Bhavnagar Breaking: સર્વોત્તમ ડેરીએ દૂધની ખરીદીમાં કર્યો ભાવ વધારો

સર્વોત્તમ ડેરીએ કિલો ફેટે રૂ. 20નો કર્યો વધારોઅગાઉ કિલો ફેટે રૂ. 810નો ભાવ મળતો હતો રૂ. 20નો વધારો કરતા પશુપાલકોને રૂ. 830 મળશે ભાવનગરના પશુપાલકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ભાવનગરના પશુપાલકોની સૌથી મોટી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની દૂધ સહકારી ડેરી એટલે કે સર્વોત્તમ ડેરી દ્વારા મોટો નિર્ણય લઈને દૂધની ખરીદીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભાવનગરની સહકારી ડેરી સર્વોતમ ડેરીએ દૂધની ખરીદીમાં ભાવ વધારો કર્યો છે. ભાવનગર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લી.ની સર્વોત્તમ ડેરી દ્વાર કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે. તો, આ પહેલા, સર્વોત્તમ ડેરી દ્વારા કિલો ફેટના ભાવ રૂ.810 હતો. હવે રૂ.20નો વધારો કરતા કિલો ફેટે પશુપાલકોને 830 રૂપિયા મળશે. સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર કરવામાં આવેલો આ નવો ભાવ વધારો આવતીકાલ એટલે કે તારીખ 1 જૂનથી અમલી કરવામાં આવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ગરમીના કારણે પશુ ઉત્પાદકોમાં દૂધનું ઉત્પાદન ઓછું મળતા પશુપાલકોને રાહત મળી છે.

Bhavnagar Breaking: સર્વોત્તમ ડેરીએ દૂધની ખરીદીમાં કર્યો ભાવ વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સર્વોત્તમ ડેરીએ કિલો ફેટે રૂ. 20નો કર્યો વધારો
  • અગાઉ કિલો ફેટે રૂ. 810નો ભાવ મળતો હતો
  • રૂ. 20નો વધારો કરતા પશુપાલકોને રૂ. 830 મળશે

ભાવનગરના પશુપાલકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ભાવનગરના પશુપાલકોની સૌથી મોટી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની દૂધ સહકારી ડેરી એટલે કે સર્વોત્તમ ડેરી દ્વારા મોટો નિર્ણય લઈને દૂધની ખરીદીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ, ભાવનગરની સહકારી ડેરી સર્વોતમ ડેરીએ દૂધની ખરીદીમાં ભાવ વધારો કર્યો છે. ભાવનગર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લી.ની સર્વોત્તમ ડેરી દ્વાર કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે. તો, આ પહેલા, સર્વોત્તમ ડેરી દ્વારા કિલો ફેટના ભાવ રૂ.810 હતો. હવે રૂ.20નો વધારો કરતા કિલો ફેટે પશુપાલકોને 830 રૂપિયા મળશે.


સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર કરવામાં આવેલો આ નવો ભાવ વધારો આવતીકાલ એટલે કે તારીખ 1 જૂનથી અમલી કરવામાં આવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ગરમીના કારણે પશુ ઉત્પાદકોમાં દૂધનું ઉત્પાદન ઓછું મળતા પશુપાલકોને રાહત મળી છે.