Crime News : મહેસાણામાં બાપે સગી દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

મહેસાણાની આર્યવેદીક કોલેજમાં મજૂરી કામ કરતા એક શ્રમિકે પોતાની જ 17 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી છેલ્લા બે મહિનાથી પિતા દ્વારા થઈ રહેલા સતત દુષ્કર્મના કારણે 17 વર્ષીય કિશોરી ગર્ભવતી બની મૂળ ઉત્તર પ્રદેશનો પરિવાર કોલેજમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે મહેસાણામાં બીજી વાર બનેલી એક ઘટનાની ફરિયાદ જોતા તમને પણ લાગશે કે આવા નરાધમ પિતાને તો સરેઆમ ફાંસીના માંચડે ચડાવી દેવો જોઈએ. કારણ કે,આ પિતાએ પિતા અને દીકરી વચ્ચેનો સંબંધ લજવ્યો છે. આ નરાધમ પિતાએ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દીધી છે.પિતા માટે દીકરી એટલે વ્હાલ નો દરિયો,આ નરાધમ પિતાએ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દીધી છે અને સમગ્ર ઘટનાનો ફરિયાદી પુત્ર બન્યો છે. પોલીસે નોંધી ફરિયાદ પિતાની વેદના દીકરી જ વાંચી શકે, અને દીકરી ને વ્હાલ કરનાર પિતા ને પુત્ર કરતા પણ વ્હાલી હોય છે દીકરી.પરંતુ મહેસાણાની એક ઘટના જોઈને સૌ કોઈ કહેશે કે,આવા પિતાના ઘરે જન્મ લેવો એના કરતા જન્મ ના લેવો સારો. મૂળ ઉત્તર પ્રદેશનો પરિવાર અને હાલ મહેસાણાના લાંઘણજ નજીક એક ખાનગી શૈક્ષણિક સંસ્થાના રહેણાંક ઓરડીમાં રહેતા હતા. આ પરિવારમાં પિતા પુત્રી અને પુત્ર વસવાટ કરી રહ્યા હતા. એક દિવસ 17 વર્ષીય બહેન ને પેટમાં દુખાવો થતા એને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ. જ્યાં તબીબોએ નિદાન કર્યું કે આ તો ગર્ભવતી છે. જે સાંભળી સગીરાનો ભાઈ ચોકી ઉઠયો અને તપાસ કરતા તેના પિતા એ જ દુષ્કર્મ કર્યું હોવાનું જાણતા જ ભાઈ ના પગ નીચેથી જાણે જામીન સરકી ગઈ. સમગ્ર મામલે લાંઘણજ પોલીસનો સંપર્ક કરતા આ નરાધમ પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. એક અઠવાડીયા પહેલા મહેસાણામાં બની આવી જ ઘટના ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી જેલ હવાલે પણ કરી દિધો છે. લાંઘણજ વિસ્તારમાં બનેલી દીકરી પર પિતાનો દુષ્કર્મની ઘટનાના એક સપ્તાહ અગાઉ જ મહેસાણા તાલુકામાં પણ આવી જ એક ઘટના બની હતી કે જેમાં 3 બાળકો ના પિતા એ સગીર દીકરી પર દુષ્કર્મ કર્યું હતું અને નાની દીકરી જોઈ જતા મામલો સામે આવતા પિતાની ધરપકડ કરાઈ હતી. પોલીસે માતા-પિતાને કર્યુ સૂચન ફરીથી એક પિતા એ કુમળી દીકરી ને પીંખી નાખી ગર્ભવતી બનાવી દેતા આવા નરાધમ પિતા વિરૂદ્ધ સૌ કોઈ ધિત્કાર વર્ષાવી રહ્યા છે. ત્યારે નાની દીકરીઓ, બાળકીઓ અને સગીરાઓ ને પણ પોતાના ઘર અને શાળાઓમાં પણ ગુડ ટચ અને બેડ ટચ નું શિક્ષણ આપવામાં આવે જેથી આવા કોઈ અડપલા કોઈ પણ કરે તો તુરંત માતા પિતા પગલાં લઈ શકે તેમ મહેસાણા પોલીસે સૂચન પણ કર્યું હતું.

Crime News : મહેસાણામાં બાપે સગી દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહેસાણાની આર્યવેદીક કોલેજમાં મજૂરી કામ કરતા એક શ્રમિકે પોતાની જ 17 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી
  • છેલ્લા બે મહિનાથી પિતા દ્વારા થઈ રહેલા સતત દુષ્કર્મના કારણે 17 વર્ષીય કિશોરી ગર્ભવતી બની
  • મૂળ ઉત્તર પ્રદેશનો પરિવાર કોલેજમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે

મહેસાણામાં બીજી વાર બનેલી એક ઘટનાની ફરિયાદ જોતા તમને પણ લાગશે કે આવા નરાધમ પિતાને તો સરેઆમ ફાંસીના માંચડે ચડાવી દેવો જોઈએ. કારણ કે,આ પિતાએ પિતા અને દીકરી વચ્ચેનો સંબંધ લજવ્યો છે. આ નરાધમ પિતાએ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દીધી છે.પિતા માટે દીકરી એટલે વ્હાલ નો દરિયો,આ નરાધમ પિતાએ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દીધી છે અને સમગ્ર ઘટનાનો ફરિયાદી પુત્ર બન્યો છે.

પોલીસે નોંધી ફરિયાદ

પિતાની વેદના દીકરી જ વાંચી શકે, અને દીકરી ને વ્હાલ કરનાર પિતા ને પુત્ર કરતા પણ વ્હાલી હોય છે દીકરી.પરંતુ મહેસાણાની એક ઘટના જોઈને સૌ કોઈ કહેશે કે,આવા પિતાના ઘરે જન્મ લેવો એના કરતા જન્મ ના લેવો સારો. મૂળ ઉત્તર પ્રદેશનો પરિવાર અને હાલ મહેસાણાના લાંઘણજ નજીક એક ખાનગી શૈક્ષણિક સંસ્થાના રહેણાંક ઓરડીમાં રહેતા હતા. આ પરિવારમાં પિતા પુત્રી અને પુત્ર વસવાટ કરી રહ્યા હતા. એક દિવસ 17 વર્ષીય બહેન ને પેટમાં દુખાવો થતા એને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ. જ્યાં તબીબોએ નિદાન કર્યું કે આ તો ગર્ભવતી છે. જે સાંભળી સગીરાનો ભાઈ ચોકી ઉઠયો અને તપાસ કરતા તેના પિતા એ જ દુષ્કર્મ કર્યું હોવાનું જાણતા જ ભાઈ ના પગ નીચેથી જાણે જામીન સરકી ગઈ. સમગ્ર મામલે લાંઘણજ પોલીસનો સંપર્ક કરતા આ નરાધમ પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

એક અઠવાડીયા પહેલા મહેસાણામાં બની આવી જ ઘટના

ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી જેલ હવાલે પણ કરી દિધો છે. લાંઘણજ વિસ્તારમાં બનેલી દીકરી પર પિતાનો દુષ્કર્મની ઘટનાના એક સપ્તાહ અગાઉ જ મહેસાણા તાલુકામાં પણ આવી જ એક ઘટના બની હતી કે જેમાં 3 બાળકો ના પિતા એ સગીર દીકરી પર દુષ્કર્મ કર્યું હતું અને નાની દીકરી જોઈ જતા મામલો સામે આવતા પિતાની ધરપકડ કરાઈ હતી.

પોલીસે માતા-પિતાને કર્યુ સૂચન

ફરીથી એક પિતા એ કુમળી દીકરી ને પીંખી નાખી ગર્ભવતી બનાવી દેતા આવા નરાધમ પિતા વિરૂદ્ધ સૌ કોઈ ધિત્કાર વર્ષાવી રહ્યા છે. ત્યારે નાની દીકરીઓ, બાળકીઓ અને સગીરાઓ ને પણ પોતાના ઘર અને શાળાઓમાં પણ ગુડ ટચ અને બેડ ટચ નું શિક્ષણ આપવામાં આવે જેથી આવા કોઈ અડપલા કોઈ પણ કરે તો તુરંત માતા પિતા પગલાં લઈ શકે તેમ મહેસાણા પોલીસે સૂચન પણ કર્યું હતું.