Gandhinagar Viral Video: કોપોરેશનની કચરાની ગાડીએ કર્યો ‘આદેશોનો કચરો’

બપોરના સમયે કામ ન લેવાનો મનપાનો છે આદેશભરબપોરે કચરાની ગાડીમાં 4 લોકો બેસીને જઈ રહ્યા છે કચરાની ગાડીમાં 4 લોકો જતાં હોવાનો વીડિયો વાયરલ ગાંધીનગર અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે હજુ 3થી 4 દિવસ હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો લોકોને ગરમીથી બચાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બપોરના સમયે કામ ન કરવાનો અને તડકામાં કામ વગર ન નીકળવાનો આદેશ કરવામાં આવ્યો છે તો મહાપાલિકાની એક કચરાની ગાડીએ જ પાલિકાના નિયમોનો કચરો કરી દીધો છે. આ વાતનો પુરાવો આપતો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા પોતાના બનાવેલ નિયમોનું ઉલ્લંઘન કરતો વિડીયો વાયરલ થયો છે. મનપાની જ કચરાની ગાડી મનપાના નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળી. GMC દ્વારા બપોરના સમયે કામ ન લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે, ધોમધખતા તાપમા કચરાની ગાડીમાં બેસીને જતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ગાંધીનગર શહેરમાં કચરાની ગાડીમાં 4 લોકો બેસીને જઈ રહ્યા છે. જાહેર રસ્તા પર કચરાની સાથે લોકોનું પણ પરીવહન થતુ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગાંધીનગર મનપાએ પણ બપોરના સમયે કામ ન લેવાનો આદેશ કર્યો છે તો કોર્પોરેશનની કચરાની ગાડી દ્વારા જ આદેશોનો કચરો કરવામાં આવ્યો છે.

Gandhinagar Viral Video: કોપોરેશનની કચરાની ગાડીએ કર્યો ‘આદેશોનો કચરો’

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બપોરના સમયે કામ ન લેવાનો મનપાનો છે આદેશ
  • ભરબપોરે કચરાની ગાડીમાં 4 લોકો બેસીને જઈ રહ્યા છે
  • કચરાની ગાડીમાં 4 લોકો જતાં હોવાનો વીડિયો વાયરલ

ગાંધીનગર અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે હજુ 3થી 4 દિવસ હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો લોકોને ગરમીથી બચાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બપોરના સમયે કામ ન કરવાનો અને તડકામાં કામ વગર ન નીકળવાનો આદેશ કરવામાં આવ્યો છે તો મહાપાલિકાની એક કચરાની ગાડીએ જ પાલિકાના નિયમોનો કચરો કરી દીધો છે. આ વાતનો પુરાવો આપતો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.

ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા પોતાના બનાવેલ નિયમોનું ઉલ્લંઘન કરતો વિડીયો વાયરલ થયો છે. મનપાની જ કચરાની ગાડી મનપાના નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળી. GMC દ્વારા બપોરના સમયે કામ ન લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે, ધોમધખતા તાપમા કચરાની ગાડીમાં બેસીને જતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ગાંધીનગર શહેરમાં કચરાની ગાડીમાં 4 લોકો બેસીને જઈ રહ્યા છે. જાહેર રસ્તા પર કચરાની સાથે લોકોનું પણ પરીવહન થતુ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગાંધીનગર મનપાએ પણ બપોરના સમયે કામ ન લેવાનો આદેશ કર્યો છે તો કોર્પોરેશનની કચરાની ગાડી દ્વારા જ આદેશોનો કચરો કરવામાં આવ્યો છે.