Rajkot મનપાની સામાન્ય સભામાં થયો હંગામો, પ્રશ્નોતરીને લઈ બન્ને પક્ષે થયો હોબાળો

રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો છે.ગાયના મોતના મુદ્દે વિપક્ષે હોબાળો મચાવતા સભા તોફાની બની છે.કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોસ્ટરો દ્વારા હોબાળો કર્યો છે જેમાં સામાન્ય સભામાં પોલીસ બોલાવવાની ફરજ પડી છે.કાર્યકરોને પ્રેક્ષક ગેલેરીમાંથી બહાર કઢાયા છે તો બીજી તરફ વશરામ સાગઠિયાએ પુસ્તક લઈ વિરોધ કર્યો છે.વિપક્ષે 1200 ખાડાને લઈ કોણ જવાબદારના પોસ્ટર બતાવ્યા છે સાથે સાથે સ્મશાનના લાકડાના ભ્રષ્ટાચાર મુદ્દે પણ કોંગ્રેસ ઉગ્ર બનીને વિરોધ કરી રહી છે. આજે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ આજે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ મળ્યું છે જે બોર્ડમાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોએ 22 પ્રશ્નનો મૂકયા છે.રોડ રસ્તા, પ્લોટ સહિતના પ્રશ્નોનોને મૂકવામાં આવ્યા હતા પરંતુ બોર્ડની શરૂઆતમાં જ કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગઈ છે,વરસાદ બાદ અનેક જગ્યાએ રોડ રસ્તાઓને નુકસાન થયું છે તેને લઈ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો.જે રોડ રસ્તાને નુકસાન થયું છે તેને લઈ કોણ જવાબદાર રહેશે તેને લઈ હોબાળો મચ્યો હતો.પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચતા હોબાળો સામાન્ય થઈ ગયો હતો.વિપક્ષે કર્યો હોબાળો જનરલ બોર્ડમાં એક તરફ ભાજપના નગરસેવકોએ સમય પસાર કરવા માટે આંકડાઓ અને વાહવાહી કરતા પ્રશ્નો પૂછ્યા છે. બીજી તરફ વિપક્ષે ટાઉન પ્લાનિંગ શાખાએ કરેલી કામગીરી, ફાયર એનઓસીના આંકડા અને વિગતો માંગી છે. આ ઉપરાંત ઢોર ડબ્બામાં જે ગાયોના કમોત થયા છે તેનો આંક તેમજ કોન્ટ્રાક્ટરને કઈ શરતો સાથે કેટલી રકમ અપાઈ છે તે સહિતની વિગતો આપી છે.

Rajkot મનપાની સામાન્ય સભામાં થયો હંગામો, પ્રશ્નોતરીને લઈ બન્ને પક્ષે થયો હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો છે.ગાયના મોતના મુદ્દે વિપક્ષે હોબાળો મચાવતા સભા તોફાની બની છે.કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોસ્ટરો દ્વારા હોબાળો કર્યો છે જેમાં સામાન્ય સભામાં પોલીસ બોલાવવાની ફરજ પડી છે.કાર્યકરોને પ્રેક્ષક ગેલેરીમાંથી બહાર કઢાયા છે તો બીજી તરફ વશરામ સાગઠિયાએ પુસ્તક લઈ વિરોધ કર્યો છે.વિપક્ષે 1200 ખાડાને લઈ કોણ જવાબદારના પોસ્ટર બતાવ્યા છે સાથે સાથે સ્મશાનના લાકડાના ભ્રષ્ટાચાર મુદ્દે પણ કોંગ્રેસ ઉગ્ર બનીને વિરોધ કરી રહી છે.
 

આજે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ
આજે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ મળ્યું છે જે બોર્ડમાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોએ 22 પ્રશ્નનો મૂકયા છે.રોડ રસ્તા, પ્લોટ સહિતના પ્રશ્નોનોને મૂકવામાં આવ્યા હતા પરંતુ બોર્ડની શરૂઆતમાં જ કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગઈ છે,વરસાદ બાદ અનેક જગ્યાએ રોડ રસ્તાઓને નુકસાન થયું છે તેને લઈ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો.જે રોડ રસ્તાને નુકસાન થયું છે તેને લઈ કોણ જવાબદાર રહેશે તેને લઈ હોબાળો મચ્યો હતો.પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચતા હોબાળો સામાન્ય થઈ ગયો હતો.

વિપક્ષે કર્યો હોબાળો
જનરલ બોર્ડમાં એક તરફ ભાજપના નગરસેવકોએ સમય પસાર કરવા માટે આંકડાઓ અને વાહવાહી કરતા પ્રશ્નો પૂછ્યા છે. બીજી તરફ વિપક્ષે ટાઉન પ્લાનિંગ શાખાએ કરેલી કામગીરી, ફાયર એનઓસીના આંકડા અને વિગતો માંગી છે. આ ઉપરાંત ઢોર ડબ્બામાં જે ગાયોના કમોત થયા છે તેનો આંક તેમજ કોન્ટ્રાક્ટરને કઈ શરતો સાથે કેટલી રકમ અપાઈ છે તે સહિતની વિગતો આપી છે.