Char Dham Yatra 2024: શ્રદ્ધાળુઓ માટેની માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચન

ઉત્તરાખંડ સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરવા સુચનાચારધામ યાત્રા પહેલા ફરજીયાત નોંધણી કરવી પડશે જે તારીખો નોંધણી કરાવી છે એજ તારીખમાં જવુ પડશે ચારધામ યાત્રા દરમ્યાન યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે અને શ્રદ્ધાળુઓની સલામતી અને સગવડને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા કરવા ઇચ્છતા તમામ યાત્રાળુઓ માટે જે માર્ગદર્શિકા જાહેર કરી છે તેનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતના તમામ ટુર અને ટ્રાવેલ ઓપરેટરો અને જાહેર જનતાને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવે આવે છે.ટ્રાવેલ અસોસિએશન્સ સાથે સરકારની બેઠક  આ મુદ્દે, ગઇકાલે 22 મેના રોજ રોજ ગુજરાત સરકારના અગ્ર સચિવ (પ્રવાસન) ની અધ્યક્ષતામાં વિવિધ ટ્રાવેલ અસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાતના તમામ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરોને ઉત્તરાખંડ સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાને અનુસરવા અપીલ કરવામાં આવી છે. જે અંગે તમામ હાજર સભ્યો અને તેમના એસોસિએશનના સભ્યો અને યાત્રિકો સાથે ઉપરોક્ત માર્ગદર્શિકાનો પ્રસાર થાય તે માટે સંમત થયા હતા. યાત્રા પહેલા રજીસ્ટ્રેશન ફરજિયાત માર્ગદર્શિકામાં ચાર ધામ યાત્રા પર જતાં પહેલા ફરજિયાત રજીસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવ્યું છે. ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે યાત્રાળુઓને ચારધામ યાત્રા પર જતા પહેલા રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવી લેવું. યોગ્ય નોંધણી વિનાના લોકોને નિયુક્ત ચેકપોઇન્ટ પર રોકવામાં આવશે અને તેમને આગળ વધવાની પરવાનગી આપવામાં આવશે નહીં. રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તે જ તરીખોમાં યાત્રા કરવી માર્ગદર્શિકામાં શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે જે તારીખો માટે શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેનું ચુસ્તપણે પાલન કરવું આવશ્યક છે. જેથી મુલાકાતીઓના બહોળા પ્રવાહ સામે યાત્રાના સ્થળોમાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે અને દરેક યાત્રાળુઓ અડચણ રહિત યાત્રા કરી શકે. ટૂર ઓપરેટર્સને ખાસ અપીલ ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટોએ ખાસ ખાતરી કરી લેવી કે તેમના પ્રવાસીઓ મુસાફરી શરૂ કરતા પહેલા જરૂરી રજીસ્ટ્રેશન કરાવી લીધું હોય. આ અગમચેતીના પગલાંથી તીર્થયાત્રા દરમિયાન કોઈપણ અસુવિધા અથવા વિક્ષેપને અટકાવી શકાશે.

Char Dham Yatra 2024: શ્રદ્ધાળુઓ માટેની માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉત્તરાખંડ સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરવા સુચના
  • ચારધામ યાત્રા પહેલા ફરજીયાત નોંધણી કરવી પડશે
  • જે તારીખો નોંધણી કરાવી છે એજ તારીખમાં જવુ પડશે

ચારધામ યાત્રા દરમ્યાન યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે અને શ્રદ્ધાળુઓની સલામતી અને સગવડને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા કરવા ઇચ્છતા તમામ યાત્રાળુઓ માટે જે માર્ગદર્શિકા જાહેર કરી છે તેનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતના તમામ ટુર અને ટ્રાવેલ ઓપરેટરો અને જાહેર જનતાને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવે આવે છે.

ટ્રાવેલ અસોસિએશન્સ સાથે સરકારની બેઠક 

આ મુદ્દે, ગઇકાલે 22 મેના રોજ રોજ ગુજરાત સરકારના અગ્ર સચિવ (પ્રવાસન) ની અધ્યક્ષતામાં વિવિધ ટ્રાવેલ અસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાતના તમામ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરોને ઉત્તરાખંડ સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાને અનુસરવા અપીલ કરવામાં આવી છે. જે અંગે તમામ હાજર સભ્યો અને તેમના એસોસિએશનના સભ્યો અને યાત્રિકો સાથે ઉપરોક્ત માર્ગદર્શિકાનો પ્રસાર થાય તે માટે સંમત થયા હતા.

યાત્રા પહેલા રજીસ્ટ્રેશન ફરજિયાત

માર્ગદર્શિકામાં ચાર ધામ યાત્રા પર જતાં પહેલા ફરજિયાત રજીસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવ્યું છે. ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે યાત્રાળુઓને ચારધામ યાત્રા પર જતા પહેલા રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવી લેવું. યોગ્ય નોંધણી વિનાના લોકોને નિયુક્ત ચેકપોઇન્ટ પર રોકવામાં આવશે અને તેમને આગળ વધવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તે જ તરીખોમાં યાત્રા કરવી

માર્ગદર્શિકામાં શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે જે તારીખો માટે શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેનું ચુસ્તપણે પાલન કરવું આવશ્યક છે. જેથી મુલાકાતીઓના બહોળા પ્રવાહ સામે યાત્રાના સ્થળોમાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે અને દરેક યાત્રાળુઓ અડચણ રહિત યાત્રા કરી શકે.

ટૂર ઓપરેટર્સને ખાસ અપીલ

ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટોએ ખાસ ખાતરી કરી લેવી કે તેમના પ્રવાસીઓ મુસાફરી શરૂ કરતા પહેલા જરૂરી રજીસ્ટ્રેશન કરાવી લીધું હોય. આ અગમચેતીના પગલાંથી તીર્થયાત્રા દરમિયાન કોઈપણ અસુવિધા અથવા વિક્ષેપને અટકાવી શકાશે.