Gujarat News: રાજ્યના આ વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો

વલસાડના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ સોનગઢના વાતાવરણમાં પલટોકરા સાથે વરસાદ વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ વલસાડના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઇ છે. તેમાં વલસાડના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. તેમજ વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. જેમાં કમોસમી વરસાદને પગલે આંતરિયાળ વિસ્તારમાં પાકને નુકશાનની ભીતિ છે. ભારે ગરમી વચ્ચે ડુંગરાણ વિસ્તારમા વરસાદથી ઠંડક પસરી છે. વલસાડ જિલ્લામાં વાતાવરણાં પલટો જોવા મળ્યો છે. કપરાડાનાં સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે. હજુ પણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શક્યતા છે. કપરાડા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. કપરાડાના હુડા ગામે કરા સાથે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયેલું સિહોર તાલુકાના સોનગઢ ગામમાં બપોરે બરાબર એક કલાકે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને કરા સાથે વરસાદ પડ્યો હતો. અને રોડ રસ્તા ભીના થઈ ગયા હતા. વાતાવરણમાં પલટો આવવાના કારણે ઉનાળાની આકરી ગરમીમાં રાહત થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માવઠાના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ત્રણ દિવસ સુધી કામોસમી વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ સમગ્ર ભાવનગર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયેલું છે.

Gujarat News: રાજ્યના આ વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વલસાડના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ
  • સોનગઢના વાતાવરણમાં પલટોકરા સાથે વરસાદ
  • વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ

વલસાડના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઇ છે. તેમાં વલસાડના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. તેમજ વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ છે.

હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી

હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. જેમાં કમોસમી વરસાદને પગલે આંતરિયાળ વિસ્તારમાં પાકને નુકશાનની ભીતિ છે. ભારે ગરમી વચ્ચે ડુંગરાણ વિસ્તારમા વરસાદથી ઠંડક પસરી છે. વલસાડ જિલ્લામાં વાતાવરણાં પલટો જોવા મળ્યો છે. કપરાડાનાં સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે. હજુ પણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શક્યતા છે. કપરાડા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. કપરાડાના હુડા ગામે કરા સાથે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

સમગ્ર ભાવનગર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયેલું

સિહોર તાલુકાના સોનગઢ ગામમાં બપોરે બરાબર એક કલાકે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને કરા સાથે વરસાદ પડ્યો હતો. અને રોડ રસ્તા ભીના થઈ ગયા હતા. વાતાવરણમાં પલટો આવવાના કારણે ઉનાળાની આકરી ગરમીમાં રાહત થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માવઠાના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ત્રણ દિવસ સુધી કામોસમી વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ સમગ્ર ભાવનગર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયેલું છે.