Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે અપહરણ મુદ્દે પાટણ LCBના વિક્રમ દેસાઈ સામે નોંધ્યો ગુનો

અતુલ પ્રજાપતિ નામના વેપારીનું કર્યુ હતુ અપહરણ અપહરણ કરી સુરતના અડાજણ નજીક છોડી દીધો હતો અપહરણને લઇ હાઇકોર્ટમાં થઇ હતી અરજી પાટણ એલસીબી દ્વારા પાલડીના વેપારીના અપહરણનો મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાટણ LCBના વિક્રમ દેસાઈ સહિત 4 વિરુદ્ધ નોંધી છે ફરિયાદ.અતુલ પ્રજાપતિ નામના વેપારીનું અપહરણ કરીને સુરતના અડાજણ નજીક છોડી દીધો હતો.આ મામલે હાઇકોર્ટેમાં તત્કાલીન પાટણ જિલ્લાના SP સહિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ થઈ હતી અરજી.ક્રાઇમ બ્રાન્ચે અપહરણ અને મારી નાખવાની ધમકી આપતી નોંધી ફરિયાદ. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી તપાસ તત્કાલીન પાટણ SP રવિન્દ્ર પટેલના ઈશારે અપહરણ થયું હતું તેવું ક્રાઈમ બ્રાન્ચનું માનવુ છે.પાટણના SP સહિત પોલીસ કર્મચારીઓ સામે અરજી થઈ હતી.તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અપહરણ ધમકી આપતી નોંધી છે ફરિયાદ.2 જુલાઈ, 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદના વેપારીએ પાટણ SP અને 4 પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી હતી.જે સંદર્ભે હાઈકોર્ટે પોલીસ વિભાગ અને રાજ્ય સરકારને ફટકાર લગાવતા રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. શું હતી ઘટના અતુલ પ્રજાપતિએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું કે, પાલડીમાં પરિવાર સાથે રહું છું અને આંબાવાડીમાં હોલસેલ માર્ટ નામની દુકાન ચલાવું છું. 14-4-2024ના રોજ આશરે 5.30 વાગ્યે 4 અજાણ્યા માણસોએ આવીને મને પૂછ્યું કે, તમે અતુલભાઈ છો? તેમ કહીને મને બહાર લઈ ગયા અને મને નંબર પ્લેટ વિનાની કાળા કાચની આઇ-20માં બેસાડીને લઈ જતા હતા ત્યાં મેં પૂછતા તેમણે મને કહ્યું કે, અમે પાટણ એલસીબીમાંથી આવીએ છીએ. તેમ કહીને મને ગાડીમાં બેસાડી ગાડી એસ.જી.હાઈવે બાજુ લઈ ગયા. તેઓએ મને પોલીસ છીએ તેવા આઇડી પણ બતાવ્યા હતા. હાઈકોર્ટના લીધે નોંધાઈ ફરિયાદ 2 જુલાઈ, 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદના વેપારીએ પાટણ SP અને 4 પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી હતી. જે સંદર્ભે હાઈકોર્ટે પોલીસ વિભાગ અને રાજ્ય સરકારને ફટકાર લગાવતા રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચે આજે આ મામલો વેપારી અતુલ પ્રજાપતિની ફરિયાદ નોંધી લીધી છે. આ પોલીસ ફરિયાદમાં રવિન્દ્ર પટેલનું નામ નથી પણ તેની સામે સવાલો ઉભા થઈ શકે છે.  

Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે અપહરણ મુદ્દે પાટણ LCBના વિક્રમ દેસાઈ સામે નોંધ્યો ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અતુલ પ્રજાપતિ નામના વેપારીનું કર્યુ હતુ અપહરણ
  • અપહરણ કરી સુરતના અડાજણ નજીક છોડી દીધો હતો
  • અપહરણને લઇ હાઇકોર્ટમાં થઇ હતી અરજી

પાટણ એલસીબી દ્વારા પાલડીના વેપારીના અપહરણનો મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાટણ LCBના વિક્રમ દેસાઈ સહિત 4 વિરુદ્ધ નોંધી છે ફરિયાદ.અતુલ પ્રજાપતિ નામના વેપારીનું અપહરણ કરીને સુરતના અડાજણ નજીક છોડી દીધો હતો.આ મામલે હાઇકોર્ટેમાં તત્કાલીન પાટણ જિલ્લાના SP સહિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ થઈ હતી અરજી.ક્રાઇમ બ્રાન્ચે અપહરણ અને મારી નાખવાની ધમકી આપતી નોંધી ફરિયાદ.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી તપાસ

તત્કાલીન પાટણ SP રવિન્દ્ર પટેલના ઈશારે અપહરણ થયું હતું તેવું ક્રાઈમ બ્રાન્ચનું માનવુ છે.પાટણના SP સહિત પોલીસ કર્મચારીઓ સામે અરજી થઈ હતી.તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અપહરણ ધમકી આપતી નોંધી છે ફરિયાદ.2 જુલાઈ, 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદના વેપારીએ પાટણ SP અને 4 પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી હતી.જે સંદર્ભે હાઈકોર્ટે પોલીસ વિભાગ અને રાજ્ય સરકારને ફટકાર લગાવતા રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.

શું હતી ઘટના

અતુલ પ્રજાપતિએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું કે, પાલડીમાં પરિવાર સાથે રહું છું અને આંબાવાડીમાં હોલસેલ માર્ટ નામની દુકાન ચલાવું છું. 14-4-2024ના રોજ આશરે 5.30 વાગ્યે 4 અજાણ્યા માણસોએ આવીને મને પૂછ્યું કે, તમે અતુલભાઈ છો? તેમ કહીને મને બહાર લઈ ગયા અને મને નંબર પ્લેટ વિનાની કાળા કાચની આઇ-20માં બેસાડીને લઈ જતા હતા ત્યાં મેં પૂછતા તેમણે મને કહ્યું કે, અમે પાટણ એલસીબીમાંથી આવીએ છીએ. તેમ કહીને મને ગાડીમાં બેસાડી ગાડી એસ.જી.હાઈવે બાજુ લઈ ગયા. તેઓએ મને પોલીસ છીએ તેવા આઇડી પણ બતાવ્યા હતા.

હાઈકોર્ટના લીધે નોંધાઈ ફરિયાદ

2 જુલાઈ, 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદના વેપારીએ પાટણ SP અને 4 પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી હતી. જે સંદર્ભે હાઈકોર્ટે પોલીસ વિભાગ અને રાજ્ય સરકારને ફટકાર લગાવતા રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચે આજે આ મામલો વેપારી અતુલ પ્રજાપતિની ફરિયાદ નોંધી લીધી છે. આ પોલીસ ફરિયાદમાં રવિન્દ્ર પટેલનું નામ નથી પણ તેની સામે સવાલો ઉભા થઈ શકે છે.