Bharuch: આમોદમાં GST વિભાગના દરોડા, સિરામિકની દુકાનમાં તપાસનો ધમધમાટ

આમોદમાં સિરામિકની દુકાનમાં GSTની તપાસનવીનગરી વિસ્તારમાં આવેલી દુકાનમાં દરોડા GST વિભાગના દરોડાથી ખળભળાટરાજ્યભરમાં સ્ટેટ GST વિભાગ દ્વારા કરચોરો સામે કાર્યવાહી કરવા અને કરચોરી પકડી પાડવા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ જિલ્લાઓમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તેવામાં ભરૂચના આમોદમાં GST વિભાગે સિરામિકની દુકાનમાં દરોડા પાડ્યા છે. સિરામિકની દુકાનમાં દરોડા પાડતા વ્યાપારીઓમાં ફફડાટ ફેલાયો છે.મળતી માહિતી મુજબ, આમોદમાં આવેલા પૂરશા રોડ નવીનગરી વિસ્તારમાં NV સિરામિકની દુકાનમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. અંદાજી 11 વાગ્યાંના સમયથી સિરામિકની દુકાનમાં GST વિભાગ દ્વાર સર્ચ હાથ ધર્યું છે. આમોદમાં GST વિભાગના દરોડાથી વ્યાપારીઓમાં ખરભળાટ મચી જવા પામ્યો છે. સિરામિકની દુકાનમાં GST વિભાગની કાર્યવાહી હાલ શરૂ છે.

Bharuch: આમોદમાં GST વિભાગના દરોડા, સિરામિકની દુકાનમાં તપાસનો ધમધમાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આમોદમાં સિરામિકની દુકાનમાં GSTની તપાસ
  • નવીનગરી વિસ્તારમાં આવેલી દુકાનમાં દરોડા
  • GST વિભાગના દરોડાથી ખળભળાટ

રાજ્યભરમાં સ્ટેટ GST વિભાગ દ્વારા કરચોરો સામે કાર્યવાહી કરવા અને કરચોરી પકડી પાડવા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ જિલ્લાઓમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તેવામાં ભરૂચના આમોદમાં GST વિભાગે સિરામિકની દુકાનમાં દરોડા પાડ્યા છે. સિરામિકની દુકાનમાં દરોડા પાડતા વ્યાપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, આમોદમાં આવેલા પૂરશા રોડ નવીનગરી વિસ્તારમાં NV સિરામિકની દુકાનમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. અંદાજી 11 વાગ્યાંના સમયથી સિરામિકની દુકાનમાં GST વિભાગ દ્વાર સર્ચ હાથ ધર્યું છે. આમોદમાં GST વિભાગના દરોડાથી વ્યાપારીઓમાં ખરભળાટ મચી જવા પામ્યો છે. સિરામિકની દુકાનમાં GST વિભાગની કાર્યવાહી હાલ શરૂ છે.