Gir Somnathના તાલાલામાં 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

તાલાલામાં 3.5ની તિવ્રતાનો ભુકંપ2.47 કલાકે નોંધાયો ભુકંપનો આંચકોતાલાલાથી 13 કીમી દુર કેન્દ્રબિંદુ નોંધાયુ ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે, આ વખતે ગીર સોમનાથના તાલાલા અને સાસણ ગીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અચાનક ભર બપોરે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ફફડાય ફેલાયો છે, આજે બપોરે 2 વાગ્યે 47 મિનિટે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ઉપરાંત તાલાલાથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયુ હતુ. આ ઉપરાંત બપોરે 12 વાગ્યે પણ ભૂકંપના કેટલાક ઝટકા લોકોને અનુભવાયા હતા. અવારનવાર કચ્છ અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. માહિતી પ્રમાણે, આજે ગીર સોમનાથના તાલાલા-સાસણ ગીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2 વાગ્યેને 47 મિનીટે અહીં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તાલાલાથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયુ હતુ. આ સિવાય અગાઉ બપોરે 12 વાગ્યે પણ ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. બંન્ને ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 કિમી દૂર નોર્થ ઈસ્ટ હોવાનું સામે આવ્યું હતું. ભૂકંપ આવે ત્યારે બચવાના ઉપાઇભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.ઘરના કોઈ ખૂણામાં જતા રહો, કાચની બારીઓ, દરવાજા અને દિવાલથી દૂર રહો.પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો, આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.લિફ્ટનો ઉપયોગ કરતા બચો, લિફ્ટ હલીને દિવાલ સાથે અથડાઈ શકે છેલાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે, નબળી સીડીઓનો ઉપયોગ ન કરો..આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો

Gir Somnathના તાલાલામાં 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાલાલામાં 3.5ની તિવ્રતાનો ભુકંપ
  • 2.47 કલાકે નોંધાયો ભુકંપનો આંચકો
  • તાલાલાથી 13 કીમી દુર કેન્દ્રબિંદુ નોંધાયુ

 ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે, આ વખતે ગીર સોમનાથના તાલાલા અને સાસણ ગીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અચાનક ભર બપોરે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ફફડાય ફેલાયો છે, આજે બપોરે 2 વાગ્યે 47 મિનિટે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ઉપરાંત તાલાલાથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયુ હતુ. આ ઉપરાંત બપોરે 12 વાગ્યે પણ ભૂકંપના કેટલાક ઝટકા લોકોને અનુભવાયા હતા.

અવારનવાર કચ્છ અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. માહિતી પ્રમાણે, આજે ગીર સોમનાથના તાલાલા-સાસણ ગીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2 વાગ્યેને 47 મિનીટે અહીં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તાલાલાથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયુ હતુ. આ સિવાય અગાઉ બપોરે 12 વાગ્યે પણ ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. બંન્ને ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 કિમી દૂર નોર્થ ઈસ્ટ હોવાનું સામે આવ્યું હતું.

ભૂકંપ આવે ત્યારે બચવાના ઉપાઇ

  • ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
  • ઘરના કોઈ ખૂણામાં જતા રહો, કાચની બારીઓ, દરવાજા અને દિવાલથી દૂર રહો.
  • પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો, આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
  • લિફ્ટનો ઉપયોગ કરતા બચો, લિફ્ટ હલીને દિવાલ સાથે અથડાઈ શકે છે
  • લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે, નબળી સીડીઓનો ઉપયોગ ન કરો..
  • આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો