AMC News: શહેરમાં પાર્કિંગ પોલિસીને લઈને વિપક્ષના નેતાએ ઉઠાવ્યા સવાલ

મનપા અને પોલીસની અલગ-અલગ પોલિસીઃ શહેઝાદખાનનો પાર્કિંગમાં પાર્કિંગ મુદ્દે અલગ-અલગ દંડઃ શહેઝાદખાન દંડની રકમ એક સરખી રાખવામાં આવે તેવી માગ અમદાવાદમાં રોડ પર વાહનો પાર્ક કરવા માટેની પાર્કિંગ પોલિસીને લઈને ફરી એકવાર વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપો કરતાં પાર્કિંગ પોલિસીને લઈને સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણના આક્ષેપો છે કે AMCમાં ભાજપ દ્વારા આયોજન કરવામાં આવે છે તેમાં યોગ્ય પોલિસી નથી હોતી. તેમણે વધુ આક્ષેપો કરતાં કહ્યું હતું કે ગેરકાયદે પાર્કિંગને ટો કરવામાં આવે છે તેમાં પોલીસ અને AMC ટો કરે છે અને દંડ ફટકારે છે. પોલીસ અને AMC દ્વારા લેવામાં આવતા દંડની રકમમાં પણ જમીન આસમાનનો ફેર છે. શહેઝાદખાન પઠાણે આક્ષેપ કરતાં કહ્યું છે કે જો પોલીસ ફોર વ્હીલર ટો કરે છે તો તેની સટમે 100નો દંડ ફટકારે છે જ્યારે ટૂ વ્હીલર હોય તો 750નો દંડ ફટકારે છે. તો બીજી બાજુ, AMC દ્વારા ટો કરવામાં આવેલ વાહનો સામે કેટલો દંડ લેવો તેની કોઈ કિંમત નક્કી નથી કરી. ક્યારેક 200 , 500 કે 1000નો દંડ લેવામાં આવે છે. તો શહેરમાં પાર્કિંગ પોલિસી અને દંડની રકમને લઈને કોંગ્રેસ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે. AMCમાં વિપક્ષ કોંગ્રેસના નેતા શહેઝાદખાન પઠાણે માંગ કરે છે કે ટોઈંગ માટે એક પોલિસી નક્કી કરી યોગ્ય રકમ લેવામાં આવે.

AMC News: શહેરમાં પાર્કિંગ પોલિસીને લઈને વિપક્ષના નેતાએ ઉઠાવ્યા સવાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મનપા અને પોલીસની અલગ-અલગ પોલિસીઃ શહેઝાદખાન
  • નો પાર્કિંગમાં પાર્કિંગ મુદ્દે અલગ-અલગ દંડઃ શહેઝાદખાન
  • દંડની રકમ એક સરખી રાખવામાં આવે તેવી માગ

અમદાવાદમાં રોડ પર વાહનો પાર્ક કરવા માટેની પાર્કિંગ પોલિસીને લઈને ફરી એકવાર વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપો કરતાં પાર્કિંગ પોલિસીને લઈને સવાલો ઉઠાવ્યા છે.

વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણના આક્ષેપો છે કે AMCમાં ભાજપ દ્વારા આયોજન કરવામાં આવે છે તેમાં યોગ્ય પોલિસી નથી હોતી. તેમણે વધુ આક્ષેપો કરતાં કહ્યું હતું કે ગેરકાયદે પાર્કિંગને ટો કરવામાં આવે છે તેમાં પોલીસ અને AMC ટો કરે છે અને દંડ ફટકારે છે. પોલીસ અને AMC દ્વારા લેવામાં આવતા દંડની રકમમાં પણ જમીન આસમાનનો ફેર છે.

શહેઝાદખાન પઠાણે આક્ષેપ કરતાં કહ્યું છે કે જો પોલીસ ફોર વ્હીલર ટો કરે છે તો તેની સટમે 100નો દંડ ફટકારે છે જ્યારે ટૂ વ્હીલર હોય તો 750નો દંડ ફટકારે છે. તો બીજી બાજુ, AMC દ્વારા ટો કરવામાં આવેલ વાહનો સામે કેટલો દંડ લેવો તેની કોઈ કિંમત નક્કી નથી કરી. ક્યારેક 200 , 500 કે 1000નો દંડ લેવામાં આવે છે.

તો શહેરમાં પાર્કિંગ પોલિસી અને દંડની રકમને લઈને કોંગ્રેસ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે. AMCમાં વિપક્ષ કોંગ્રેસના નેતા શહેઝાદખાન પઠાણે માંગ કરે છે કે ટોઈંગ માટે એક પોલિસી નક્કી કરી યોગ્ય રકમ લેવામાં આવે.