Ahmedabad News: RTOના સર્વરમાં ધાંધિયા યથાવત! 7 દિવસથી સર્વરમાં સમસ્યાઓ

સર્વર ઠપ્પ રહેતા કામગીરી ખોરવાઈ લાયસન્સ રિન્યુ, એડ્રેસ ચેન્જ સહિતની કામગીરીમાં વિલંબ સર્વર 10 વર્ષ જૂનું હોવાથી આવી રહી છે સમસ્યાઓ અમદાવાદમાં RTO ની કામગીરીને લઈને વિવાદ વકરી રહ્યો છે. આરટીઓ સર્વર જૂનું હોવાના કારણે તેની કામગીરીમાં વિલંબ જોવા મળી રહ્યો છે. આ સિવાય સર્વર ઠપ્પ રહેવાના કારણે પણ કામગીરી ખોટવાઈ છે. સર્વર સતત બંધ રહેવાના કારણે છેલ્લા 7 દિવસથી મુશ્કેલીઓ વધી રહી છે. કયા કામમાં વધી રહી છે મુશ્કેલીઓ લાયસન્સ રિન્યુ, એડ્રેસ ચેન્જ સહિતની કામગીરીમાં વિલંબ જોવા મળી રહ્યો છે. લાઇસન્સની પ્રક્રિયા માટે આવનાર અરજદાર ધક્કા ખાવા મજબૂર બન્યા છે. સર્વર 10 વર્ષ જૂનું હોવાથી સમસ્યાઓ આવી રહી છે. અવારનવાર વધે છે મુશ્કેલીઓ આ પહેલા પણ 24 એપ્રિલે રાજ્યની RTO કચેરીમાં સર્વર ઠપ્પ રહ્યું હતું. સોફ્ટવેરનું સર્વર બંધ રહેતા કામગીરી ખોરવાઈ છે. લાયસન્સના ટેસ્ટ માટે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટેસ્ટ માટે આવતા અરજદારોને ધક્કા ખાવાનો વારો આવે છે. આ સિવાય ફરીથી એપોઈન્ટમેન્ટ લેવી કે કેમ તે અંગે પણ મૂંઝવણ જોવા મળે છે.  

Ahmedabad News: RTOના સર્વરમાં ધાંધિયા યથાવત! 7 દિવસથી સર્વરમાં સમસ્યાઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સર્વર ઠપ્પ રહેતા કામગીરી ખોરવાઈ
  • લાયસન્સ રિન્યુ, એડ્રેસ ચેન્જ સહિતની કામગીરીમાં વિલંબ
  • સર્વર 10 વર્ષ જૂનું હોવાથી આવી રહી છે સમસ્યાઓ

અમદાવાદમાં RTO ની કામગીરીને લઈને વિવાદ વકરી રહ્યો છે. આરટીઓ સર્વર જૂનું હોવાના કારણે તેની કામગીરીમાં વિલંબ જોવા મળી રહ્યો છે. આ સિવાય સર્વર ઠપ્પ રહેવાના કારણે પણ કામગીરી ખોટવાઈ છે. સર્વર સતત બંધ રહેવાના કારણે છેલ્લા 7 દિવસથી મુશ્કેલીઓ વધી રહી છે.

કયા કામમાં વધી રહી છે મુશ્કેલીઓ

લાયસન્સ રિન્યુ, એડ્રેસ ચેન્જ સહિતની કામગીરીમાં વિલંબ જોવા મળી રહ્યો છે. લાઇસન્સની પ્રક્રિયા માટે આવનાર અરજદાર ધક્કા ખાવા મજબૂર બન્યા છે. સર્વર 10 વર્ષ જૂનું હોવાથી સમસ્યાઓ આવી રહી છે.

અવારનવાર વધે છે મુશ્કેલીઓ

આ પહેલા પણ 24 એપ્રિલે રાજ્યની RTO કચેરીમાં સર્વર ઠપ્પ રહ્યું હતું. સોફ્ટવેરનું સર્વર બંધ રહેતા કામગીરી ખોરવાઈ છે. લાયસન્સના ટેસ્ટ માટે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટેસ્ટ માટે આવતા અરજદારોને ધક્કા ખાવાનો વારો આવે છે. આ સિવાય ફરીથી એપોઈન્ટમેન્ટ લેવી કે કેમ તે અંગે પણ મૂંઝવણ જોવા મળે છે.