મનસુખ માંડવિયાનો જુનો વીડિયો વાયરલ થવા મુદ્દે ચૂંટણીપંચમાં ફરીયાદ

પોરબંદર જિલ્લા ભાજપ તરફથી કરાઈ ફરીયાદ અફવા ફેલાવી રાજકીય લાભ લેનારા સામે કાર્યવાહી કરવા માગણી અફવાથી સમાજને થનારા નુકશાનથી બચાવવા અપીલ કરવામાં આવી મનસુખ માંડવિયાના જુનો વીડિયો વાયરલ થવા મુદ્દે ચૂંટણીપંચમાં ફરીયાદ થઇ છે. જેમાં પોરબંદર જિલ્લા ભાજપ તરફથી ફરીયાદ કરાઈ છે. તેમાં અફવા ફેલાવી રાજકીય લાભ લેનારા લોકો સામે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે. આઈટી એક્ટ મુજબ આવા લોકો સામે કાર્યવાહી કરવા માગણી આઈટી એક્ટ મુજબ આવા લોકો સામે કાર્યવાહી કરવા માગણી કરાઇ છે. મનસુખ માંડવિયાના જૂના વીડિયો વાયરલ થતા ફરિયાદ દાખલ થઇ છે. 6 વર્ષ જૂનો વીડિયો વાયરલ કરવાના મામલે પોરબંદર જિલ્લા ભાજપે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. ભાજપની છબી ખરડવા તથા સૌહાર્દ તથા ભાઈચારાને તોડવાનો દાવો કરવામાં આવ્યો છે. પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ માંડવિયા ભાજપના ઉમેદવાર છે. તેથી અફવાથી સમાજને થનારા નુકશાનથી બચાવવા અપીલ કરવામાં આવી છે. મનસુખ માંડવિયાનો એક વીડિયો ગઈકાલે વાયરલ થયો પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયાનો એક વીડિયો ગઈકાલે વાયરલ થયો હતો. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો વર્ષો જૂનો હતો. ત્યારે 6 વર્ષ જૂના વીડિયો વાયરલ કરવાના મામલે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિય ખૂબ જ પ્રતિષ્ઠિત નેતા છે. 22 વર્ષથી જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત રહ્યા છે. તેઓ છેલ્લા 8 વર્ષથી કેન્દ્રમાં મંત્રી છે. 

મનસુખ માંડવિયાનો જુનો વીડિયો વાયરલ થવા મુદ્દે ચૂંટણીપંચમાં ફરીયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોરબંદર જિલ્લા ભાજપ તરફથી કરાઈ ફરીયાદ
  • અફવા ફેલાવી રાજકીય લાભ લેનારા સામે કાર્યવાહી કરવા માગણી
  • અફવાથી સમાજને થનારા નુકશાનથી બચાવવા અપીલ કરવામાં આવી

મનસુખ માંડવિયાના જુનો વીડિયો વાયરલ થવા મુદ્દે ચૂંટણીપંચમાં ફરીયાદ થઇ છે. જેમાં પોરબંદર જિલ્લા ભાજપ તરફથી ફરીયાદ કરાઈ છે. તેમાં અફવા ફેલાવી રાજકીય લાભ લેનારા લોકો સામે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.


આઈટી એક્ટ મુજબ આવા લોકો સામે કાર્યવાહી કરવા માગણી

આઈટી એક્ટ મુજબ આવા લોકો સામે કાર્યવાહી કરવા માગણી કરાઇ છે. મનસુખ માંડવિયાના જૂના વીડિયો વાયરલ થતા ફરિયાદ દાખલ થઇ છે. 6 વર્ષ જૂનો વીડિયો વાયરલ કરવાના મામલે પોરબંદર જિલ્લા ભાજપે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. ભાજપની છબી ખરડવા તથા સૌહાર્દ તથા ભાઈચારાને તોડવાનો દાવો કરવામાં આવ્યો છે. પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ માંડવિયા ભાજપના ઉમેદવાર છે. તેથી અફવાથી સમાજને થનારા નુકશાનથી બચાવવા અપીલ કરવામાં આવી છે.

મનસુખ માંડવિયાનો એક વીડિયો ગઈકાલે વાયરલ થયો

પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયાનો એક વીડિયો ગઈકાલે વાયરલ થયો હતો. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો વર્ષો જૂનો હતો. ત્યારે 6 વર્ષ જૂના વીડિયો વાયરલ કરવાના મામલે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિય ખૂબ જ પ્રતિષ્ઠિત નેતા છે. 22 વર્ષથી જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત રહ્યા છે. તેઓ છેલ્લા 8 વર્ષથી કેન્દ્રમાં મંત્રી છે.