PM Modi Nomination 2024 Live: PM મોદીએ વારાસણીથી ફોર્મ ભર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા સીટ માટે ઉમેદવારી નોંધાવી છે. જેમાં કાલ ભૈરવ મંદિરમાં પૂજા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વારાણસીથી ત્રીજીવાર ઉમેદવારી ફોર્મ ભર્યું છે. રામ મંદિરનું મુહૂર્ત કાઢનાર PM મોદીના ટેકેદાર બન્યા છે. તેમજ 12 રાજ્યોના મુખ્યમંત્રીની હાજરીમાં PMએ ઉમેદવારી પત્ર ભર્યું છે. જેમાં અમિત શાહ, રાજનાથસિંહ, યોગી આદિત્યનાથ હાજર રહ્યાં છે. PMએ દશાશ્વમેઘ ઘાટ પર ગંગાની પૂજા અર્ચના પણ કરી હતી. ઉમેદવારી પત્ર ભર્યા બાદ PM મોદી ઝારખંડ જશે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -