Lokshabha Election: ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પોલીસકર્મીઓનું મતદાન

જિલ્લા પોલીસવડાની કચેરીએ મતદાન પ્રક્રિયા શરૂ કરાઇ3 હજાર કરતા વધુ પોલીસકર્મી બેલેટ પેપરથી કરશે મતદાન3 દિવસ સુધી ચાલશે પોલીસકર્મીઓ માટે મતદાન પ્રક્રિયાગાંધીનગર લોકસભા વિસ્તારમાં પોલીસકર્મીઓનું મતદાન શરૂ થયુ છે. જેમાં જિલ્લા પોલીસવડાની કચેરીએ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે 3 હજાર કરતા વધુ પોલીસકર્મી બેલેટ પેપરથી મતદાન કરશે. જેમાં 3 દિવસ સુધી પોલીસકર્મીઓ માટે મતદાન પ્રક્રિયા ચાલશે. મતદાન પ્રક્રિયા આગામી 4 મે સુધી ચાલશે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પોલીસ કર્મચારીઓનું મતદાન શરૂ થયુ છે. લોકસભા ચૂંટણી 2024ને લઈને બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આગામી 7મી મેના રોજ ગુજરાતની 25 બેઠકો સહિત કુલ 12 રાજ્યોની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે, હાલ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરજ પર હાજર રહેનાર સરકારી કર્મચારીઓની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં, રાજકોટ, સુરત અને ગાંધીનગરના સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું. મતદાન પ્રક્રિયા આગામી 4 મે સુધી ચાલશે. રાજકોટમાં પ્રથમ દિવસે 35% મતદાન રાજકોટમાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં, મતદાનના પહેલા દિવસે સરકારી કર્મચારીઓનું 35 ટકા મતદાન થયું હતું. આજે પણ મતદાન ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, જસદણમાં 724 સૌથી ઓછા રાજકોટ પૂર્વમાં 129 મત પડ્યા હતા. તો, મતદાન પ્રક્રિયામાં 3213 સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું. મહત્વનું છે કે સરકારી કર્મચારીઓના મતદાનની સાથે સાથે તમની ચૂંટણી લક્ષી તાલીમની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.સુરતમાં 900 સરકારી કર્મચારીઓએ કર્યું મતદાનસુરતમાં પણ સરકારી કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતુ. સરકારી કર્મચારીઓએ લોકસભાની ચૂંટણીને લઈ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. મતદાન પ્રક્રિયામાં પોલીસ કર્મચારી, હોમગાર્ડ, TRBના જવાનોએ મતદાન કરી રહ્યા છે. 900 જેટલા સરકારી કર્મચારીઓ મતદાન કરશે. 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી જે સાંજે 6 વાગ્યા સુધી ચાલનાર છે. તો, મતદાન માટે પોલીસ કર્મચારીઓએ લાઈનો લગાવી હતી અને શિસ્તબદ્ધ રીતે મતદાન કર્યું હતું.

Lokshabha Election: ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પોલીસકર્મીઓનું મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જિલ્લા પોલીસવડાની કચેરીએ મતદાન પ્રક્રિયા શરૂ કરાઇ
  • 3 હજાર કરતા વધુ પોલીસકર્મી બેલેટ પેપરથી કરશે મતદાન
  • 3 દિવસ સુધી ચાલશે પોલીસકર્મીઓ માટે મતદાન પ્રક્રિયા
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પોલીસકર્મીઓનું મતદાન શરૂ થયુ છે. જેમાં જિલ્લા પોલીસવડાની કચેરીએ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે 3 હજાર કરતા વધુ પોલીસકર્મી બેલેટ પેપરથી મતદાન કરશે. જેમાં 3 દિવસ સુધી પોલીસકર્મીઓ માટે મતદાન પ્રક્રિયા ચાલશે.


મતદાન પ્રક્રિયા આગામી 4 મે સુધી ચાલશે
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પોલીસ કર્મચારીઓનું મતદાન શરૂ થયુ છે. લોકસભા ચૂંટણી 2024ને લઈને બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આગામી 7મી મેના રોજ ગુજરાતની 25 બેઠકો સહિત કુલ 12 રાજ્યોની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે, હાલ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરજ પર હાજર રહેનાર સરકારી કર્મચારીઓની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં, રાજકોટ, સુરત અને ગાંધીનગરના સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું. મતદાન પ્રક્રિયા આગામી 4 મે સુધી ચાલશે.



રાજકોટમાં પ્રથમ દિવસે 35% મતદાન
રાજકોટમાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં, મતદાનના પહેલા દિવસે સરકારી કર્મચારીઓનું 35 ટકા મતદાન થયું હતું. આજે પણ મતદાન ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, જસદણમાં 724 સૌથી ઓછા રાજકોટ પૂર્વમાં 129 મત પડ્યા હતા. તો, મતદાન પ્રક્રિયામાં 3213 સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું. મહત્વનું છે કે સરકારી કર્મચારીઓના મતદાનની સાથે સાથે તમની ચૂંટણી લક્ષી તાલીમની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.

સુરતમાં 900 સરકારી કર્મચારીઓએ કર્યું મતદાન
સુરતમાં પણ સરકારી કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતુ. સરકારી કર્મચારીઓએ લોકસભાની ચૂંટણીને લઈ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. મતદાન પ્રક્રિયામાં પોલીસ કર્મચારી, હોમગાર્ડ, TRBના જવાનોએ મતદાન કરી રહ્યા છે. 900 જેટલા સરકારી કર્મચારીઓ મતદાન કરશે. 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી જે સાંજે 6 વાગ્યા સુધી ચાલનાર છે. તો, મતદાન માટે પોલીસ કર્મચારીઓએ લાઈનો લગાવી હતી અને શિસ્તબદ્ધ રીતે મતદાન કર્યું હતું.