Dabhoi: ડભોઇ નગર પાલિકા દ્વારા એક પાકું અને 7કાચા બાંધકામ દૂર કરાયા

આચારસંહિતા પૂર્ણ થતાં જ દબાણશાખાની ટીમ ત્રાટકીવિમલપાર્ક સોસાયટીમાં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સની જમીન ઉપરના દબાણો દૂર કરાયા ડભોઇની વિમલ સોસાયટી ખાતે ગેરકાયદે દબાણ દૂર કરતું પાલિકા તંત્ર ડભોઇ નગરપાલિકા દ્વારા ડભોઇ વિમલ પાર્ક સોસાયટીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જમીન ઉપર કાયમી તેમજ હંગામી ગેરકાયદે દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રોટેક્શન દીવાલ સહિત 1 પાકું બાંધકામ અને 7 જેટલા કાચા બાંધકામ દૂર કરતા વિસ્તારમાં ફ્ફ્ડાટ જોવા મળ્યો હતો. ડભોઇ નગરમાં ગેરકાયદે દબાણોની ભરમાર છે. આચારસંહિતા પૂર્ણ થતા જ ડભોઇ નગર પાલિકા એક્શન મોડમાં જોવા મળી છે. ગેરકાયદે દબાણો સામે લાલ આંખ કરી છે. ડભોઇ નગરપાલિકા ચીફ્ ઓફ્સિરની સૂચના અને તેમની હાજરીમાં આજે ડભોઇની વિમલ પાર્ક સોસાયટીમાં બની રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આજુ બાજુ હંગામી તેમજ કાયમી દબાણો દૂર કરવા કાર્યવાહી કરાઇ હતી. જેમાં 7 જેટલા કાચા બાંધકામ અને એક પાકું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. ડભોઇ નગર પાલિકા કર્મચારીઓ સહિત ડભોઇ નગર પાલિકા પ્રમુખ બીરેન શાહની ઉપસ્થિતમાં જે.સી.બી ફેરવી દેવાયું હતું. જે પ્રસંગે ધારાસભ્ય મહેતાએ જણાવ્યું હતું કે, એક પણ દબાણકર્તાને છોડવામાં નહી આવે. આગામી સમયમાં પણ આજ કામગીરી યથાવત રહેશે. તેમ ચીફ્ ઓફ્સિર જયકિશન તડવી દ્વારા જણાવાયું હતું.

Dabhoi: ડભોઇ નગર પાલિકા દ્વારા એક પાકું અને 7કાચા બાંધકામ દૂર કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આચારસંહિતા પૂર્ણ થતાં જ દબાણશાખાની ટીમ ત્રાટકી
  • વિમલપાર્ક સોસાયટીમાં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સની જમીન ઉપરના દબાણો દૂર કરાયા
  • ડભોઇની વિમલ સોસાયટી ખાતે ગેરકાયદે દબાણ દૂર કરતું પાલિકા તંત્ર

ડભોઇ નગરપાલિકા દ્વારા ડભોઇ વિમલ પાર્ક સોસાયટીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જમીન ઉપર કાયમી તેમજ હંગામી ગેરકાયદે દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રોટેક્શન દીવાલ સહિત 1 પાકું બાંધકામ અને 7 જેટલા કાચા બાંધકામ દૂર કરતા વિસ્તારમાં ફ્ફ્ડાટ જોવા મળ્યો હતો.

ડભોઇ નગરમાં ગેરકાયદે દબાણોની ભરમાર છે. આચારસંહિતા પૂર્ણ થતા જ ડભોઇ નગર પાલિકા એક્શન મોડમાં જોવા મળી છે. ગેરકાયદે દબાણો સામે લાલ આંખ કરી છે. ડભોઇ નગરપાલિકા ચીફ્ ઓફ્સિરની સૂચના અને તેમની હાજરીમાં આજે ડભોઇની વિમલ પાર્ક સોસાયટીમાં બની રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આજુ બાજુ હંગામી તેમજ કાયમી દબાણો દૂર કરવા કાર્યવાહી કરાઇ હતી. જેમાં 7 જેટલા કાચા બાંધકામ અને એક પાકું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. ડભોઇ નગર પાલિકા કર્મચારીઓ સહિત ડભોઇ નગર પાલિકા પ્રમુખ બીરેન શાહની ઉપસ્થિતમાં જે.સી.બી ફેરવી દેવાયું હતું. જે પ્રસંગે ધારાસભ્ય મહેતાએ જણાવ્યું હતું કે, એક પણ દબાણકર્તાને છોડવામાં નહી આવે. આગામી સમયમાં પણ આજ કામગીરી યથાવત રહેશે. તેમ ચીફ્ ઓફ્સિર જયકિશન તડવી દ્વારા જણાવાયું હતું.