Ahmedabadની બી.જે.મેડિકલ કોલેજ આવી વિવાદમાં

બી.જે. મેડિકલ બહાર મ્યુઝિકલ શો યોજાયો એશિયાની સૌથી મોટી હોસ્પિટલના પ્રાંગણમાં ધ્વનિ પ્રદૂષણ નિયમોના ધજાગરા ઉડયા સરકારી હોસ્પિટલના કેમ્પસમાં અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે. બી.જે.મેડિકલ બહાર મ્યુઝિકલ શો યોજાયો હતો. જેમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલના પ્રાંગણમાં ધ્વનિ પ્રદૂષણ થયુ છે. તેમાં હોસ્પિટલના ગ્રાઉન્ડની બહાર બેદરકારી સામે આવી છે. જેમાં કોલેજમાં જુનિયર ડોકટર્સ દ્વારા મ્યુઝીક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં સાયલન્ટ ઝોન જાહેર છતાં મ્યુઝીકથી દર્દીઓ પરેશાન થયા હતા. જેમાં સરકારી હોસ્પિટલના કેમ્પસમાં નિયમોના ધજાગરા ઉડયા હતા. હોસ્પિટલની બહાર ભવ્ય મ્યુઝિકલ શો યોજાયો હતો હોસ્પિટલની બહાર ભવ્ય મ્યુઝિકલ શો યોજાયો હતો. જેમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલની બહાર મોટી બેદરકારી સામે આવી છે. જ્યાં હોર્ન વગાડવા અને શાંતિ જાળવવાની અપીલ કરાય છે તેની સામે મોટા મ્યુઝિકલ શોનું આયોજન થયુ હતુ. તેથી દર્દીઓ ધ્વનિ પ્રદુષણનો ભોગ બન્યા હતા. સિંગર શંકર મહાદેવનનો મ્યુઝિકલ શોમાં તબીબો મન મુકી ઝુમ્યા હતા. તેથી તબીબો શોમાં મસ્ત દર્દીઓ ત્રસ્ત થયા હતા. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં શોની પરવાનગી કોને આપી હશે તે મોટો પ્રશ્ન છે.  સરકારી હોસ્પિટલમાં જ દીવા તળે અંધારા જેવો ઘાટ શહેરના તંત્રની સરકારી હોસ્પિટલમાં જ દીવા તળે અંધારા જેવો ઘાટ જોવા મળ્યો છે. જેમાં ધ્વનિ પ્રદુષણના નિયમોના ધજાગરા સરકારી હોસ્પિટલના કેમ્પસમાં ઉડયા છે. ત્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં જ ધ્વનિ પ્રદુષણ જોવા મળ્યું છે. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે. જેમાં બી.જે.મેડીકલ કોલેજમાં જુનિયર ડોકટર્સ દ્વારા મ્યુઝીક કોન્સર્ટ યોજાયુ હતુ. સાયલન્ટ ઝોન જાહેર હોવા છતાં મ્યુઝીક સ્પીકરોએ દર્દીઓને પરેશાન કર્યા છે.

Ahmedabadની બી.જે.મેડિકલ કોલેજ આવી વિવાદમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બી.જે. મેડિકલ બહાર મ્યુઝિકલ શો યોજાયો
  • એશિયાની સૌથી મોટી હોસ્પિટલના પ્રાંગણમાં ધ્વનિ પ્રદૂષણ
  • નિયમોના ધજાગરા ઉડયા સરકારી હોસ્પિટલના કેમ્પસમાં

અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે. બી.જે.મેડિકલ બહાર મ્યુઝિકલ શો યોજાયો હતો. જેમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલના પ્રાંગણમાં ધ્વનિ પ્રદૂષણ થયુ છે. તેમાં હોસ્પિટલના ગ્રાઉન્ડની બહાર બેદરકારી સામે આવી છે. જેમાં કોલેજમાં જુનિયર ડોકટર્સ દ્વારા મ્યુઝીક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં સાયલન્ટ ઝોન જાહેર છતાં મ્યુઝીકથી દર્દીઓ પરેશાન થયા હતા. જેમાં સરકારી હોસ્પિટલના કેમ્પસમાં નિયમોના ધજાગરા ઉડયા હતા.

હોસ્પિટલની બહાર ભવ્ય મ્યુઝિકલ શો યોજાયો હતો

હોસ્પિટલની બહાર ભવ્ય મ્યુઝિકલ શો યોજાયો હતો. જેમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલની બહાર મોટી બેદરકારી સામે આવી છે. જ્યાં હોર્ન વગાડવા અને શાંતિ જાળવવાની અપીલ કરાય છે તેની સામે મોટા મ્યુઝિકલ શોનું આયોજન થયુ હતુ. તેથી દર્દીઓ ધ્વનિ પ્રદુષણનો ભોગ બન્યા હતા. સિંગર શંકર મહાદેવનનો મ્યુઝિકલ શોમાં તબીબો મન મુકી ઝુમ્યા હતા. તેથી તબીબો શોમાં મસ્ત દર્દીઓ ત્રસ્ત થયા હતા. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં શોની પરવાનગી કોને આપી હશે તે મોટો પ્રશ્ન છે.

 સરકારી હોસ્પિટલમાં જ દીવા તળે અંધારા જેવો ઘાટ

શહેરના તંત્રની સરકારી હોસ્પિટલમાં જ દીવા તળે અંધારા જેવો ઘાટ જોવા મળ્યો છે. જેમાં ધ્વનિ પ્રદુષણના નિયમોના ધજાગરા સરકારી હોસ્પિટલના કેમ્પસમાં ઉડયા છે. ત્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં જ ધ્વનિ પ્રદુષણ જોવા મળ્યું છે. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે. જેમાં બી.જે.મેડીકલ કોલેજમાં જુનિયર ડોકટર્સ દ્વારા મ્યુઝીક કોન્સર્ટ યોજાયુ હતુ. સાયલન્ટ ઝોન જાહેર હોવા છતાં મ્યુઝીક સ્પીકરોએ દર્દીઓને પરેશાન કર્યા છે.