે તમે પણ વાંચીને ચોંકી ઉઠશો,કાર ચાલકે નવી કાર લીધી હતી અને કાર લઈ તે મેઘરજના બજારમાં નિકળ્યાં ત્યારે અચાનકે ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર દુકાનમાં ઘુસી ગઈ હતી અને દોડધામ મચી હતી,તો દુકાનમાં બેઠેલા વેપારીઓ બહાર નિકળી આવ્યા હતા,કાચ ચાલકનો પણ બચાવ થયો હતો,ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી,તો બીજી તરફ પોલીસે પણ કાચ ચાલકની પૂછપરછ હાથધરી છે.

કઈ રીતે થયો હોય અકસ્માત

ઘણી વાર અલગ-અલગ રીતે અકસ્માત થતા હોય છે,પરંતુ એક તારણ મુજબ વિચારીએ તો એવું પણ થયું હોય કે કાર ચાલકે બ્રેકની બદલે સ્ટેયરિંગ પર પગ મૂકી દીધો હોય તો પણ આ રીતે અકસ્માતની ઘટના બનતી હોય છે.મહત્વનું છે કે સમગ્ર અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.તો બીજી તરફ જે દુકાનમાં કાર ઘુસી હતી તે દુકાનમાં મોટી પ્રમાણમાં નુકસાન થયું છે,તો દુકાનની અંદર રહેલી વસ્તુઓ પણ તૂટી ગઈ છે.


પોલીસે હાથધરી તપાસ

સમગ્ર ઘટનામાં પોલીસે પણ ઝીણવટ પૂર્વક તપાસ હાથધરી છે,સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરાઈ છે,કાર ચાલક પાસે લાયસન્સ છે કે નહી તેને લઈને પણ તપાસ હાથધરાઈ છે,હજી સુધી પોલીસે ગુનો નોંધ્યો નથી.