Gujarat Monsoon: રાજ્યમાં ચોમાસાની જમાવટ, જાણો કયા કેટલો આવ્યો વરસાદ

છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ 21 તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ પલસાણા અને માણાવદરમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો ગુજરાત રાજ્યમાં ચોમાસાની જમાવટ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ આવ્યો છે. તેમજ 21 તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. જેમાં પલસાણા અને માણાવદરમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરતના મહુવામાં 7 ઇંચ, વંથલીમાં 6 ઇંચ સાથે દ્વારકા, બારડોલીમાં 6-6 ઇંચ વરસાદ તથા કુતિયાણા, ઓલપાડમાં 6-6 ઇંચ વરસાદ પડ્યો છે.ઓલપાડ, કામરેજમાં 6-6 ઇંચ વરસાદ આવ્યો ઓલપાડ, કામરેજમાં 6-6 ઇંચ વરસાદ તથા સુરત સીટીમાં 5.5 ઇંચ, મુંદ્રામાં 5.5 ઇંચ વરસાદ, વાપીમાં 5 ઇંચ, મેંદરડામાં 5 ઇંચ વરસાદ, કપરાડામાં 4.5 ઇંચ, બાબરામાં 4.5 ઇંચ તેમજ ભેસાણમાં 4.5 ઇંચ, વલસાડમાં 4.5 ઇંચ, ભરૂચમાં 4.25 ઇંચ, જુનાગઢમાં 4.25 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ, ખેરગામમાં 4 ઇંચ, જેતપુરમાં 4 ઇંચ, નવસારીમાં 3.5 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જયારે માણાવદરમાં પણ સવા આઠ ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સુરતના મહુવામા સાત ઈંચ, વંથલી અને દ્વારકામાં છ-છ ઈંચ, બારડોલી અને કુતિયાણામાં પણ છ-છ ઈંચ, ઓલપાડ અને કામરેજમાં પોણા છ ઈંચ, સુરત શહેરમાં સાડા પાંચ ઈંચ, મુન્દ્રા, વાપી અને મેંદરડામાં પાંચ-પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. દાદરા નગર હવેલી અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું આ ઉપરાંત કપરાડા, બાબરા અને ભેસાણમાં સાડા ચાર ઈંચ, ભરૂચ અને જૂનાગઢ શહેરમાં ચાર-ચાર ઈંચ, ખેરગામ અને વિસાવદરમાં પણ ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં જેતપુર અને નવસારીમાં પણ ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ગણદેવી, ધરમપુર, જલાલપોર, હાંસોટ, કુંકાવાવ, વાલોડ, રાણાવાવ, મોરબી, ચીખલી, માંડવી અને ઉમરપાડામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Monsoon: રાજ્યમાં ચોમાસાની જમાવટ, જાણો કયા કેટલો આવ્યો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ
  • 21 તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ
  • પલસાણા અને માણાવદરમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાત રાજ્યમાં ચોમાસાની જમાવટ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ આવ્યો છે. તેમજ 21 તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. જેમાં પલસાણા અને માણાવદરમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરતના મહુવામાં 7 ઇંચ, વંથલીમાં 6 ઇંચ સાથે દ્વારકા, બારડોલીમાં 6-6 ઇંચ વરસાદ તથા કુતિયાણા, ઓલપાડમાં 6-6 ઇંચ વરસાદ પડ્યો છે.

ઓલપાડ, કામરેજમાં 6-6 ઇંચ વરસાદ આવ્યો

ઓલપાડ, કામરેજમાં 6-6 ઇંચ વરસાદ તથા સુરત સીટીમાં 5.5 ઇંચ, મુંદ્રામાં 5.5 ઇંચ વરસાદ, વાપીમાં 5 ઇંચ, મેંદરડામાં 5 ઇંચ વરસાદ, કપરાડામાં 4.5 ઇંચ, બાબરામાં 4.5 ઇંચ તેમજ ભેસાણમાં 4.5 ઇંચ, વલસાડમાં 4.5 ઇંચ, ભરૂચમાં 4.25 ઇંચ, જુનાગઢમાં 4.25 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ, ખેરગામમાં 4 ઇંચ, જેતપુરમાં 4 ઇંચ, નવસારીમાં 3.5 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જયારે માણાવદરમાં પણ સવા આઠ ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સુરતના મહુવામા સાત ઈંચ, વંથલી અને દ્વારકામાં છ-છ ઈંચ, બારડોલી અને કુતિયાણામાં પણ છ-છ ઈંચ, ઓલપાડ અને કામરેજમાં પોણા છ ઈંચ, સુરત શહેરમાં સાડા પાંચ ઈંચ, મુન્દ્રા, વાપી અને મેંદરડામાં પાંચ-પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો.

દાદરા નગર હવેલી અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

આ ઉપરાંત કપરાડા, બાબરા અને ભેસાણમાં સાડા ચાર ઈંચ, ભરૂચ અને જૂનાગઢ શહેરમાં ચાર-ચાર ઈંચ, ખેરગામ અને વિસાવદરમાં પણ ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં જેતપુર અને નવસારીમાં પણ ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ગણદેવી, ધરમપુર, જલાલપોર, હાંસોટ, કુંકાવાવ, વાલોડ, રાણાવાવ, મોરબી, ચીખલી, માંડવી અને ઉમરપાડામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.