Bharuch: નલિયા ગામની સાયમાં ઠાકોરનો મહિલા ક્રિકેટ ટીમ સમાવેશ થયો

મહિલા આઈ.પી.એલ.માં સારું પ્રદર્શન કર્યું હતુંસાયમા ગામમાં આવતાં તેનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું  ટીમમાં સારું પ્રદર્શન કરતા હાલ સાયમા ઠાકોર ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. નર્મદાના તિલકવાડા તાલુકાના નાનકડા ગામની દીકરી સાયમાં ઠાકોરનું નેશનલ લેવલે મહિલા ક્રિકેટ ટિમમાં સમાવેશ થયો છે. સાયમાં ઠાકોર બકરી ઇદના પર્વ નિમિત્તે તિલકવાડાના નલિયા ગામે આવતા ગામલોકોએ ફૂલહાર પહેરાવી કર્યું સ્વાગત કર્યું હતું. મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નાનકડા એવા નલિયા ગામની દીકરી સાયમાં ઠાકોરને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો. તેને શરૂઆતમાં ફૂટબોલથી કરિયર બનાવી હતી. પરંતુ ક્રિર્કેટમાં તેઓને વધુ રસ હોવાથી તેમે જિલ્લા લેવલથી ક્રિકેટની શરૂઆત કરી સ્ટેટ લેવલે પહોંચી અને હવે નેશનલ લેવલે મહિલા ક્રિકેટ ટિમમાં સિલેક્શન થતા જિલ્લા વાસીઓમાં ખુશીની લાગણી છવાઈ છે. આજ રોજ સાયમાં ઠાકોર નલિયા ગામે પહોંચતા ગામલોકોએ અભિનંદન પાઠવ્યા હતા. સાયમાં ઠાકોરનો મહિલા આઈ.પી.એલ. ક્રિકેટ ટીમમાં સિલેક્શન થયુ હતું અને તેમાં ટીમમાં સારું પ્રદર્શન કરતા હાલ સાયમા ઠાકોર ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે.

Bharuch: નલિયા ગામની સાયમાં ઠાકોરનો મહિલા ક્રિકેટ ટીમ સમાવેશ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહિલા આઈ.પી.એલ.માં સારું પ્રદર્શન કર્યું હતું
  • સાયમા ગામમાં આવતાં તેનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું
  •  ટીમમાં સારું પ્રદર્શન કરતા હાલ સાયમા ઠાકોર ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે.

નર્મદાના તિલકવાડા તાલુકાના નાનકડા ગામની દીકરી સાયમાં ઠાકોરનું નેશનલ લેવલે મહિલા ક્રિકેટ ટિમમાં સમાવેશ થયો છે. સાયમાં ઠાકોર બકરી ઇદના પર્વ નિમિત્તે તિલકવાડાના નલિયા ગામે આવતા ગામલોકોએ ફૂલહાર પહેરાવી કર્યું સ્વાગત કર્યું હતું.

મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નાનકડા એવા નલિયા ગામની દીકરી સાયમાં ઠાકોરને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો. તેને શરૂઆતમાં ફૂટબોલથી કરિયર બનાવી હતી. પરંતુ ક્રિર્કેટમાં તેઓને વધુ રસ હોવાથી તેમે જિલ્લા લેવલથી ક્રિકેટની શરૂઆત કરી સ્ટેટ લેવલે પહોંચી અને હવે નેશનલ લેવલે મહિલા ક્રિકેટ ટિમમાં સિલેક્શન થતા જિલ્લા વાસીઓમાં ખુશીની લાગણી છવાઈ છે. આજ રોજ સાયમાં ઠાકોર નલિયા ગામે પહોંચતા ગામલોકોએ અભિનંદન પાઠવ્યા હતા. સાયમાં ઠાકોરનો મહિલા આઈ.પી.એલ. ક્રિકેટ ટીમમાં સિલેક્શન થયુ હતું અને તેમાં ટીમમાં સારું પ્રદર્શન કરતા હાલ સાયમા ઠાકોર ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે.