Ahmedabad AMC કમિશનરે લીધા આકરા પગલા,34 એસ્ટેટ અધિકારીઓને મોકલી નોટીસ

રાજકોટ અગ્નિકાંડ બાદ AMC વિભાગ હરકતમાં એસ્ટેટ વિભાગના 34 અધિકારીઓને ફટકારાઈ નોટીસ 14 જુના અધિકારી જ્યારે 20 ચાલુ ફરજ પરના અધિકારીને ફટકારી નોટીસ અમદાવાદ મ્યુ.કમિશનર આકરા પાણીએ છે.મ્યુ.કમિશનરે 34 એસ્ટેટ વિભાગને નોટીસ મોકલી છે.એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્રારા 1498 એકમની જ ચકાસણી કરી હતી જે પૈકી 215 એકમ પાસે ફાયર NOC કે BU પરમિશન ન હતી અને તપાસની કામગીરીમાં કચાશ રાખી હતી જેના કારણે અધિકારીઓને નોટીસ આપી છે. TRP ગેમઝોનની ઘટનાના પગલે હાઇકોરીતે સુઓમોટો લીધી હતી. સુઓમોટોની સુનાવણી દરમિયાન હાઇકોર્ટ દ્વારા ગુજરાતના મુખ્ય મહાનગર પાલિકાના કમિશનર પાસે બીયુ પરવાનગી અને ફાયર એનઓસી મુદે રિપોર્ટ માગવામાં આવ્યો હતો. કમિશનરે લીધા આકરા પગલા રાજકોટ TRP અગ્નિકાંડમાં બાદ અમદાવાદ મહાનગર પાલિકા તંત્ર સફાળુ જાગ્યુ છે. અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર એમ થેન્નારસન દ્વારા 34 એસ્ટેટ અધિકારીઓ સામે શો-કોઝ નોટીસ અને ચાર્જશીટ દાખલ કરવા આદેશ આપ્યા છે. ફાયર એનઓસી અને બીયુ પરવાગી વગર શહેરમાં ચાલી રહેલા બાંધકામ મુદે આ નોટીસ અપાઇ છે. કમિશનરના આકરા વલણના કારણે પાલિકાના કર્મચારીઓમાં હડકંપ મચી ગયો છે. કમિશનર અધિકારીઓની કામગીરીથી નારાજ અમદાવાદ શહેરમાં યુદ્ધના ધોરણે વિભાગો દ્વારા સ્કૂલ, મોલ, મલ્ટીપ્લેક્ષ, ગેમઝોન, એમ્યુઝ પાર્ક સહિત મોટા એકમમાં તપાસ હાથધરી હતી. જ્યારે આ તપાસમાં શહેરમાં અનેક ગેમઝોન વગર પરવાનગીએ ચાલતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના પગલે એએમસી કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગ કામગીરીથી નારાજગી વ્યકત કરાઇ હતી.એએમસીની તપાસ દરમિયાન બહાર આવેલા આંકડા મુજબ 1498 એકમ તપાસ કરાયા હતા. જેમાંથી 215 એકમ પાસે ફાયર એનઓસી કે પછી બીયુ પરવાનગી ન હોવાનું સામે આવ્યુ હતું. હાલમાં ફરજ બજાવતા કર્મચારી હિતેન્દ્ર મકવાણા - ડે ટીડીઓ હેમાબેન શાક્ય - ડે ટીડીઓ નિતીન આહુજા - આસી ટીડીઓ કિશોર પટેલ- આસી. ટીડીઓ ચિરાગ ઘામેચા - આસી. ટીડીઓ હિતેષ ચૌહાણ - આસી ટીડીઓ કાંતિલાલ દાફડા - આસી ટીડીઓ મિલીન્દ પટેલ - ઇન્સ્પેક્ટર સુભાષ વાંકડે - ઇન્સ્પેક્ટર ગૌરવ પટેલ - ઇન્સ્પેક્ટર ઘનશ્યામ બામણીયા - ઇન્સ્પેક્ટર સુનિલ વાઘેલા - ઇન્સ્પેક્ટર યોગેશ દેવરાય - ઇન્સ્પેક્ટર નિસર્ગ પટેલ - સબ ઇન્સ્પેક્ટર વિવિકત સોની - સબ ઇન્સ્પેક્ટર મનિષ મકવાણા - સબ ઇન્સ્પેક્ટર સચિત સંઘાડિયા - સબ ઇન્સ્પેક્ટર દિપ પટેલ - સબ ઇન્સ્પેક્ટર અગાઉ ફરજ બજાવતા કર્મચારી કાંતિભાઇ પટેલ - ડેપ્યુટી ટીડીઓ મુકેશભાઇ પટેલ - ડેપ્યુટી ટીડીઓ મોહનભાઇ રાઠોડ - આસી ટીડીઓ અતુલગીરી ગોસાઇ- આસી ટીડીઓ મુકેશ ચૌધરી - ઇન્સ્પેક્ટર મહેશ પટેલ - ઇન્સ્પેક્ટર રાજેશ પટેલ - ઇન્સ્પેક્ટર આશિષ ઉપાધ્યાય - ઇન્સ્પેક્ટર જીગ્નેશ શાહ - ઇન્સ્પેક્ટર અમિત શાહ - સબ ઇન્સ્પેક્ટર ભાર્ગવ સાતા - સબ ઇન્સ્પેક્ટર પાર્થ મોદી - સબ ઇન્સ્પેક્ટર હાર્દિક પટેલ - સબ ઇન્સ્પેક્ટર જયદીપ પ્રજાપતિ - સબ ઇન્સ્પેક્ટર   

Ahmedabad AMC કમિશનરે લીધા આકરા પગલા,34 એસ્ટેટ અધિકારીઓને મોકલી નોટીસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ અગ્નિકાંડ બાદ AMC વિભાગ હરકતમાં
  • એસ્ટેટ વિભાગના 34 અધિકારીઓને ફટકારાઈ નોટીસ
  • 14 જુના અધિકારી જ્યારે 20 ચાલુ ફરજ પરના અધિકારીને ફટકારી નોટીસ

અમદાવાદ મ્યુ.કમિશનર આકરા પાણીએ છે.મ્યુ.કમિશનરે 34 એસ્ટેટ વિભાગને નોટીસ મોકલી છે.એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્રારા 1498 એકમની જ ચકાસણી કરી હતી જે પૈકી 215 એકમ પાસે ફાયર NOC કે BU પરમિશન ન હતી અને તપાસની કામગીરીમાં કચાશ રાખી હતી જેના કારણે અધિકારીઓને નોટીસ આપી છે. TRP ગેમઝોનની ઘટનાના પગલે હાઇકોરીતે સુઓમોટો લીધી હતી. સુઓમોટોની સુનાવણી દરમિયાન હાઇકોર્ટ દ્વારા ગુજરાતના મુખ્ય મહાનગર પાલિકાના કમિશનર પાસે બીયુ પરવાનગી અને ફાયર એનઓસી મુદે રિપોર્ટ માગવામાં આવ્યો હતો.

કમિશનરે લીધા આકરા પગલા

રાજકોટ TRP અગ્નિકાંડમાં બાદ અમદાવાદ મહાનગર પાલિકા તંત્ર સફાળુ જાગ્યુ છે. અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર એમ થેન્નારસન દ્વારા 34 એસ્ટેટ અધિકારીઓ સામે શો-કોઝ નોટીસ અને ચાર્જશીટ દાખલ કરવા આદેશ આપ્યા છે. ફાયર એનઓસી અને બીયુ પરવાગી વગર શહેરમાં ચાલી રહેલા બાંધકામ મુદે આ નોટીસ અપાઇ છે. કમિશનરના આકરા વલણના કારણે પાલિકાના કર્મચારીઓમાં હડકંપ મચી ગયો છે.

કમિશનર અધિકારીઓની કામગીરીથી નારાજ

અમદાવાદ શહેરમાં યુદ્ધના ધોરણે વિભાગો દ્વારા સ્કૂલ, મોલ, મલ્ટીપ્લેક્ષ, ગેમઝોન, એમ્યુઝ પાર્ક સહિત મોટા એકમમાં તપાસ હાથધરી હતી. જ્યારે આ તપાસમાં શહેરમાં અનેક ગેમઝોન વગર પરવાનગીએ ચાલતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના પગલે એએમસી કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગ કામગીરીથી નારાજગી વ્યકત કરાઇ હતી.એએમસીની તપાસ દરમિયાન બહાર આવેલા આંકડા મુજબ 1498 એકમ તપાસ કરાયા હતા. જેમાંથી 215 એકમ પાસે ફાયર એનઓસી કે પછી બીયુ પરવાનગી ન હોવાનું સામે આવ્યુ હતું.

હાલમાં ફરજ બજાવતા કર્મચારી

હિતેન્દ્ર મકવાણા - ડે ટીડીઓ

હેમાબેન શાક્ય - ડે ટીડીઓ

નિતીન આહુજા - આસી ટીડીઓ

કિશોર પટેલ- આસી. ટીડીઓ

ચિરાગ ઘામેચા - આસી. ટીડીઓ

હિતેષ ચૌહાણ - આસી ટીડીઓ

કાંતિલાલ દાફડા - આસી ટીડીઓ

મિલીન્દ પટેલ - ઇન્સ્પેક્ટર

સુભાષ વાંકડે - ઇન્સ્પેક્ટર

ગૌરવ પટેલ - ઇન્સ્પેક્ટર

ઘનશ્યામ બામણીયા - ઇન્સ્પેક્ટર

સુનિલ વાઘેલા - ઇન્સ્પેક્ટર

યોગેશ દેવરાય - ઇન્સ્પેક્ટર

નિસર્ગ પટેલ - સબ ઇન્સ્પેક્ટર

વિવિકત સોની - સબ ઇન્સ્પેક્ટર

મનિષ મકવાણા - સબ ઇન્સ્પેક્ટર

સચિત સંઘાડિયા - સબ ઇન્સ્પેક્ટર

દિપ પટેલ - સબ ઇન્સ્પેક્ટર

અગાઉ ફરજ બજાવતા કર્મચારી

કાંતિભાઇ પટેલ - ડેપ્યુટી ટીડીઓ

મુકેશભાઇ પટેલ - ડેપ્યુટી ટીડીઓ

મોહનભાઇ રાઠોડ - આસી ટીડીઓ

અતુલગીરી ગોસાઇ- આસી ટીડીઓ

મુકેશ ચૌધરી - ઇન્સ્પેક્ટર

મહેશ પટેલ - ઇન્સ્પેક્ટર

રાજેશ પટેલ - ઇન્સ્પેક્ટર

આશિષ ઉપાધ્યાય - ઇન્સ્પેક્ટર

જીગ્નેશ શાહ - ઇન્સ્પેક્ટર

અમિત શાહ - સબ ઇન્સ્પેક્ટર

ભાર્ગવ સાતા - સબ ઇન્સ્પેક્ટર

પાર્થ મોદી - સબ ઇન્સ્પેક્ટર

હાર્દિક પટેલ - સબ ઇન્સ્પેક્ટર

જયદીપ પ્રજાપતિ - સબ ઇન્સ્પેક્ટર