Ahmedabad News: રથયાત્રાની તડામાર તૈયારીઓ, 22 જૂને યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા

જળયાત્રાને લઈ મંદિરમાં લગાવ્યા વિશેષ પોસ્ટર જળયાત્રામાં બેન્ડવાજા, અખાડા હાજર રહેશે 18 ગજરાજ, 18 ભજન મંડળીઓ હાજર રહેશે અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ હવે પૂરજોશમાં ચાલી રહી છે. જળયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 22 જૂને યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા. રથયાત્રા પહેલા પવિત્ર જળયાત્રાનુ આયોજન થાય છે. આ વર્ષે જળયાત્રા અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી હાજર રહેશેભક્તો આતુરતાથી જગન્નાથજીની રથયાત્રાની રાહ જોતા હોય છે. ભક્તો આતુરતાથી જગન્નાથજીની રથયાત્રાની રાહ જોતા હોય છે. ત્યારે રથયાત્રાને લઇને હવે બસ થોડો સમય જ બાકી હોવાથી પૂરજોશ અને ભારે ઉત્સાહ સાથે તૌયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દીવસે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્રણ રથ સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે ત્યારે મનોરમ્ય દૃશ્ય સર્જાય છે. 22 જૂને યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા જળયાત્રાને લઈ મંદિરમાં પોલીસનું ચેકિંગ. જળયાત્રાને લઈ મંદિરમાં લગાવ્યા વિશેષ પોસ્ટર. જળયાત્રામાં બેન્ડવાજા, અખાડા હાજર રહેશે. 18 ગજરાજ, 18 ભજન મંડળીઓ હાજર રહેશે જે આકર્ષણ જમાવશે. મંદિરને વિશેષ ફૂલોથી શણગારાશે. અત્યારથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

Ahmedabad News: રથયાત્રાની તડામાર તૈયારીઓ, 22 જૂને યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જળયાત્રાને લઈ મંદિરમાં લગાવ્યા વિશેષ પોસ્ટર
  • જળયાત્રામાં બેન્ડવાજા, અખાડા હાજર રહેશે
  • 18 ગજરાજ, 18 ભજન મંડળીઓ હાજર રહેશે 

અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ હવે પૂરજોશમાં ચાલી રહી છે. જળયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 22 જૂને યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા. રથયાત્રા પહેલા પવિત્ર જળયાત્રાનુ આયોજન થાય છે. આ વર્ષે જળયાત્રા અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી હાજર રહેશે


ભક્તો આતુરતાથી જગન્નાથજીની રથયાત્રાની રાહ જોતા હોય છે. 

ભક્તો આતુરતાથી જગન્નાથજીની રથયાત્રાની રાહ જોતા હોય છે. ત્યારે રથયાત્રાને લઇને હવે બસ થોડો સમય જ બાકી હોવાથી પૂરજોશ અને ભારે ઉત્સાહ સાથે તૌયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દીવસે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્રણ રથ સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે ત્યારે મનોરમ્ય દૃશ્ય સર્જાય છે.


22 જૂને યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા

જળયાત્રાને લઈ મંદિરમાં પોલીસનું ચેકિંગ. જળયાત્રાને લઈ મંદિરમાં લગાવ્યા વિશેષ પોસ્ટર. જળયાત્રામાં બેન્ડવાજા, અખાડા હાજર રહેશે. 18 ગજરાજ, 18 ભજન મંડળીઓ હાજર રહેશે જે આકર્ષણ જમાવશે. મંદિરને વિશેષ ફૂલોથી શણગારાશે. અત્યારથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.