Bharuch Weather Update: શુકલતીર્થમાં ભારે પવન સાથે વરસાદ,વૃક્ષો ધરાશાયી થતાં એકનું મોત

ભરૂચના શુકલતીર્થમાં ભારે પવન સાથે વરસાદ રીક્ષા પર વૃક્ષ ધરાશાયી થતા એક મહિલાનું મોત કારમાં બેસેલા 2 યુવકો થયા ઈજાગ્રસ્ત ગુજરાતભરમાં પડતી કાળઝાળ ગરમી વચ્ચે હવે વરસાદનું આગમન થઈ ગયું છે. હાલ છેલ્લા ઘણા સમયથી અંગ દઝાડે તેવી અસહ્ય ગરમી પડી રહી હતી. જેમાં હવે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં અનેક જગ્યા પર વરસાદનું આગમન થઈ ગયું છે. ગીર સોમનાથ, વલસાડ, સુરત, ભરૂચ, છોટાઉદેપુર જેવા અનેક જગ્યા પર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર ઘણી જગ્યાએ વરસાદનું આગમન થઈ ગયું છે. ભારે પવનની સાથે વરસાદ ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં શુકલતીર્થમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચમાં વરસાદનું આગમન થઈ ગયું છે. શુકલતીર્થમાં ભારે પવનની સાથે વરસાદ વરસ્યો હતો. જે બાદ વૃક્ષ ધરાશાયી થયા હોવાની માહિતી મળી આવી હતી. આ વૃક્ષ ધરાશાયી થતાં તે રિક્ષા પર પડ્યું હતું. વૃક્ષ ધરાશાયી થતાં એકનું મોત 2 ઘાયલ ભારે પવનની સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાં એક વૃક્ષ ધરાશાયી થઈને રિક્ષા પર પડ્યું હતું. અને આ રિક્ષા પર પડતાં તે રિક્ષામાં અંદર બેઠેલી એક મહિલાનું મોત નીપજ્યું હતું. જેમાં કાર અને રિક્ષા પર વૃક્ષ પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં કારમાં સવાર 2 યુવાકો ઇજાગ્રસ્ત થયા હતા.

Bharuch Weather Update: શુકલતીર્થમાં ભારે પવન સાથે વરસાદ,વૃક્ષો ધરાશાયી થતાં એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભરૂચના શુકલતીર્થમાં ભારે પવન સાથે વરસાદ
  • રીક્ષા પર વૃક્ષ ધરાશાયી થતા એક મહિલાનું મોત
  • કારમાં બેસેલા 2 યુવકો થયા ઈજાગ્રસ્ત

ગુજરાતભરમાં પડતી કાળઝાળ ગરમી વચ્ચે હવે વરસાદનું આગમન થઈ ગયું છે. હાલ છેલ્લા ઘણા સમયથી અંગ દઝાડે તેવી અસહ્ય ગરમી પડી રહી હતી. જેમાં હવે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં અનેક જગ્યા પર વરસાદનું આગમન થઈ ગયું છે. ગીર સોમનાથ, વલસાડ, સુરત, ભરૂચ, છોટાઉદેપુર જેવા અનેક જગ્યા પર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર ઘણી જગ્યાએ વરસાદનું આગમન થઈ ગયું છે.

ભારે પવનની સાથે વરસાદ

ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં શુકલતીર્થમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચમાં વરસાદનું આગમન થઈ ગયું છે. શુકલતીર્થમાં ભારે પવનની સાથે વરસાદ વરસ્યો હતો. જે બાદ વૃક્ષ ધરાશાયી થયા હોવાની માહિતી મળી આવી હતી. આ વૃક્ષ ધરાશાયી થતાં તે રિક્ષા પર પડ્યું હતું.


વૃક્ષ ધરાશાયી થતાં એકનું મોત 2 ઘાયલ 

ભારે પવનની સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાં એક વૃક્ષ ધરાશાયી થઈને રિક્ષા પર પડ્યું હતું. અને આ રિક્ષા પર પડતાં તે રિક્ષામાં અંદર બેઠેલી એક મહિલાનું મોત નીપજ્યું હતું. જેમાં કાર અને રિક્ષા પર વૃક્ષ પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં કારમાં સવાર 2 યુવાકો ઇજાગ્રસ્ત થયા હતા.