Lok Sabha Election 2024: પોલીસ-હોમગાર્ડ્સના જવાનોએ કર્યું મતદાન

મતદાન ફરજમાં જોડાય તે પહેલાં પોલીસ-હોમગાર્ડએ કર્યું મતદાનઆજથી પોલિંગ સ્ટાફ, પોલીસ હોમગાર્ડ સહિતની મતદાન પ્રકિયા ચૂંટણીમાં કાર્યરત પોલીસ-હોમગાર્ડનું પોસ્ટલ બેલેટથી કર્યું મતદાનલોકસભા ચૂંટણી 2024ને લઈને બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આગામી 7મી મેના રોજ ગુજરાતની 25 બેઠકો સહિત કુલ 12 રાજ્યોની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે, હાલ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરજ પર હાજર રહેનાર સરકારી કર્મચારીઓની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં, આજે પોલીસના જવાનો અને હોમગાર્ડ્સ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું."મતદાન મારી ફરજ" અંતર્ગત મતદાન ગુજરાતની 25 બેઠકો પર યોજાનાર મતદાનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી રાખવા માટે ખાસ પોલીસ જવાનો અને હોમગાર્ડ્સના જવાનોને ફરજ આપવામાં આવી છે. જોકે, ચૂંટણીમાં મતદાન ફરજમાં જોડાય તે પહેલાં પોલીસ-હોમગાર્ડ્સ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું  મળતી માહિતી પ્રમાણે, આજથી પોલિંગ સ્ટાફ, પોલીસ હોમગાર્ડ સહિતના સરકારી કર્મચારીઓ માટે મતદાન પ્રકિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલિંગ સ્ટાફ, પોલીસ હોમગાર્ડ સહિત સરકારી કર્મચારીઓ માટેની આ મતદાન પ્રક્રિયા આગામી બે દિવસ સુધી ચાલશે. ચૂંટણીમાં કાર્યરત પોલીસ-હોમગાર્ડ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.100 ટકા મતદાનનો ચૂંટણી પંચનો લક્ષ્યાંક  ડેપ્યુટી કલેકટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે "મતદાન મારી ફરજ" કાર્યક્રમ અંતર્ગત હોમગાર્ડ જવાનોની મતદાન માટે લાંબી કતારો જોવા મળી હતી. મતદાન બાદ સુરક્ષાકર્મીઓ 7 મે એ મતદાન બુથ પર જોડાશે. પોલીસકર્મીઓ મતદાન બુથ પર ફરજમાં રહેતા અગાઉથી બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ચુંટણીપંચ દ્વારા 100 ટકા મતદાન થાય તે માટે મતદાન પ્રક્રિયામાં જોડાયેલા કર્મીઓને ચૂંટણી પહેલા મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Lok Sabha Election 2024: પોલીસ-હોમગાર્ડ્સના જવાનોએ કર્યું મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મતદાન ફરજમાં જોડાય તે પહેલાં પોલીસ-હોમગાર્ડએ કર્યું મતદાન
  • આજથી પોલિંગ સ્ટાફ, પોલીસ હોમગાર્ડ સહિતની મતદાન પ્રકિયા
  • ચૂંટણીમાં કાર્યરત પોલીસ-હોમગાર્ડનું પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન

લોકસભા ચૂંટણી 2024ને લઈને બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આગામી 7મી મેના રોજ ગુજરાતની 25 બેઠકો સહિત કુલ 12 રાજ્યોની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે, હાલ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરજ પર હાજર રહેનાર સરકારી કર્મચારીઓની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં, આજે પોલીસના જવાનો અને હોમગાર્ડ્સ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

"મતદાન મારી ફરજ" અંતર્ગત મતદાન 

ગુજરાતની 25 બેઠકો પર યોજાનાર મતદાનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી રાખવા માટે ખાસ પોલીસ જવાનો અને હોમગાર્ડ્સના જવાનોને ફરજ આપવામાં આવી છે. જોકે, ચૂંટણીમાં મતદાન ફરજમાં જોડાય તે પહેલાં પોલીસ-હોમગાર્ડ્સ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું 

મળતી માહિતી પ્રમાણે, આજથી પોલિંગ સ્ટાફ, પોલીસ હોમગાર્ડ સહિતના સરકારી કર્મચારીઓ માટે મતદાન પ્રકિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલિંગ સ્ટાફ, પોલીસ હોમગાર્ડ સહિત સરકારી કર્મચારીઓ માટેની આ મતદાન પ્રક્રિયા આગામી બે દિવસ સુધી ચાલશે. ચૂંટણીમાં કાર્યરત પોલીસ-હોમગાર્ડ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.

100 ટકા મતદાનનો ચૂંટણી પંચનો લક્ષ્યાંક 

ડેપ્યુટી કલેકટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે "મતદાન મારી ફરજ" કાર્યક્રમ અંતર્ગત હોમગાર્ડ જવાનોની મતદાન માટે લાંબી કતારો જોવા મળી હતી. મતદાન બાદ સુરક્ષાકર્મીઓ 7 મે એ મતદાન બુથ પર જોડાશે. પોલીસકર્મીઓ મતદાન બુથ પર ફરજમાં રહેતા અગાઉથી બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ચુંટણીપંચ દ્વારા 100 ટકા મતદાન થાય તે માટે મતદાન પ્રક્રિયામાં જોડાયેલા કર્મીઓને ચૂંટણી પહેલા મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.