Kutch: મુન્દ્રામાં માદક પદાર્થના ધમધમતા અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલે પાડ્યા દરોડા

નવીનાળ ગામની સીમમાં દેશી દારૂના અડ્ડા પર દરોડો340 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યોમુખ્ય આરોપી તરીકે ગજુભા જાડેજાની સંડોવણી ખુલીકચ્છના મુન્દ્રામાં જુદા જુદા પોલીસ સ્ટેશનોની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અવાર નવાર દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવે છે. મળતી માહિતી મુજબ, મુન્દ્રામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિાયન નવીનાળ ગામની સીમમાં દેશી દારૂના અડ્ડો ધમધમતો હતો. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે 340 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, મુન્દ્રાના નવીનાળ ગામની સીમમાં દેશી દારૂના અડ્ડો ધમધમતો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 340 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે 9 આરોપી ઝડપી પાડ્યા છે, જ્યારે 3 આરોપી ફરાર થઇ ગયા હતા.જાણવા મળી રહ્યું છે કે, મુન્દ્રામાં માદક પદાર્થના ધમધમતા અડ્ડામાં મુખ્ય આરોપી તરીકે મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગજુભા જાડેજાની સંડોવણી ખુલી છે.  સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી દારૂનો જથ્થો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે અન્ય 3 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Kutch: મુન્દ્રામાં માદક પદાર્થના ધમધમતા અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલે પાડ્યા દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવીનાળ ગામની સીમમાં દેશી દારૂના અડ્ડા પર દરોડો
  • 340 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો
  • મુખ્ય આરોપી તરીકે ગજુભા જાડેજાની સંડોવણી ખુલી

કચ્છના મુન્દ્રામાં જુદા જુદા પોલીસ સ્ટેશનોની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અવાર નવાર દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવે છે. મળતી માહિતી મુજબ, મુન્દ્રામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિાયન નવીનાળ ગામની સીમમાં દેશી દારૂના અડ્ડો ધમધમતો હતો. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે 340 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, મુન્દ્રાના નવીનાળ ગામની સીમમાં દેશી દારૂના અડ્ડો ધમધમતો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 340 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે 9 આરોપી ઝડપી પાડ્યા છે, જ્યારે 3 આરોપી ફરાર થઇ ગયા હતા.

જાણવા મળી રહ્યું છે કે, મુન્દ્રામાં માદક પદાર્થના ધમધમતા અડ્ડામાં મુખ્ય આરોપી તરીકે મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગજુભા જાડેજાની સંડોવણી ખુલી છે.  સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી દારૂનો જથ્થો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે અન્ય 3 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.