Gujarat Latest News Live: બપોરના 12 વાગ્યાના મહત્ત્વના સમાચાર

આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 24 કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ સિવાયના સમાચારની વાત કરીએ તો સાથે જ ટી-20માં વિશ્વકપમાં સુપર-8 રાઉન્ડમાં ભારતીય ટીમ આજથી અભિયાનનો પ્રારંભ કરશે. આ સિવાય જાણો દેશ વિદેશના તમામ મહત્ત્વના સમાચાર.   

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -