Surat News: ભાજપ દ્વારા અનોખો પ્રચાર, MLA દ્વારા લોકોના હાથમા મહેંદી લગાવાઇ

લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા મહેંદી પ્રચાર MLA સંગીતા પાટીલ ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા સંગીતા પાટીલ દ્વારા લોકોના હાથમાં મહેંદી લગાવાઈ સુરતમાં ભાજપ દ્વારા અનોખો પ્રચાર શરૂ થયો છે. જેમાં લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા મહેંદી પ્રચાર શરૂ કરાયો છે. ધારાસભ્ય સંગીતા પાટીલ ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા છે. સંગીતા પાટીલ દ્વારા લોકોના હાથમાં મહેંદી લગાવાઈ છે. જેમાં મહેંદી દ્વારા BJP અને કમળનો ફૂલ બનાવામાં આવે છે. કોંગ્રેસના નૈષદ દેસાઈ પ્રચારમાં દેખાતા નથી: સંગીતા પાટીલ આ પ્રચારમાં સંગીતા પાટીલે મોટુ નિવોદન પણ આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે કોંગ્રેસના નૈષદ દેસાઈ પ્રચારમાં દેખાતા નથી. કોંગ્રેસ કાર્યાલયના ઠેકાણા નથી. તેમજ રેકોર્ડ બ્રેક સાથે સી.આર.પાટીલ જીતશે. સુરત બેઠક ભલે ભાજપ માટે બિનહરીફ થઈ પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દમદાર ચૂંટણી પ્રચાર ચાલુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતના વેસુ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. મતદારોના ઘર સુધી પહોંચીને સંવાદ કર્યો હતો. ડોર ટૂ ડોર પ્રચાર દરમિયાન ભાજપ તરફે મતદાન માટે અપીલ કરાઇપ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મતદારોને મળીને ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે અગ્રણીઓ મતદારોના ઘર સુધી પહોંચ્યા હતા. પાટીલે વેસુ વિસ્તારના લોકોને ડોર ટૂ ડોર પ્રચાર દરમિયાન ભાજપ તરફે મતદાન માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોંગી ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા બાદ ભાજપને બિનહરીફ બેઠક મળી છે.

Surat News: ભાજપ દ્વારા અનોખો પ્રચાર, MLA દ્વારા લોકોના હાથમા મહેંદી લગાવાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા મહેંદી પ્રચાર
  • MLA સંગીતા પાટીલ ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા
  • સંગીતા પાટીલ દ્વારા લોકોના હાથમાં મહેંદી લગાવાઈ

સુરતમાં ભાજપ દ્વારા અનોખો પ્રચાર શરૂ થયો છે. જેમાં લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા મહેંદી પ્રચાર શરૂ કરાયો છે. ધારાસભ્ય સંગીતા પાટીલ ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા છે. સંગીતા પાટીલ દ્વારા લોકોના હાથમાં મહેંદી લગાવાઈ છે. જેમાં મહેંદી દ્વારા BJP અને કમળનો ફૂલ બનાવામાં આવે છે.

કોંગ્રેસના નૈષદ દેસાઈ પ્રચારમાં દેખાતા નથી: સંગીતા પાટીલ

આ પ્રચારમાં સંગીતા પાટીલે મોટુ નિવોદન પણ આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે કોંગ્રેસના નૈષદ દેસાઈ પ્રચારમાં દેખાતા નથી. કોંગ્રેસ કાર્યાલયના ઠેકાણા નથી. તેમજ રેકોર્ડ બ્રેક સાથે સી.આર.પાટીલ જીતશે. સુરત બેઠક ભલે ભાજપ માટે બિનહરીફ થઈ પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દમદાર ચૂંટણી પ્રચાર ચાલુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતના વેસુ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. મતદારોના ઘર સુધી પહોંચીને સંવાદ કર્યો હતો.

ડોર ટૂ ડોર પ્રચાર દરમિયાન ભાજપ તરફે મતદાન માટે અપીલ કરાઇ

પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મતદારોને મળીને ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે અગ્રણીઓ મતદારોના ઘર સુધી પહોંચ્યા હતા. પાટીલે વેસુ વિસ્તારના લોકોને ડોર ટૂ ડોર પ્રચાર દરમિયાન ભાજપ તરફે મતદાન માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોંગી ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા બાદ ભાજપને બિનહરીફ બેઠક મળી છે.