Ahmedabad:GCCIના પ્રમુખ પદે સંદીપ એન્જિનિયરની વરણી,કહ્યું 1 લાખ મેમ્બરને જોડવાનું લક્ષ્ય

GCCIના નવા પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનિયરની વરણીGCCIના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ બન્યા ઉદ્યોગપતિ રાજેશ ગાંધી વિકસીત ભારત બનાવવામાં ગુજરાત ચેમ્બરની ભૂમિકા આગામી વર્ષમાં વિશેષ રહેશે: સંદીપ એન્જિનિયર અમદાવાદમાં આજે GCCIના નવા પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનિયરની વરણી કરવામાં આવી છે, ત્યારે GCCIના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ઉદ્યોગપતિ રાજેશ ગાંધીની વરણી કરવામાં આવી છે. GCCIના નવા પ્રેસિડેન્ટ બન્યા બાદ સંદીપ એન્જિનિયરે નિવદેન આપતા કહ્યું કે અમે ટેક્નોલોજીના બેઝ પર ગુજરાતને આગળ લઈ જઈશું અને વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવા કામ કરીશું.1 લાખ મેમ્બરને GCCI સાથે જોડવાનું લક્ષ્ય વધુમાં પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે AIની દુનિયામાં ચેમ્બરને ટેકનોલોજી બેઝ પર ગુજરાત અને દેશને આગળ લઈ જઈશું અને વિકસીત ભારત બનાવવામાં ગુજરાત ચેમ્બરની ભૂમિકા આગામી વર્ષમાં વિશેષ રહેશે તથા 5 ટ્રિલિયન ઈકોનોમી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની દિશામાં અમારૂ મહત્વનું યોગદાન રહેશે. ગયા વર્ષે 12 હજાર મેમ્બરને કલબમાં જોડયા છે અને આ વર્ષે 1 લાખ મેમ્બરને GCCI સાથે જોડવાનું લક્ષ્ય છે. MSMEના પ્રશ્નોને સરકાર સાથે મળી હલ કરીશું આ સાથે જ અમારૂ વિઝન મલ્ટીપલ નાની ઈન્ડસ્ટ્રીઝને લગતા વિશેષ ઈસ્યુને સરકારને સાથે રાખીને હલ કરવાનું રહેશે. ગ્લોબલ ચેલેન્જીસ અમારા માટે મોટો પડકાર છે પણ અમે નાના વેપારીઓને મળીશું અને હેલ્પ ડેસ્કના માધ્યમથી તેમને આગળ લાવવાનો પ્રયત્ન સતત કરતા રહીશું.

Ahmedabad:GCCIના પ્રમુખ પદે સંદીપ એન્જિનિયરની વરણી,કહ્યું 1 લાખ મેમ્બરને જોડવાનું લક્ષ્ય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • GCCIના નવા પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનિયરની વરણી
  • GCCIના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ બન્યા ઉદ્યોગપતિ રાજેશ ગાંધી
  • વિકસીત ભારત બનાવવામાં ગુજરાત ચેમ્બરની ભૂમિકા આગામી વર્ષમાં વિશેષ રહેશે: સંદીપ એન્જિનિયર

અમદાવાદમાં આજે GCCIના નવા પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનિયરની વરણી કરવામાં આવી છે, ત્યારે GCCIના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ઉદ્યોગપતિ રાજેશ ગાંધીની વરણી કરવામાં આવી છે. GCCIના નવા પ્રેસિડેન્ટ બન્યા બાદ સંદીપ એન્જિનિયરે નિવદેન આપતા કહ્યું કે અમે ટેક્નોલોજીના બેઝ પર ગુજરાતને આગળ લઈ જઈશું અને વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવા કામ કરીશું.

1 લાખ મેમ્બરને GCCI સાથે જોડવાનું લક્ષ્ય

વધુમાં પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે AIની દુનિયામાં ચેમ્બરને ટેકનોલોજી બેઝ પર ગુજરાત અને દેશને આગળ લઈ જઈશું અને વિકસીત ભારત બનાવવામાં ગુજરાત ચેમ્બરની ભૂમિકા આગામી વર્ષમાં વિશેષ રહેશે તથા 5 ટ્રિલિયન ઈકોનોમી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની દિશામાં અમારૂ મહત્વનું યોગદાન રહેશે. ગયા વર્ષે 12 હજાર મેમ્બરને કલબમાં જોડયા છે અને આ વર્ષે 1 લાખ મેમ્બરને GCCI સાથે જોડવાનું લક્ષ્ય છે.

MSMEના પ્રશ્નોને સરકાર સાથે મળી હલ કરીશું

આ સાથે જ અમારૂ વિઝન મલ્ટીપલ નાની ઈન્ડસ્ટ્રીઝને લગતા વિશેષ ઈસ્યુને સરકારને સાથે રાખીને હલ કરવાનું રહેશે. ગ્લોબલ ચેલેન્જીસ અમારા માટે મોટો પડકાર છે પણ અમે નાના વેપારીઓને મળીશું અને હેલ્પ ડેસ્કના માધ્યમથી તેમને આગળ લાવવાનો પ્રયત્ન સતત કરતા રહીશું.