Junagadhમાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્રને બચાવવા હવાતિયા

જૂનાગઢના ડેપ્યુટી મેયર આવ્યા આરોપીની ભલામણે ગણેશ જાડેજા સામે અપહરણ, માર માર્યાની ફરિયાદ ડે.મેયરે ફરિયાદીના પિતાને ભલામણનો કર્યો ફોન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્રને બચાવવા હવાતિયા સામે આવ્યા છે. જેમાં જૂનાગઢના ડેપ્યુટી મેયર આરોપીની ભલામણે આવ્યા છે. તેમાં ગણેશ જાડેજા સામે અપહરણ, માર માર્યાની ફરિયાદ થઇ છે. જેમાં ડે. મેયરે ફરિયાદીના પિતાને ભલામણનો ફોન કર્યો છે. ત્યારે સમગ્ર વાતચીતની ઓડિયો ક્લીપ વાયરલ થઇ રહી છે. ગિરીશ કોટેચાએ સમાધાન માટે ભલામણ કરી ગિરીશ કોટેચાએ સમાધાન માટે ભલામણ કરી છે. જેમાં સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી સાથે વાતચીત કરી છે. તેમાં સંજય સોલંકીએ અપહરણ, મારમાર્યાની ફરિયાદ કરી છે. જેમાં ગણેશ જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનો પુત્ર છે. તેમાં સંજય સોલંકીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે જૂનાગઢના ડેપ્યુટી મેયર આરોપીની ભલામણે આવ્યા છે. જાણો શું થઇ ફોન પર વાતચીત જૂનાગઢમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ગીતાબા જાડેજાનાં પુત્ર ગણેશ સામે અપહરણ, ઢોર માર અને નિર્વસ્ત્ર કરી વીડિયો ઉતારવાની ફરિયાદ કરનાર જૂનાગઢ શહેર NSUIનાં પ્રમુખ સંજય સોલંકીના પિતા રાજુભાઈ સોલંકી સાથે જૂનાગઢનાં ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમા કોટેચા ફોનમાં રાજુભાઈને પૂછે છે કે રાજુ તારા છોકરાને કાંઈ માથાકૂટ થઈ છે ? રાજુભાઈ કહે છે કે મારા છોકરાને જયરાજસિંહનો છોકરો ઉપાડી ગયો તેને નિર્વસ્ત્ર કરી માર માર્યો અને જયરાજસિંહના પત્ની માથે ઊભા-ઊભા કહે છે આને મારી નાખો કૂવામા નાખી દો, હું ધારાસભ્ય છુ- ગિરીશ કોટેચા આટલુ સાંભળ્યા પછી કહે છે કે પૂરું કરી નાખને તારે જે જોતુ હોય એ લઈ લે... આટલુ સાંભળી રાજુભાઈ ભડકે છે અને તીવ્ર ગૂસ્સા અને અભદ્ર શબ્દો સાથે કહે છે કે જયરાજસિંહનાં પૂત્રને અહી લઈ આવો હુ એને એ જ રીતે મારી લઉ પછી સમાધાન કરી લઈએ... બાકી સમાધાન તો બિલ્કૂલ નહી....આ સાંભળી ગિરીશ કોટેચા ફોન મૂકી દે છે.

Junagadhમાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્રને બચાવવા હવાતિયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢના ડેપ્યુટી મેયર આવ્યા આરોપીની ભલામણે
  • ગણેશ જાડેજા સામે અપહરણ, માર માર્યાની ફરિયાદ
  • ડે.મેયરે ફરિયાદીના પિતાને ભલામણનો કર્યો ફોન

ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્રને બચાવવા હવાતિયા સામે આવ્યા છે. જેમાં જૂનાગઢના ડેપ્યુટી મેયર આરોપીની ભલામણે આવ્યા છે. તેમાં ગણેશ જાડેજા સામે અપહરણ, માર માર્યાની ફરિયાદ થઇ છે. જેમાં ડે. મેયરે ફરિયાદીના પિતાને ભલામણનો ફોન કર્યો છે. ત્યારે સમગ્ર વાતચીતની ઓડિયો ક્લીપ વાયરલ થઇ રહી છે.

ગિરીશ કોટેચાએ સમાધાન માટે ભલામણ કરી

ગિરીશ કોટેચાએ સમાધાન માટે ભલામણ કરી છે. જેમાં સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી સાથે વાતચીત કરી છે. તેમાં સંજય સોલંકીએ અપહરણ, મારમાર્યાની ફરિયાદ કરી છે. જેમાં ગણેશ જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનો પુત્ર છે. તેમાં સંજય સોલંકીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે જૂનાગઢના ડેપ્યુટી મેયર આરોપીની ભલામણે આવ્યા છે.

જાણો શું થઇ ફોન પર વાતચીત

જૂનાગઢમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ગીતાબા જાડેજાનાં પુત્ર ગણેશ સામે અપહરણ, ઢોર માર અને નિર્વસ્ત્ર કરી વીડિયો ઉતારવાની ફરિયાદ કરનાર જૂનાગઢ શહેર NSUIનાં પ્રમુખ સંજય સોલંકીના પિતા રાજુભાઈ સોલંકી સાથે જૂનાગઢનાં ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમા કોટેચા ફોનમાં રાજુભાઈને પૂછે છે કે રાજુ તારા છોકરાને કાંઈ માથાકૂટ થઈ છે ? રાજુભાઈ કહે છે કે મારા છોકરાને જયરાજસિંહનો છોકરો ઉપાડી ગયો તેને નિર્વસ્ત્ર કરી માર માર્યો અને જયરાજસિંહના પત્ની માથે ઊભા-ઊભા કહે છે આને મારી નાખો કૂવામા નાખી દો, હું ધારાસભ્ય છુ- ગિરીશ કોટેચા આટલુ સાંભળ્યા પછી કહે છે કે પૂરું કરી નાખને તારે જે જોતુ હોય એ લઈ લે... આટલુ સાંભળી રાજુભાઈ ભડકે છે અને તીવ્ર ગૂસ્સા અને અભદ્ર શબ્દો સાથે કહે છે કે જયરાજસિંહનાં પૂત્રને અહી લઈ આવો હુ એને એ જ રીતે મારી લઉ પછી સમાધાન કરી લઈએ... બાકી સમાધાન તો બિલ્કૂલ નહી....આ સાંભળી ગિરીશ કોટેચા ફોન મૂકી દે છે.