Dabhoi: ડભોઇમાં ઇન્ડિયન પોસ્ટ વિભાગમાં શ્રોષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન

બ્રાન્ચ મેનેજરોને ઈનામ વિતરણ અને સર્ટિફ્કિેટ એનાયત કરાયાસન્માન સમારોહમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ પોસ્ટ ઓફિસ પૂર્વ વિભાગ હાજર રહ્યાં સારી કામગીરી કરતા તમામ બ્રાંચ પોસ્ટ માસ્ટરને તેમની ઉત્તમ કામગીરીને પગલે સન્માનિત કરવામાં આવ્યા હતા રૂડભોઇ ડિવિઝનમાં આવતી ઇન્ડિયન પોસ્ટ વિભાગની આજે ખાસ બેઠક ડભોઇ સત્તર ગામ પટેલ વાડી ખાતે મળી હતી. જેમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ પોસ્ટ ઓફ્સિ પૂર્વ વિભાગના આર.બી.ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને સારી કામગીરી કરવા બદલ બ્રાન્ચ મેનેજરોને ઈનામ વિતરણ અને સર્ટિફ્કિેટ એનાયત કર્યા હતા. પૂર્વ વિભાગ ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા આજે ડભોઇ ડિવિઝનની 127 અને એ.એસ.પી સબ-ડિવિઝનની 65 પોસ્ટ ઓફ્સિનાં મેનેજર અને કર્મચારીઓની ખાસ બેઠક ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ્ પોસ્ટ ઓફ્સિ વિભાગના આર.બી.ઠાકોર અને આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ્ પોસ્ટ ઓફ્સિ વિભાગ અભિષેક દુબેની અધ્યક્ષતામાં ડભોઇ સત્તર ગામ પટેલ વાડી ખાતે મળી હતી. જેમાં વિવિધ કેટેગરીમાં સારી કામગીરી કરતા તમામ બ્રાંચ પોસ્ટ માસ્ટરને તેમની ઉત્તમ કામગીરીને પગલે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈનામ સાથે તેમને સર્ટિફ્કિેટ એનાયત કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ સારી કામગીરી કરતા રહે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Dabhoi: ડભોઇમાં ઇન્ડિયન પોસ્ટ વિભાગમાં શ્રોષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બ્રાન્ચ મેનેજરોને ઈનામ વિતરણ અને સર્ટિફ્કિેટ એનાયત કરાયા
  • સન્માન સમારોહમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ પોસ્ટ ઓફિસ પૂર્વ વિભાગ હાજર રહ્યાં
  • સારી કામગીરી કરતા તમામ બ્રાંચ પોસ્ટ માસ્ટરને તેમની ઉત્તમ કામગીરીને પગલે સન્માનિત કરવામાં આવ્યા હતા

રૂડભોઇ ડિવિઝનમાં આવતી ઇન્ડિયન પોસ્ટ વિભાગની આજે ખાસ બેઠક ડભોઇ સત્તર ગામ પટેલ વાડી ખાતે મળી હતી. જેમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ પોસ્ટ ઓફ્સિ પૂર્વ વિભાગના આર.બી.ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને સારી કામગીરી કરવા બદલ બ્રાન્ચ મેનેજરોને ઈનામ વિતરણ અને સર્ટિફ્કિેટ એનાયત કર્યા હતા.

પૂર્વ વિભાગ ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા આજે ડભોઇ ડિવિઝનની 127 અને એ.એસ.પી સબ-ડિવિઝનની 65 પોસ્ટ ઓફ્સિનાં મેનેજર અને કર્મચારીઓની ખાસ બેઠક ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ્ પોસ્ટ ઓફ્સિ વિભાગના આર.બી.ઠાકોર અને આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ્ પોસ્ટ ઓફ્સિ વિભાગ અભિષેક દુબેની અધ્યક્ષતામાં ડભોઇ સત્તર ગામ પટેલ વાડી ખાતે મળી હતી. જેમાં વિવિધ કેટેગરીમાં સારી કામગીરી કરતા તમામ બ્રાંચ પોસ્ટ માસ્ટરને તેમની ઉત્તમ કામગીરીને પગલે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈનામ સાથે તેમને સર્ટિફ્કિેટ એનાયત કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ સારી કામગીરી કરતા રહે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.