Gujarat Weather: શહેરોમાં પારો 44 ડિગ્રી પહોંચ્યો, જાણો ગરમીની શું છે આગાહી

લોકોએ કારણ વગર બહાર નીકળવાનું ટાળ્યું સુરેન્દ્રનગર સતત ત્રીજા દિવસે પણ ગુજરાતનું ટોપ ગરમ શહેર સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં હીટવેવની આગાહી ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે. જેમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતાં લોકો પરેશાન થઇ રહ્યાં છે. શહેરના માર્ગો પર કર્ફ્યૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. તેમાં 44 ડિગ્રીને પાર પારો પહોંચતા જનજીવન પર અસર થઇ રહી છે. તેથી લોકોએ કારણ વગર બહાર નીકળવાનું ટાળ્યું છે. સુરેન્દ્રનગર સતત ત્રીજા દિવસે પણ ગુજરાતનું ટોપ ગરમ શહેર સુરેન્દ્રનગર સતત ત્રીજા દિવસે પણ ગુજરાતનું ટોપ ગરમ શહેર રહ્યું છે. ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આજે પણ તાપમાન 44 ડિગ્રી ને પાર પહોંચી જતાં જનજીવન પર અસર પડી રહી છે. બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લોકો પોતાના ઘરોમાં પુરાઇ રહ્યા છે. બાળકોની ફેવરિટ ક્રિકેટ મેચો તડકાના કારણે બંધ રહી છે. જેમાં રવિવારના દિવસે પણ બાળકો ઘરમા પુરાઇ ગયા છે. શહેરનાં રસ્તાઓ સુમસામ બન્યા છે. તેમજ વાહન વ્યવહાર બપોરના સમયે બંધ રહેતા એકલ દોકલ લોકો દેખાઇ રહ્યા છે. સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં હીટવેવની આગાહી હજુ પણ આ ગરમી સતત બે ત્રણ દિવસ પડે એવી આગાહી છે. તેમજ રાજ્યમાં હજુ 6 દિવસ ગરમીથી રાહત મળશે નહી. તેમજ હીટવેવનો કહેર વધુ આકરો બન્યો છે. બનાસકાંઠામાં 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, જામનગર, કચ્છમાં તાપમાન 44 ડિગ્રીને પાર ગયુ છે. જેમાં કચ્છમાં 44.1 ડિગ્રી, જામનગરમાં 44.5 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ વડોદરામાં 43.2 ડિગ્રી, આણંદમાં 43.5 ડિગ્રી તાપમાન તથા જૂનાગઢમાં 42.5 ડિગ્રી, ભાવનગરમાં 41.4 ડિગ્રી અને સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather: શહેરોમાં પારો 44 ડિગ્રી પહોંચ્યો, જાણો ગરમીની શું છે આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકોએ કારણ વગર બહાર નીકળવાનું ટાળ્યું
  • સુરેન્દ્રનગર સતત ત્રીજા દિવસે પણ ગુજરાતનું ટોપ ગરમ શહેર
  • સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં હીટવેવની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે. જેમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતાં લોકો પરેશાન થઇ રહ્યાં છે. શહેરના માર્ગો પર કર્ફ્યૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. તેમાં 44 ડિગ્રીને પાર પારો પહોંચતા જનજીવન પર અસર થઇ રહી છે. તેથી લોકોએ કારણ વગર બહાર નીકળવાનું ટાળ્યું છે.

સુરેન્દ્રનગર સતત ત્રીજા દિવસે પણ ગુજરાતનું ટોપ ગરમ શહેર

સુરેન્દ્રનગર સતત ત્રીજા દિવસે પણ ગુજરાતનું ટોપ ગરમ શહેર રહ્યું છે. ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આજે પણ તાપમાન 44 ડિગ્રી ને પાર પહોંચી જતાં જનજીવન પર અસર પડી રહી છે. બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લોકો પોતાના ઘરોમાં પુરાઇ રહ્યા છે. બાળકોની ફેવરિટ ક્રિકેટ મેચો તડકાના કારણે બંધ રહી છે. જેમાં રવિવારના દિવસે પણ બાળકો ઘરમા પુરાઇ ગયા છે. શહેરનાં રસ્તાઓ સુમસામ બન્યા છે. તેમજ વાહન વ્યવહાર બપોરના સમયે બંધ રહેતા એકલ દોકલ લોકો દેખાઇ રહ્યા છે.

સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં હીટવેવની આગાહી

હજુ પણ આ ગરમી સતત બે ત્રણ દિવસ પડે એવી આગાહી છે. તેમજ રાજ્યમાં હજુ 6 દિવસ ગરમીથી રાહત મળશે નહી. તેમજ હીટવેવનો કહેર વધુ આકરો બન્યો છે. બનાસકાંઠામાં 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, જામનગર, કચ્છમાં તાપમાન 44 ડિગ્રીને પાર ગયુ છે. જેમાં કચ્છમાં 44.1 ડિગ્રી, જામનગરમાં 44.5 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ વડોદરામાં 43.2 ડિગ્રી, આણંદમાં 43.5 ડિગ્રી તાપમાન તથા જૂનાગઢમાં 42.5 ડિગ્રી, ભાવનગરમાં 41.4 ડિગ્રી અને સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.