Bhavnagar: ભારે ગરમીમાં સિંહ પણ તરસ્યો રહ્યો, કોઇ તો પાણી આપો...

સિંહના વીડિયોને લઈ તપાસના આદેશ આપવામાં આવ્યા વીડિયો ક્ષેત્રુંજય ફોરેસ્ટ રેન્જનો હોવાનું સામે આવ્યું ફોરેસ્ટ રેન્જમાં 252 વોટર પોઈન્ટ કાર્યરત હોવાનો દાવો ભારે ગરમીમાં સિંહ પણ તરસ્યો રહ્યો છે. જેમાં પાણી માટે વલખા મારાતો સિંહનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ભાવનગરમાં સિંહના વીડિયોને લઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમાં સિંહ પાણી માટે વલખાં મારતો હોવાનો વીડિયો ક્ષેત્રુંજય ફોરેસ્ટ રેન્જનો હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારના વન વિભાગે તપાસના આદેશ આપ્યા વીડિયો અંગે ડિવિઝન ઓફિસને તપાસ કરવા આદેશ આપ્યો છે. તેમાં ફોરેસ્ટ રેન્જમાં 252 વોટર પોઈન્ટ કાર્યરત હોવાનો દાવો છે. ત્યારે ક્ષેત્રુંજય ફોરેસ્ટ રેન્જમાં સિંહનો પાણી માટે વલખા મારતો વીડિયો વાયરલ થવાથી રાજ્ય સરકારના વન વિભાગે તપાસના આદેશ આપ્યા છે. તેમાં વાયરલ વીડિયો અંગે તપાસ કરાશે. ફોરેસ્ટ વિસ્તારમાં એક પણ પાણી માટેનો પોઇન્ટ ખાલી ન રહે તે બાબતે કડક રીતે તાકીદ કરાશે.વાયરલ વીડિયો અંગે ફોરેસ્ટ વિભાગના ડિવિઝન ઓફીસને તાકીદ કરાઇ વાયરલ વીડિયો અંગે ફોરેસ્ટ વિભાગના ડિવિઝન ઓફીસને તાકીદ કરાઇ છે. તેમજ એક પણ પાણી માટેનો પોઇન્ટ ખાલી ન રહે તેનું પૂરતું ધ્યાન રાખવા આવે છે. ગીરના સાવજના પાણીથી બેહાલ થયેલા હાલના વીડિયો એ વન વિભાગ માટે કાળી ટીલ્લી સમાન છે. આ વાઇરલ વીડિયો જ્યાનો છે ત્યાં પાણી માટે સાવજ રજળપાટ કરી રહ્યા છે. વીડિયોમાં એક સાવજ પાણી માટે નદીના પટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સાથે જ જોઈ શકાય છે તરસના માર્યે તેના હાલ બેહાલ થયેલા છે. તે પાણી વગર લથડતી હાલતમાં ચાલી રહ્યો છે. તેમજ પાણી માટે પોકાર કરી રહ્યો છે.

Bhavnagar: ભારે ગરમીમાં સિંહ પણ તરસ્યો રહ્યો, કોઇ તો પાણી આપો...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સિંહના વીડિયોને લઈ તપાસના આદેશ આપવામાં આવ્યા
  • વીડિયો ક્ષેત્રુંજય ફોરેસ્ટ રેન્જનો હોવાનું સામે આવ્યું
  • ફોરેસ્ટ રેન્જમાં 252 વોટર પોઈન્ટ કાર્યરત હોવાનો દાવો

ભારે ગરમીમાં સિંહ પણ તરસ્યો રહ્યો છે. જેમાં પાણી માટે વલખા મારાતો સિંહનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ભાવનગરમાં સિંહના વીડિયોને લઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમાં સિંહ પાણી માટે વલખાં મારતો હોવાનો વીડિયો ક્ષેત્રુંજય ફોરેસ્ટ રેન્જનો હોવાનું સામે આવ્યું છે.

રાજ્ય સરકારના વન વિભાગે તપાસના આદેશ આપ્યા

વીડિયો અંગે ડિવિઝન ઓફિસને તપાસ કરવા આદેશ આપ્યો છે. તેમાં ફોરેસ્ટ રેન્જમાં 252 વોટર પોઈન્ટ કાર્યરત હોવાનો દાવો છે. ત્યારે ક્ષેત્રુંજય ફોરેસ્ટ રેન્જમાં સિંહનો પાણી માટે વલખા મારતો વીડિયો વાયરલ થવાથી રાજ્ય સરકારના વન વિભાગે તપાસના આદેશ આપ્યા છે. તેમાં વાયરલ વીડિયો અંગે તપાસ કરાશે. ફોરેસ્ટ વિસ્તારમાં એક પણ પાણી માટેનો પોઇન્ટ ખાલી ન રહે તે બાબતે કડક રીતે તાકીદ કરાશે.

વાયરલ વીડિયો અંગે ફોરેસ્ટ વિભાગના ડિવિઝન ઓફીસને તાકીદ કરાઇ

વાયરલ વીડિયો અંગે ફોરેસ્ટ વિભાગના ડિવિઝન ઓફીસને તાકીદ કરાઇ છે. તેમજ એક પણ પાણી માટેનો પોઇન્ટ ખાલી ન રહે તેનું પૂરતું ધ્યાન રાખવા આવે છે. ગીરના સાવજના પાણીથી બેહાલ થયેલા હાલના વીડિયો એ વન વિભાગ માટે કાળી ટીલ્લી સમાન છે. આ વાઇરલ વીડિયો જ્યાનો છે ત્યાં પાણી માટે સાવજ રજળપાટ કરી રહ્યા છે. વીડિયોમાં એક સાવજ પાણી માટે નદીના પટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સાથે જ જોઈ શકાય છે તરસના માર્યે તેના હાલ બેહાલ થયેલા છે. તે પાણી વગર લથડતી હાલતમાં ચાલી રહ્યો છે. તેમજ પાણી માટે પોકાર કરી રહ્યો છે.