Gujarat Latest News Live : વાંચો 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

રાજયમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત,સિઝનમાં પ્રથમ વખત તાપમાન 46 ડિગ્રીને પાર,કંડલામાં સૌથી વધુ તાપમાન 46.1 ડિગ્રી નોંધાયું,મોટાભાગના શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર,રાજયના 4 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર,બે દિવસ અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી.ભાવનગરમાં સુભાષનગર હમીરજી પાર્ક પાસે મારામારી,આવાસ યોજનાના M બ્લોકમાં થઈ મારામારી,માતા-પુત્રીને મારવામાં આવ્યો ઢોર માર આવાસ યોજનાના પ્રમુખ, ઉપ પ્રમુખે માર્યો માર.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -