Gujarat Monsoon: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો કયા થશે મેઘમહેર

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી ક્યાંક ભારે, ક્યાંક અતિભારે વરસાદ આવશે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ભારે, ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, તાપી તથા ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી આજે નર્મદા, તાપી તથા ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ ભરૂચ, સુરત, નવસારી તથા અમરેલી, ગીરસોમનામાં વરસાદની આગાહી છે. તેમજ આવતીકાલે દાહોદ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ મહીસાગર, પંચમહાલ તથા અમરેલી, ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે.આજે ચોમાસુ સુરત તરફ આગળ વધ્યુ છે નવસારીમાં ચોમાસુ પ્રવેશ્યું તેને 10 દિવસ પસાર થયા પરંતુ હજુ ચોમાસું નવસારીથી આગળ જ વધ્યુ ન હતુ. પણ આજે ચોમાસુ સુરત તરફ આગળ વધ્યુ છે. હવામાન વિભાગના અનુસાર, 11 જૂને ચોમાસુ નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું. હવામાન વિભાગના મતે, ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Monsoon: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો કયા થશે મેઘમહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
  • ક્યાંક ભારે, ક્યાંક અતિભારે વરસાદ આવશે
  • દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ભારે, ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નર્મદા, તાપી તથા ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી

આજે નર્મદા, તાપી તથા ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ ભરૂચ, સુરત, નવસારી તથા અમરેલી, ગીરસોમનામાં વરસાદની આગાહી છે. તેમજ આવતીકાલે દાહોદ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ મહીસાગર, પંચમહાલ તથા અમરેલી, ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે.

આજે ચોમાસુ સુરત તરફ આગળ વધ્યુ છે

નવસારીમાં ચોમાસુ પ્રવેશ્યું તેને 10 દિવસ પસાર થયા પરંતુ હજુ ચોમાસું નવસારીથી આગળ જ વધ્યુ ન હતુ. પણ આજે ચોમાસુ સુરત તરફ આગળ વધ્યુ છે. હવામાન વિભાગના અનુસાર, 11 જૂને ચોમાસુ નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું. હવામાન વિભાગના મતે, ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.