Gujarat Heat Wave: ગુજરાતીઓને મળશે ગરમીમાં રાહત, હવામાન નિષ્ણાતની આગાહી

24 અને 25 મે ના રોજ તાપમાન યથાવત રહેશે26 મે થી 30 મે દરમિયાન 4-5 ડીગ્રી ઘટાડો થશે સમય કરતા વહેલા ચોમાસાનો કેરળમાં પ્રવેશ છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે. મોટાભાગના જિલ્લાઓમાં અને શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. તો હવામાન વિભાગ દ્વારા પણ હજુ 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે તો હવામાન નિષ્ણાંત દ્વારા 2 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે. મળતી માહિતી મુજબ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ બાદ તાપમાનમાં રાહત મળી શકે છે. હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું છે કે 24 અને 25 મેના રોજ તાપમાન યથાવત રહેશે. જ્યારે 26થી 30મી મે દરમિયાન તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી 26 મે થી 30 મે દરમિયાન તાપમાનમાં 4થી 5 ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે આ વખતે સમય કરતા વહેલા ચોમાસાનો કેરળમાં પ્રવેશ થશે. જેને પગલે ભીષણ ગરમી અને હવામાનમા મોટા ફેરફાર થવાના સંકેત મળ્યા છે.

Gujarat Heat Wave: ગુજરાતીઓને મળશે ગરમીમાં રાહત, હવામાન નિષ્ણાતની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 24 અને 25 મે ના રોજ તાપમાન યથાવત રહેશે
  • 26 મે થી 30 મે દરમિયાન 4-5 ડીગ્રી ઘટાડો થશે
  • સમય કરતા વહેલા ચોમાસાનો કેરળમાં પ્રવેશ

છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે. મોટાભાગના જિલ્લાઓમાં અને શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. તો હવામાન વિભાગ દ્વારા પણ હજુ 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે તો હવામાન નિષ્ણાંત દ્વારા 2 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે.

મળતી માહિતી મુજબ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ બાદ તાપમાનમાં રાહત મળી શકે છે. હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું છે કે 24 અને 25 મેના રોજ તાપમાન યથાવત રહેશે. જ્યારે 26થી 30મી મે દરમિયાન તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી 26 મે થી 30 મે દરમિયાન તાપમાનમાં 4થી 5 ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે આ વખતે સમય કરતા વહેલા ચોમાસાનો કેરળમાં પ્રવેશ થશે. જેને પગલે ભીષણ ગરમી અને હવામાનમા મોટા ફેરફાર થવાના સંકેત મળ્યા છે.