Kutchના માધાપર ગામે જુનાવાસની પંચાયતનો વહીવટ મહિલા સરપંચન પતિ કરતા થયો વિવાદ

માધાપર જુનાવાસની ગ્રામપંચાયત વિવાદમાં આવી છે પંચાયતનો વહીવટ મહિલા સરપંચના પતિ કરતા હોવાનો ભાજપના સભ્યોનો આક્ષેપ ગ્રામપંચાયતની કામગીરી સામે સવાલો ઊભા થયા છે માધાપર જુનાવાસ પંચાયતમાં વિકાસના કામોને બ્રેક લાગી છે.પંચાયતમાં કોઈ પણ જાતના વિકાસકામો થતાં નથી.ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગંગાબેન મહેશ્વરીના પતિ વહીવટ ચલાવતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.મહિલા સરપંચના પતિ બિન જરૂરી હસ્તક્ષેપ કરી રહ્યા હોવાની ફરિયાદ ખુદ ભાજપના સભ્ય રીનાબેન જોશીએ જિલ્લા વિકાસ અધિકારીને કરી છે .. ગ્રામજનો થયા નારાજ હાલ પંચાયતના વહીવટથી ભાજપના તમામ સભ્યો નારાજ છે.ભાજપના સભ્યોનું કહેવું છે કે, તેમના વિસ્તારના કોઈ જાતના વિકાસ કામો થતા નથી.મહિલા સરપંચ પંચાયતમાં હાજર રહેતા નથી તેમના પતિ પંચાયતનો વહીવટ ચલાવી રહ્યા છે.માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયત રોડ,રસ્તા ગટર જેવી સમસ્યાનું ઘર બની ગઈ છે.માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતનો વહીવટ ખાડે ગયો છે,ગામમાં રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સમસ્યા દૂર તો નહી પણ વધે છે ગ્રામપંચાયત વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા કારણે લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે કારણકે સોસાયટી અને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં બસ રખડતાં ઢોર જોવા મળે છે જૂનાવાસ પંચાયત દ્વારા સફાઇ કરવામાં આવતી નથી જેના કારણે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે સ્થાનિક લોકોએ અનેકવાર સમસ્યા અંગે પંચાયતમાં રજૂઆત કરી છે તેમ છતાં પણ સમસ્યા કોઈ ઉકેલ આવ્યો નથી. ખુદ ભાજપના સભ્યોએ સવાલો ઊભા કર્યા માધાપર જૂનાવાસ ગ્રામપંચાયતમાં સરપંચની કામગીરી સામે ખુદ ભાજપના સભ્યોએ સવાલો ઊભા કર્યા છે.પંચાયતના મહિલા સભ્ય રીના બેન જોશીએ જિલ્લા વિકાસ અધિકારી પત્ર લખી રજૂઆત કરી છે..જ્યારે અન્ય એક મહિલા સભ્ય લક્ષ્મીબેન મહેશ્વરીએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે.પંચાયતમાં સરપંચની કામગીરી અને વહીવટ સામે ખુદ ભાજપના સભ્યોએ સવાલો ઉઠાવ્યા છે સાથેજ સરપંચ સામે કાર્યવાહીની માંગ કરી છે.

Kutchના માધાપર ગામે જુનાવાસની પંચાયતનો વહીવટ મહિલા સરપંચન પતિ કરતા થયો વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માધાપર જુનાવાસની ગ્રામપંચાયત વિવાદમાં આવી છે
  • પંચાયતનો વહીવટ મહિલા સરપંચના પતિ કરતા હોવાનો ભાજપના સભ્યોનો આક્ષેપ
  • ગ્રામપંચાયતની કામગીરી સામે સવાલો ઊભા થયા છે

માધાપર જુનાવાસ પંચાયતમાં વિકાસના કામોને બ્રેક લાગી છે.પંચાયતમાં કોઈ પણ જાતના વિકાસકામો થતાં નથી.ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગંગાબેન મહેશ્વરીના પતિ વહીવટ ચલાવતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.મહિલા સરપંચના પતિ બિન જરૂરી હસ્તક્ષેપ કરી રહ્યા હોવાની ફરિયાદ ખુદ ભાજપના સભ્ય રીનાબેન જોશીએ જિલ્લા વિકાસ અધિકારીને કરી છે ..

ગ્રામજનો થયા નારાજ

હાલ પંચાયતના વહીવટથી ભાજપના તમામ સભ્યો નારાજ છે.ભાજપના સભ્યોનું કહેવું છે કે, તેમના વિસ્તારના કોઈ જાતના વિકાસ કામો થતા નથી.મહિલા સરપંચ પંચાયતમાં હાજર રહેતા નથી તેમના પતિ પંચાયતનો વહીવટ ચલાવી રહ્યા છે.માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયત રોડ,રસ્તા ગટર જેવી સમસ્યાનું ઘર બની ગઈ છે.માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતનો વહીવટ ખાડે ગયો છે,ગામમાં રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


સમસ્યા દૂર તો નહી પણ વધે છે

ગ્રામપંચાયત વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા કારણે લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે કારણકે સોસાયટી અને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં બસ રખડતાં ઢોર જોવા મળે છે જૂનાવાસ પંચાયત દ્વારા સફાઇ કરવામાં આવતી નથી જેના કારણે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે સ્થાનિક લોકોએ અનેકવાર સમસ્યા અંગે પંચાયતમાં રજૂઆત કરી છે તેમ છતાં પણ સમસ્યા કોઈ ઉકેલ આવ્યો નથી.


ખુદ ભાજપના સભ્યોએ સવાલો ઊભા કર્યા

માધાપર જૂનાવાસ ગ્રામપંચાયતમાં સરપંચની કામગીરી સામે ખુદ ભાજપના સભ્યોએ સવાલો ઊભા કર્યા છે.પંચાયતના મહિલા સભ્ય રીના બેન જોશીએ જિલ્લા વિકાસ અધિકારી પત્ર લખી રજૂઆત કરી છે..જ્યારે અન્ય એક મહિલા સભ્ય લક્ષ્મીબેન મહેશ્વરીએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે.પંચાયતમાં સરપંચની કામગીરી અને વહીવટ સામે ખુદ ભાજપના સભ્યોએ સવાલો ઉઠાવ્યા છે સાથેજ સરપંચ સામે કાર્યવાહીની માંગ કરી છે.