Gujarat Latest News Live : રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય,સિંચાઇ માટે અપાશે પાણી

પીએમ નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરની તેમની મુલાકાતના બીજા દિવસે આ વર્ષે 21 જૂને જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. PM મોદી શુક્રવારે સવારે શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે યોગ દિવસ કાર્યક્રમમાં હાજરી આપી અને સાથે સંબોધન બાદ યોગ પણ કર્યા. દેશભરમાં આજે યોગ દિવસની થઈ રહી છે ઉજવણી. જાણો ગુજરાત અને દેશ-દુનિયાના મહત્ત્વના સમાચાર.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -