Gujarat Rain: શાકભાજીના પાકને મોટી નુકસાની, ભાવ વધતા સામાન્ય લોકોને હાલાકી

રાજ્યભરમાં અવિરત પડેલા વરસાદની અસર દેખાઇ છે. જેમાં શાકભાજીના પાકને મોટી નુકસાની થઇ છે. શાકભાજીના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. ઉત્પાદનમાં ઘટાડો થતા જ સીધી અસર શાકભાજીના ભાવો પર પડી છે. સુરત APMCમાં 30થી 40 ટ્રક શાકભાજી ભરેલ જથ્થો આવતો હતો. હવે તેના સ્થાને માત્ર 15 થી 20 ટ્રકો જ હાલ આવી રહી છે. લોકોના ખિસ્સા પણ ભાર પાડવા સાથે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે.રાજ્યમાં વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થયુ રાજ્યમાં વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થયુ છે. જેમાં ઓછી આવકથી શાકભાજીના ભાવમાં મોટો વધારો થયો છે. રાજ્યભરમાં અવિરત પડેલા વરસાદના કારણે શાકભાજીના પાકને એક મોટી નુકસાની થઈ હોવાનું હવે સામે આવી રહ્યું છે, તેવામાં શાકભાજીના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. ઉત્પાદનમાં ઘટાડો થતા જ સીધી અસર શાકભાજીના ભાવો પર પડી છે. આ સાથે જ લોકોના ખિસ્સા પણ ભાર પાડવા સાથે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. કેટલાક દિવસોથી ઉપરવાસમાં પડતા વરસાદથી અસર શાકભાજીના પાક ઉપર પડી છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસમાં પડતા વરસાદથી અસર શાકભાજીના પાક ઉપર પડી છે. વરસાદી સિસ્ટમના કારણે અલગ અલગ રાજ્યમાં ખેતીપાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં રહેલો પાક લેવાનો સમય ખેડૂતોને મળ્યો નથી, જેના કારણે આખેઆખા પાકને નુકશાન જતા ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે. જેની સીધી અસર સુરતની એપીએમસીમાં માર્કેટ અને છૂટક બજાર પર જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં સસ્તા ભાવે મળતા શાકભાજીના ભાવ આસમાને પહોચી ગયા છે. આ સાથે જ મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિદિવસ શાકભાજીનો મોટો જથ્થો સુરતની એપીએમસી માર્કેટમાં ઠાલવવામાં આવે છે. મોટા ભાગે 50 થી 70 ટકા જેટલો શાકભાજીનો જથ્થો મહારાષ્ટ્રથી આવે છે જે જથ્થામાં હાલ મોટો ઘટાડો થયો છે. મોટા ભાગે 50 થી 70 ટકા જેટલો શાકભાજીનો જથ્થો મહારાષ્ટ્રથી આવે છે. જેમાં પણ હાલ મોટો ઘટાડો નોંધાયો છે. પ્રતિદિવસ એપીએમસીમાં માર્કેટમાં જ્યાં 30થી 40 જેટલી ટ્રક શાકભાજી ભરેલ જથ્થો આવતો હતો, હવે તેના સ્થાને માત્ર 15 થી 20 ટ્રકો જ હાલ આવી રહી છે. જેના કારણે લીલા અને તાજા શાકભાજીના ભાવો બે ગણા વધ્યા છે. શાકભાજીના ભાવમાં બે ગણો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. જે ભાવ વધારો આગામી દિવસોમાં વધવાની વધુ શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે. સુરતની એપીએમસી માર્કેટની વાત કરવામાં આવે તો હાલ શાકભાજીના અલગ અલગ ભાવોમાં વધારો થયો છે. જ્યારે ચાલુ માસ દરમિયાન પ્રતિવીસ કિલોના ભાવ પર નજર કરવામાં આવે તો,સુરતની એપીએમસીમાં શાકભાજીના જથ્થાની આવક ઘટી મહત્વનું છે કે હાલ શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થતાં સુરતની એપીએમસીમાં શાકભાજીના જથ્થાની આવક ઘટી છે. જેના કારણે શહેરના છૂટક બજારમાં પણ શાકભાજીના ભાવ બે ગણા વધ્યા છે, અને હવે ગૃહિણીઓએ શાકભાજીની ખરીદી પર કાપ મુકી રહી છે. એટલું જ નહીં પરંતુ શાકભાજીની સાથે જે કોથમીર વિના મૂલ્યે આપવામાં આવતી હતી તે કોથમીર પ્રતિ કિલોએ 300 રૂપિયાના ભાવ સુધી પહોંચી છે. અવિરત વરસાદથી શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ઉત્પાદન ઘટતા ભાવમાં વધારો થયો છે. 20 રૂપિયે કિલોની કાકડીના ભાવ 60 રૂપિયા પહોચ્યાં છે. 30 રૂપિયે કિલો મળતા કાંદાના ભાવ ડબલ થયા છે. પખવાડિયા બાદ વધુ ભાવ વધવાના અણસાર છે. લીંબુના ભાવ 80 રૂપિયે હતા, જે 160 રૂપિયા થયા છે.

Gujarat Rain: શાકભાજીના પાકને મોટી નુકસાની, ભાવ વધતા સામાન્ય લોકોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યભરમાં અવિરત પડેલા વરસાદની અસર દેખાઇ છે. જેમાં શાકભાજીના પાકને મોટી નુકસાની થઇ છે. શાકભાજીના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. ઉત્પાદનમાં ઘટાડો થતા જ સીધી અસર શાકભાજીના ભાવો પર પડી છે. સુરત APMCમાં 30થી 40 ટ્રક શાકભાજી ભરેલ જથ્થો આવતો હતો. હવે તેના સ્થાને માત્ર 15 થી 20 ટ્રકો જ હાલ આવી રહી છે. લોકોના ખિસ્સા પણ ભાર પાડવા સાથે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે.

રાજ્યમાં વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થયુ

રાજ્યમાં વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થયુ છે. જેમાં ઓછી આવકથી શાકભાજીના ભાવમાં મોટો વધારો થયો છે. રાજ્યભરમાં અવિરત પડેલા વરસાદના કારણે શાકભાજીના પાકને એક મોટી નુકસાની થઈ હોવાનું હવે સામે આવી રહ્યું છે, તેવામાં શાકભાજીના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. ઉત્પાદનમાં ઘટાડો થતા જ સીધી અસર શાકભાજીના ભાવો પર પડી છે. આ સાથે જ લોકોના ખિસ્સા પણ ભાર પાડવા સાથે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે.

કેટલાક દિવસોથી ઉપરવાસમાં પડતા વરસાદથી અસર શાકભાજીના પાક ઉપર પડી

છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસમાં પડતા વરસાદથી અસર શાકભાજીના પાક ઉપર પડી છે. વરસાદી સિસ્ટમના કારણે અલગ અલગ રાજ્યમાં ખેતીપાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં રહેલો પાક લેવાનો સમય ખેડૂતોને મળ્યો નથી, જેના કારણે આખેઆખા પાકને નુકશાન જતા ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે. જેની સીધી અસર સુરતની એપીએમસીમાં માર્કેટ અને છૂટક બજાર પર જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં સસ્તા ભાવે મળતા શાકભાજીના ભાવ આસમાને પહોચી ગયા છે. આ સાથે જ મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિદિવસ શાકભાજીનો મોટો જથ્થો સુરતની એપીએમસી માર્કેટમાં ઠાલવવામાં આવે છે.

મોટા ભાગે 50 થી 70 ટકા જેટલો શાકભાજીનો જથ્થો મહારાષ્ટ્રથી આવે છે

જે જથ્થામાં હાલ મોટો ઘટાડો થયો છે. મોટા ભાગે 50 થી 70 ટકા જેટલો શાકભાજીનો જથ્થો મહારાષ્ટ્રથી આવે છે. જેમાં પણ હાલ મોટો ઘટાડો નોંધાયો છે. પ્રતિદિવસ એપીએમસીમાં માર્કેટમાં જ્યાં 30થી 40 જેટલી ટ્રક શાકભાજી ભરેલ જથ્થો આવતો હતો, હવે તેના સ્થાને માત્ર 15 થી 20 ટ્રકો જ હાલ આવી રહી છે. જેના કારણે લીલા અને તાજા શાકભાજીના ભાવો બે ગણા વધ્યા છે. શાકભાજીના ભાવમાં બે ગણો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. જે ભાવ વધારો આગામી દિવસોમાં વધવાની વધુ શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે. સુરતની એપીએમસી માર્કેટની વાત કરવામાં આવે તો હાલ શાકભાજીના અલગ અલગ ભાવોમાં વધારો થયો છે. જ્યારે ચાલુ માસ દરમિયાન પ્રતિવીસ કિલોના ભાવ પર નજર કરવામાં આવે તો,

સુરતની એપીએમસીમાં શાકભાજીના જથ્થાની આવક ઘટી

મહત્વનું છે કે હાલ શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થતાં સુરતની એપીએમસીમાં શાકભાજીના જથ્થાની આવક ઘટી છે. જેના કારણે શહેરના છૂટક બજારમાં પણ શાકભાજીના ભાવ બે ગણા વધ્યા છે, અને હવે ગૃહિણીઓએ શાકભાજીની ખરીદી પર કાપ મુકી રહી છે. એટલું જ નહીં પરંતુ શાકભાજીની સાથે જે કોથમીર વિના મૂલ્યે આપવામાં આવતી હતી તે કોથમીર પ્રતિ કિલોએ 300 રૂપિયાના ભાવ સુધી પહોંચી છે. અવિરત વરસાદથી શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ઉત્પાદન ઘટતા ભાવમાં વધારો થયો છે. 20 રૂપિયે કિલોની કાકડીના ભાવ 60 રૂપિયા પહોચ્યાં છે. 30 રૂપિયે કિલો મળતા કાંદાના ભાવ ડબલ થયા છે. પખવાડિયા બાદ વધુ ભાવ વધવાના અણસાર છે. લીંબુના ભાવ 80 રૂપિયે હતા, જે 160 રૂપિયા થયા છે.