Navsariમાં અનાજના જથ્થામાં 10 કિલોની ઘટ આવતી હોવાનો પુરવઠા અધિકારીનો દાવો

અનાજના જથ્થામાં ઘટ આવતી હોવાની હતી ફરિયાદ FCIના હંગામી ગોડાઉનમાંથી જથ્થામાં ઘટની ફરિયાદ ફરિયાદના આધારે પુરવઠા અધિકારીએ કરી તપાસ નવસારીમાં FCIના મુખ્ય હંગામી ગોડાઉન ઉપરથી અનાજના જથ્થામાં ઘટ આવતી હોવાની ફરિયાદ પુરવઠા વિભાગને મળી હતી,તો આજે પુરવઠા વિભાગના અધિકારીઓ દ્રારા આ બાબતે તપાસ હાથધરવામાં આવતા 10 કિલોની ઘટ આવતી હોવાનો DSO( District Supply Officer)એ દાવો કર્યો હતો.પુરવઠા અધિકારી દ્વારા જિલ્લાના તમામ સરકારી ગોડાઉન ઉપર ફરિયાદ અંગે તપાસ કરાઈ હતી.જિલ્લાના તોલમાપ,મામલતદાર,ગોડાઉન મેનેજર, લિફટિંગ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓને સાથે રાખી કરાઈ કાર્યવાહી.પુરવઠા વિભાગના લોગીન આઈડીથી કરાયુ હતુ કૌભાંડ નવસારી જિલ્લા પુરવઠા વિભાગના લોગીન આઈડી પાસવર્ડ મેળવી વલસાડના પુરવઠા વિભાગના આઉટસોર્સના કર્મચારીએ યુવતી સાથે મળીને 3 લાખથી વધુની સહકારી મંડળીની કમિશનની રકમ ચાઉ કરી હોવાની ફરિયાદ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાય છે જેમાં બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, રિમાન્ડ દરમિયાન માહિતી મળી નવસારી પુરવઠા વિભાગના લોગીન આઈડી પાસવર્ડ આખરે આઉટસ કર્મચારી પાસે પહોંચ્યો કઈ રીતે આ સમગ્ર પ્રકરણમાં પોલીસ રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસો થઈ શકે છે. 20 દિવસ પહેલા બારડોલીથી ઘઉંનો જથ્થો ઝડપાયો બારડોલી મામલતદાર અને તેમની ટીમે બારડોલી સુરત રોડ પર તેન ગામ નજીકથી પસાર થઇ રહેલા એક શંકાસ્પદ ટેમ્પો રોકી તેમાંથી 12000 કિલો ઘઉંનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની કુલ કિંમત રૂ.3.15 લાખ રૂપિયા જેટલી થાય છે. ચાલકની પૂછપરછમાં આ જથ્થો અમિત અગ્રવાલ નામના ઇસમે મહુવા તાલુકાના કરચેલીયા ખાતે રહેતા માંગીલાલ મોહનલાલને ત્યાંથી ભરાવ્યો હોવાનું અને તે કિમ ખાતે આવેલ વૈષ્ણોદેવી ફૂડ મિલમાં લઇ જવાનો હતો. 17 મે 2024ના રોજ ચોખાનો જથ્થો વેરાવળથી ઝડપાયો પુરવઠા વિભાગની ટીમ દ્વારા વેરાવળ જૂનાગઢ હાઇવે પર શંકાસ્પદ ટ્રકને રોકી તલાશી લેતાં ટ્રકમાંથી 380 કટામાં 19,240 કિલો શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. આ ચોખાના જથ્થાને પરિક્ષણ અર્થે લેબમાં મોકલ્યો હતો. સાથે જ અનાજ સાથે ટ્રકને સિઝ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, આ કિસ્સામાં પણ સુત્રાપાડાના કાદુ ઉર્ફે ધીરુ બારડની શંકાસ્પદ ભૂમિકા તંત્રના ધ્યાને આવી છે.  

Navsariમાં અનાજના જથ્થામાં 10 કિલોની ઘટ આવતી હોવાનો પુરવઠા અધિકારીનો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અનાજના જથ્થામાં ઘટ આવતી હોવાની હતી ફરિયાદ
  • FCIના હંગામી ગોડાઉનમાંથી જથ્થામાં ઘટની ફરિયાદ
  • ફરિયાદના આધારે પુરવઠા અધિકારીએ કરી તપાસ

નવસારીમાં FCIના મુખ્ય હંગામી ગોડાઉન ઉપરથી અનાજના જથ્થામાં ઘટ આવતી હોવાની ફરિયાદ પુરવઠા વિભાગને મળી હતી,તો આજે પુરવઠા વિભાગના અધિકારીઓ દ્રારા આ બાબતે તપાસ હાથધરવામાં આવતા 10 કિલોની ઘટ આવતી હોવાનો DSO( District Supply Officer)એ દાવો કર્યો હતો.પુરવઠા અધિકારી દ્વારા જિલ્લાના તમામ સરકારી ગોડાઉન ઉપર ફરિયાદ અંગે તપાસ કરાઈ હતી.જિલ્લાના તોલમાપ,મામલતદાર,ગોડાઉન મેનેજર, લિફટિંગ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓને સાથે રાખી કરાઈ કાર્યવાહી.

પુરવઠા વિભાગના લોગીન આઈડીથી કરાયુ હતુ કૌભાંડ

નવસારી જિલ્લા પુરવઠા વિભાગના લોગીન આઈડી પાસવર્ડ મેળવી વલસાડના પુરવઠા વિભાગના આઉટસોર્સના કર્મચારીએ યુવતી સાથે મળીને 3 લાખથી વધુની સહકારી મંડળીની કમિશનની રકમ ચાઉ કરી હોવાની ફરિયાદ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાય છે જેમાં બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, રિમાન્ડ દરમિયાન માહિતી મળી નવસારી પુરવઠા વિભાગના લોગીન આઈડી પાસવર્ડ આખરે આઉટસ કર્મચારી પાસે પહોંચ્યો કઈ રીતે આ સમગ્ર પ્રકરણમાં પોલીસ રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસો થઈ શકે છે.


20 દિવસ પહેલા બારડોલીથી ઘઉંનો જથ્થો ઝડપાયો

બારડોલી મામલતદાર અને તેમની ટીમે બારડોલી સુરત રોડ પર તેન ગામ નજીકથી પસાર થઇ રહેલા એક શંકાસ્પદ ટેમ્પો રોકી તેમાંથી 12000 કિલો ઘઉંનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની કુલ કિંમત રૂ.3.15 લાખ રૂપિયા જેટલી થાય છે. ચાલકની પૂછપરછમાં આ જથ્થો અમિત અગ્રવાલ નામના ઇસમે મહુવા તાલુકાના કરચેલીયા ખાતે રહેતા માંગીલાલ મોહનલાલને ત્યાંથી ભરાવ્યો હોવાનું અને તે કિમ ખાતે આવેલ વૈષ્ણોદેવી ફૂડ મિલમાં લઇ જવાનો હતો.


17 મે 2024ના રોજ ચોખાનો જથ્થો વેરાવળથી ઝડપાયો

પુરવઠા વિભાગની ટીમ દ્વારા વેરાવળ જૂનાગઢ હાઇવે પર શંકાસ્પદ ટ્રકને રોકી તલાશી લેતાં ટ્રકમાંથી 380 કટામાં 19,240 કિલો શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. આ ચોખાના જથ્થાને પરિક્ષણ અર્થે લેબમાં મોકલ્યો હતો. સાથે જ અનાજ સાથે ટ્રકને સિઝ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, આ કિસ્સામાં પણ સુત્રાપાડાના કાદુ ઉર્ફે ધીરુ બારડની શંકાસ્પદ ભૂમિકા તંત્રના ધ્યાને આવી છે.