વડોદરા નજીક સાવલીના પોઇચા બ્રિજ પરથી યુવકની મોતની છલાંગ, મૃતદેહ મળ્યો

image : FreepikSuicide Jump From Bridge : વડોદરા નજીક સાવલી ખાતે પોઇચા કનોડા બ્રિજ ફરી એક વખત સુસાઇડ પોઇન્ટ બન્યો જેમાં સાવલીના એક યુવકે કૂદીને આપઘાત કરી લેતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. પોઇચા કનોડા બ્રિજ પરથી અગાઉ સુસાઇડ કરવાના અનેક કિસ્સા બન્યા છે. જે રોકવામાં તંત્રને સફળતા મળી નથી. આજે સવારે એક યુવક ગુમ થતા તેના પરિવારજનો તેમજ મિત્રો શોધમાં લાગ્યા હતા.દરમિયાનમાં યુવકની મોટરસાયકલ તેમજ ચંપલ બ્રિજ પાસેથી મળી આવતા શંકા થઈ હતી. જેથી વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. તો બીજી તરફ સ્થાનિક યુવકોએ પણ શોધખોળ કરી હતી અને ગણતરીના કલાકમાં અજય પાટણવાડીયાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

વડોદરા નજીક સાવલીના પોઇચા બ્રિજ પરથી યુવકની મોતની છલાંગ, મૃતદેહ મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Freepik

Suicide Jump From Bridge : વડોદરા નજીક સાવલી ખાતે પોઇચા કનોડા બ્રિજ ફરી એક વખત સુસાઇડ પોઇન્ટ બન્યો જેમાં સાવલીના એક યુવકે કૂદીને આપઘાત કરી લેતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 

પોઇચા કનોડા બ્રિજ પરથી અગાઉ સુસાઇડ કરવાના અનેક કિસ્સા બન્યા છે. જે રોકવામાં તંત્રને સફળતા મળી નથી. આજે સવારે એક યુવક ગુમ થતા તેના પરિવારજનો તેમજ મિત્રો શોધમાં લાગ્યા હતા.

દરમિયાનમાં યુવકની મોટરસાયકલ તેમજ ચંપલ બ્રિજ પાસેથી મળી આવતા શંકા થઈ હતી. જેથી વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. તો બીજી તરફ સ્થાનિક યુવકોએ પણ શોધખોળ કરી હતી અને ગણતરીના કલાકમાં અજય પાટણવાડીયાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.