Momsoon: અંબાલાલ પટેલે કરી આ વિસ્તારમાં 7થી 8 ઇંચ વરસાદ પડવાની આગાહી

રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી 25 જૂનથી ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વધશે મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 25 જૂનથી ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વધશે. 24 થી 26 માં રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે. તેમજ મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે.આહવા, ડાંગ, વલસાડમાં 7થી 8 ઇંચ વરસાદ પડી શકે છે આહવા, ડાંગ, વલસાડમાં 7થી 8 ઇંચ વરસાદ પડી શકે છે. તેમજ સુરત, નવસારી, તાપીમાં 4થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. તથા જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. અને જામનગર, રાજકોટ, ભાવનગર તથઆ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ મધ્ય ગુજરાતમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડશે. તથા અમદાવાદ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ પડશે. તેમજ તારીખ 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે. જેમાં દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ રહેશે. મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે. તેમાં 28 થી 30 જુનમાં અદરા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસાવે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમના ભાગોમાં પણ ભારે વરસાદ પડશે. ત્યારે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તેમજ આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ રહેશે જુલાઇના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન શક્રીય થાય છે. જેમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થાય છે. તેમાં જુલાઇના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.

Momsoon: અંબાલાલ પટેલે કરી આ વિસ્તારમાં 7થી 8 ઇંચ વરસાદ પડવાની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • 25 જૂનથી ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વધશે
  • મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 25 જૂનથી ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વધશે. 24 થી 26 માં રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે. તેમજ મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે.

આહવા, ડાંગ, વલસાડમાં 7થી 8 ઇંચ વરસાદ પડી શકે છે

આહવા, ડાંગ, વલસાડમાં 7થી 8 ઇંચ વરસાદ પડી શકે છે. તેમજ સુરત, નવસારી, તાપીમાં 4થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. તથા જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. અને જામનગર, રાજકોટ, ભાવનગર તથઆ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ મધ્ય ગુજરાતમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડશે. તથા અમદાવાદ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ પડશે. તેમજ તારીખ 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે. જેમાં દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ રહેશે. મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે

મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે. તેમાં 28 થી 30 જુનમાં અદરા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસાવે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમના ભાગોમાં પણ ભારે વરસાદ પડશે. ત્યારે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તેમજ આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ રહેશે જુલાઇના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન શક્રીય થાય છે. જેમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થાય છે. તેમાં જુલાઇના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.