Gir જંગલમાં વરસાદની મોજ માણતા સિંહના દ્રશ્યો સામે આવ્યા

જંગલ વિસ્તારમાં વરસાદથી વનરાજી ખીલી ઉઠી વરસાદની મોજ માણતા સિંહના દ્રશ્યો સામે આવ્યા ત્રણ સિંહ બાળ વરસતા વરસાદમાં મસ્તીમાં મશગૂલ ગીર જંગલમાં વરસાદની મોજ માણતા સિંહના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ગીર જંગલમાં મેઘરાજાનું અનરાધાર આગમન થયુ છે. તેમજ જંગલ વિસ્તારમાં વરસાદથી વનરાજી ખીલી ઉઠી છે. ત્યારે વરસાદની મોજ માણતા સિંહના દ્રશ્યો સામે આવ્યા છે. તેમાં ત્રણ સિંહ બાળ વરસતા વરસાદમાં મસ્તીમાં મશગૂલ થયા છે. માનવ જીવ સાથે પ્રાણીઓમાં પણ હરખની હેલી છવાઇ માનવ જીવ સાથે પ્રાણીઓમાં પણ હરખની હેલી છવાઇ છે. ગીર જંગલમાં વરસાદમાં મોજ માણતા સિંહ પરિવારના દ્રશ્યો સામે આવ્યા છે. ત્રણ સિંહ બાળ વરસતા વરસાદમાં મોજ મસ્તીમાં મશગૂલ થયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું હતુ. ગીર સોમનાથ જિલ્લામાં મન મૂકીને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. તાલાલા ગીર અને સુત્રાપાડાના ગ્રામ્યમાં ભારે વરસાદ વરસ્યો હતો. સુત્રાપાડાના જમાલપરા, ભૂવાવડા, ગીર વિઠ્ઠલપુર, વડાલા અરણેજ સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે બે ઇંચ વરસાદ વરસ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે બે ઇંચ વરસાદ વરસ્યો છે. સિઝનના પ્રથમ વરસાદથી વોકળામાં પાણી વહેતા થયા હતા. જમાલપરા નજીક વોકળામાં પુર આવ્યું હતું. બીજી તરફ ખેતરો પાણીથી તરબોળ થયા હતા. જેમાં ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી. તેમજ સારા વરસાદની આશાએ હવે ખેડૂતોને પાકમાં ફાયદો થશે.

Gir જંગલમાં વરસાદની મોજ માણતા સિંહના દ્રશ્યો સામે આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જંગલ વિસ્તારમાં વરસાદથી વનરાજી ખીલી ઉઠી
  • વરસાદની મોજ માણતા સિંહના દ્રશ્યો સામે આવ્યા
  • ત્રણ સિંહ બાળ વરસતા વરસાદમાં મસ્તીમાં મશગૂલ

ગીર જંગલમાં વરસાદની મોજ માણતા સિંહના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ગીર જંગલમાં મેઘરાજાનું અનરાધાર આગમન થયુ છે. તેમજ જંગલ વિસ્તારમાં વરસાદથી વનરાજી ખીલી ઉઠી છે. ત્યારે વરસાદની મોજ માણતા સિંહના દ્રશ્યો સામે આવ્યા છે. તેમાં ત્રણ સિંહ બાળ વરસતા વરસાદમાં મસ્તીમાં મશગૂલ થયા છે.

માનવ જીવ સાથે પ્રાણીઓમાં પણ હરખની હેલી છવાઇ

માનવ જીવ સાથે પ્રાણીઓમાં પણ હરખની હેલી છવાઇ છે. ગીર જંગલમાં વરસાદમાં મોજ માણતા સિંહ પરિવારના દ્રશ્યો સામે આવ્યા છે. ત્રણ સિંહ બાળ વરસતા વરસાદમાં મોજ મસ્તીમાં મશગૂલ થયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું હતુ. ગીર સોમનાથ જિલ્લામાં મન મૂકીને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. તાલાલા ગીર અને સુત્રાપાડાના ગ્રામ્યમાં ભારે વરસાદ વરસ્યો હતો. સુત્રાપાડાના જમાલપરા, ભૂવાવડા, ગીર વિઠ્ઠલપુર, વડાલા અરણેજ સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો.

ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે બે ઇંચ વરસાદ વરસ્યો છે

ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે બે ઇંચ વરસાદ વરસ્યો છે. સિઝનના પ્રથમ વરસાદથી વોકળામાં પાણી વહેતા થયા હતા. જમાલપરા નજીક વોકળામાં પુર આવ્યું હતું. બીજી તરફ ખેતરો પાણીથી તરબોળ થયા હતા. જેમાં ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી. તેમજ સારા વરસાદની આશાએ હવે ખેડૂતોને પાકમાં ફાયદો થશે.