ગ-૫ પાસે ડમ્પરે મોપેડ સવાર માતા-પુત્રીને અડફેટે લીધા : માતાનું મોત

ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચેમહિલા નર્સ પુત્રી સાથે સેક્ટર-૨૪માં કામ પતાવીને પરત ચાંદખેડા જઈ રહ્યા હતાગાંધીનગર :  ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે સવારના સમયે શહેરના ગ-૫ પાસે મોપેડ ઉપર જઈ રહેલા માતા પુત્રીને પૂર ઝડપે જતા ડમ્પર અડફેટે લીધા હતા.

ગ-૫ પાસે ડમ્પરે મોપેડ સવાર માતા-પુત્રીને અડફેટે લીધા : માતાનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે

મહિલા નર્સ પુત્રી સાથે સેક્ટર-૨૪માં કામ પતાવીને પરત ચાંદખેડા જઈ રહ્યા હતા

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે સવારના સમયે શહેરના ગ-૫ પાસે મોપેડ ઉપર જઈ રહેલા માતા પુત્રીને પૂર ઝડપે જતા ડમ્પર અડફેટે લીધા હતા.