Vadodaraની SSG હોસ્પિટલની કેન્ટીનમાં સડેલા શાકભાજી અને ખુલ્લા કઠોળ જોવા મળ્યાં,મોટી બેદરકારી

વડોદરાની SSG હોસ્પિટલની કેન્ટીનમાં બેદરકારી SSG હોસ્પિટલની કેન્ટીનમાં નિયમોના ધજાગરા આરોગ્ય વિભાગની સૂચના છતા કોન્ટ્રાક્ટર બેફામ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આવેલી કેન્ટીની મોટી બેદરકારી સામે આવી છે,જેમાં કેન્ટીનના કોન્ટ્રાકટર દ્રારા સડેલા શાકભાજી અને કઠોળ ખુલ્લામાં જોવા મળ્યા હતા.2 દિવસ પહેલા આરોગ્યની ટીમે આપી હતી સૂચના તેમ છત્તા કોન્ટ્રાકટરો આંખ આળા કાન કરી રહ્યાં છે,ત્યારે શુ આ કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક રદ થશે કે પછી કોઈ દંડ કરાશે તે જોવું રહ્યું. આજે ફરીથી આરોગ્ય વિભાગે કેન્ટીનમાં પાડયા દરોડા વડોદરા આરોગ્ય વિભાગની ટીમે એસએસજી હોસ્પિટલમાં દરોડા પાડયા હતા,અગાઉ પણ દરોડા પાડયા હતા અને જરૂરી સૂચનાઓ આપી હતી તેમ છત્તા કેન્ટીન ચલાવનાર કોન્ટ્રાકટરને આ બાબતને ધ્યાને લીધી નથી.હોસ્પિટલમાં રોજના હજારો લોકો જમવા તેમજ નાસ્તો કરવા માટે આવતા હોય છે.ત્યારે શું કમાવવાની લાલચે આ કોન્ટ્રાકટરો લોકોને ખરાબ અને સડેલું ખવડાવશે? કેન્ટીનમાં નિયમોના ધજાગરા જોવા મળ્યા કેન્ટીનમાં નિયમોના ધજાગરા જોવા મળ્યા હતા,કેન્ટીનની અંદર કામ કરતા કર્મચારીઓએ હાથે મોજા કે માથા પર કેપ પણ પહેરી ન હતી ત્યારે દર્દીઓ તો બિમાર છે ત્યારે શું તેમના સગાઓને પણ બિમાર કરવાના છે,તેને લઈ એક સવાલ ઉભો થાય છે.આ ચેકિંગમાં કોર્પોરેટર પણ પહોંચ્યા હતા અને તેમણે પણ શાકભાજી અને અનાજને લઈ ચેકિંગ કર્યું હતુ. 15 એપ્રિલ 2024ના રોજ આરોગ્ય વિભાગે ખંડેરાવ માર્કેટમાં કર્યા હતા દરોડા વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતા ચોકમાં આવેલ ફળફળાદીના વીક્રેતાઓને ત્યાં ધનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અંદાજે 55 જેટલી વખાણ, દુકાનોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. અહીં સડી ગયેલો 85 કિલો અખાધ ફ્રૂટનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનના ફુડ સેફટી વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યની સુખાકારીને ધ્યાનમાં લઈ ફ્રુટના મોટા બે બજારમાં ચેકિંગ ધરવામાં આવ્યું હતું. ફૂડ ઇન્સ્પેક્ટરો સહિતની અલગ અલગ આઠ ટીમોએ ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતા ચોક જ્યાં મોટા પ્રમાણમાં ફ્રુટના વિક્રેતાઓ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું.  

Vadodaraની SSG હોસ્પિટલની કેન્ટીનમાં સડેલા શાકભાજી અને ખુલ્લા કઠોળ જોવા મળ્યાં,મોટી બેદરકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરાની SSG હોસ્પિટલની કેન્ટીનમાં બેદરકારી
  • SSG હોસ્પિટલની કેન્ટીનમાં નિયમોના ધજાગરા
  • આરોગ્ય વિભાગની સૂચના છતા કોન્ટ્રાક્ટર બેફામ

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આવેલી કેન્ટીની મોટી બેદરકારી સામે આવી છે,જેમાં કેન્ટીનના કોન્ટ્રાકટર દ્રારા સડેલા શાકભાજી અને કઠોળ ખુલ્લામાં જોવા મળ્યા હતા.2 દિવસ પહેલા આરોગ્યની ટીમે આપી હતી સૂચના તેમ છત્તા કોન્ટ્રાકટરો આંખ આળા કાન કરી રહ્યાં છે,ત્યારે શુ આ કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક રદ થશે કે પછી કોઈ દંડ કરાશે તે જોવું રહ્યું.

આજે ફરીથી આરોગ્ય વિભાગે કેન્ટીનમાં પાડયા દરોડા

વડોદરા આરોગ્ય વિભાગની ટીમે એસએસજી હોસ્પિટલમાં દરોડા પાડયા હતા,અગાઉ પણ દરોડા પાડયા હતા અને જરૂરી સૂચનાઓ આપી હતી તેમ છત્તા કેન્ટીન ચલાવનાર કોન્ટ્રાકટરને આ બાબતને ધ્યાને લીધી નથી.હોસ્પિટલમાં રોજના હજારો લોકો જમવા તેમજ નાસ્તો કરવા માટે આવતા હોય છે.ત્યારે શું કમાવવાની લાલચે આ કોન્ટ્રાકટરો લોકોને ખરાબ અને સડેલું ખવડાવશે?


કેન્ટીનમાં નિયમોના ધજાગરા જોવા મળ્યા

કેન્ટીનમાં નિયમોના ધજાગરા જોવા મળ્યા હતા,કેન્ટીનની અંદર કામ કરતા કર્મચારીઓએ હાથે મોજા કે માથા પર કેપ પણ પહેરી ન હતી ત્યારે દર્દીઓ તો બિમાર છે ત્યારે શું તેમના સગાઓને પણ બિમાર કરવાના છે,તેને લઈ એક સવાલ ઉભો થાય છે.આ ચેકિંગમાં કોર્પોરેટર પણ પહોંચ્યા હતા અને તેમણે પણ શાકભાજી અને અનાજને લઈ ચેકિંગ કર્યું હતુ.


15 એપ્રિલ 2024ના રોજ આરોગ્ય વિભાગે ખંડેરાવ માર્કેટમાં કર્યા હતા દરોડા

વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતા ચોકમાં આવેલ ફળફળાદીના વીક્રેતાઓને ત્યાં ધનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અંદાજે 55 જેટલી વખાણ, દુકાનોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. અહીં સડી ગયેલો 85 કિલો અખાધ ફ્રૂટનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનના ફુડ સેફટી વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યની સુખાકારીને ધ્યાનમાં લઈ ફ્રુટના મોટા બે બજારમાં ચેકિંગ ધરવામાં આવ્યું હતું. ફૂડ ઇન્સ્પેક્ટરો સહિતની અલગ અલગ આઠ ટીમોએ ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતા ચોક જ્યાં મોટા પ્રમાણમાં ફ્રુટના વિક્રેતાઓ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું.