Gujarat latest News Updated: અમદાવાદનો હેપ્પી સ્ટ્રીટ પ્રોજેક્ટ થયો ફેલ

દેશભરમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ સંદર્ભે આજે ગુજરાતમાં અનેક જગ્યાઓએ ચૂંટણીને લઈને સભાઓ થશે. આજે પ્રિયંકા ગાંધી વલસાડમાં સભા સંબોધશે તો સાથે જ અનેક દિગ્ગજ નેતાઓ પોતાની સભાઓ કરશે. આ સિવાય વેકેશનને પગલે કાંકરિયા રાજાના દિવસે પણ ખુલ્લું રહેશે. તો જાણો દેશ વિદેશ અને ગુજરાતના તમામ મહત્ત્વના સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -